પાવાગઢ ડુંગર ઉપર આવેલા છસિયા તળાવ ખાતેની પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ નું શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના નવીન ભવન નું બાંધકામ કરવામાં આવ્યું છે. પાવાગઢ માચી થી ડુંગર ઉપર જતા છસિયા તળાવ ખાતે 42 બાળકો ને ધોરણ એક થી પાંચ નું પ્રાથમિક શિક્ષણ આપતી શાળા નું પોતાનું બિલ્ડીંગ ન હોવાથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અત્રે નવી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેના લોકાર્પણ પ્રસંગે આજે રાજ્યના શિક્ષણ કુબેર ડીંડોર, જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અરવિંદસિંહ સોલંકી, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી, એસએમસી ના સભ્યો ગામ લોકો વિદ્યાર્થીઓ તેમાં જ સ્થકનીક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાવાગઢ ડુંગર ઉપર ઉડાન ખટોલાની સેવા ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા શાળાને બે ડિજિટલ ટીવી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હોવાનું શાળાના આચાર્ય એ જણાવ્યું છે.
પાવાગઢ ડુંગર ઉપર આવેલા છસિયા તળાવ ખાતેની પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ નું શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના નવીન ભવન નું બાંધકામ કરવામાં આવ્યું છે. પાવાગઢ માચી થી ડુંગર ઉપર જતા છસિયા તળાવ ખાતે 42 બાળકો ને ધોરણ એક થી પાંચ નું પ્રાથમિક શિક્ષણ આપતી શાળા નું પોતાનું બિલ્ડીંગ ન હોવાથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સમગ્ર
શિક્ષા અભિયાન અંતર્ગત અત્રે નવી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેના લોકાર્પણ પ્રસંગે આજે રાજ્યના શિક્ષણ કુબેર ડીંડોર, જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અરવિંદસિંહ સોલંકી, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી, એસએમસી ના સભ્યો ગામ લોકો વિદ્યાર્થીઓ તેમાં જ સ્થકનીક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાવાગઢ ડુંગર ઉપર ઉડાન ખટોલાની સેવા ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા શાળાને બે ડિજિટલ ટીવી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હોવાનું શાળાના આચાર્ય એ જણાવ્યું છે.
- પાવાગઢ ખાતે આજથી શરૂ થતા પંચ મહોત્સવ કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ ના નિધન બાદ જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય શોક ને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરવાની જાહેરાત બાદ પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે.1
- ગોધરા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ1
- ગોધરા ખાતે રાજ્યસભાના સાંસદ ડૉ જશવંતસિંહ પરમાર દ્વારા જન સેવાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું1
- Aayo shiyado perjo sweater1
- ગોધરા LCB દ્વારા 4.74 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક પકડી, એક ઈસમની ધરપકડ1
- 2012 થી 2024 . મૉડલ માં ઇકો 💥 ગોધરા માં 70DP માં દરેક મોડલ માં 🤑 second hand eeco star ⭐1
- 3 netra sound vadodara Ra cabimet ગોધરા1
- Godhra | સંતરોડ પાસે પાનમ નદી પરનો બ્રિજ બંધ હોવાથી નવા બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે1