Shuru
Apke Nagar Ki App…
🚨 IND vs AFG: ભારતીય બેટ્સમેનોનો ધમાકો! બીજા T20માં અફઘાનિસ્તાન સામે 7 વિકેટે શાનદાર જીત! 🏏🔥
SV NEWS
🚨 IND vs AFG: ભારતીય બેટ્સમેનોનો ધમાકો! બીજા T20માં અફઘાનિસ્તાન સામે 7 વિકેટે શાનદાર જીત! 🏏🔥
More news from Gujarat and nearby areas
- 🚨 તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું, લોકોમાં ફફડાટ! 🔹 સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં મોતના કૂવાના આગળનો સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં અફરાતફરી મચી હતી.1
- રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા1
- સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.4
- ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલું અતિ પૌરાણિક અને સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આજે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું એન્કર : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલું અતિ પૌરાણિક અને સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આજે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે. વિઘ્નહર્તા ગણેશજીના આ ધામની સૌથી અનોખી વિશેષતા એ છે કે, અહીં ભક્તો પોતાની મનોકામના અને દુઃખ-દર્દ દૂર કરવા માટે બાપ્પાને ટપાલ લખે છે! આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ... વોઇસ : કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ વચ્ચે ઘેરાયેલું ઉપલેટા તાલુકાનું ઢાંક ગામ... અહીં બિરાજમાન સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી સમગ્ર દેશ-વિદેશમાં શ્રદ્ધાળુઓ માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. વિઘ્નહર્તા તરીકે ઓળખાતા આ પૌરાણિક મંદિરમાં વર્ષો જૂની લોકવાયકા જોડાયેલી છે. જે ભક્તો મંદિરે રૂબરૂ દર્શન કરવા આવી શકતા નથી, તેઓ ફક્ત એક પત્ર એટલે કે ટપાલ લખીને ગણેશજીના ચરણે પોસ્ટ કરે છે. મંદિરના મહંત દ્વારા આ તમામ ટપાલો ગણેશજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક વાંચી સંભળાવવામાં આવે છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે આ પત્ર વાંચ્યા બાદ બાપ્પા તેમના તમામ કષ્ટો હરી લે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ઢાંક ગણેશ મંદિરે વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક ઉત્સવોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દૂર-દૂરથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ મંદિર પરિસરમાં પ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નારાથી ગુંજી ઉઠ્યું છે :1
- બોટાદ ના પાળીયાદ પોલીસે દારૂ ભરેલો આઈસર ટ્રક અને બોલેરો પીકઅપ ઝડપી પાડી1
- બુથ નિર્માણ અભિયાન અંતર્ગત લીલીયા જિલ્લા પંચાયત સીટમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ, સફાઈ કામદારોના વેતન મુદ્દે પણ રજૂઆત... બુથ નિર્માણ અભિયાન અંતર્ગત લીલીયા જિલ્લા પંચાયત સીટમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ, સફાઈ કામદારોના વેતન મુદ્દે પણ રજૂઆત...1
- બોટાદ બ્રેકીંગ બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ. 14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348884
- 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ!, ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🌟 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ! 😲🙏 🪔 ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🙏 ભક્તે પાણીપુરીની 21,000 પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી વિશાળ ગણપતિ મૂર્તિ તૈયાર કરી. 🌱 શાડુ માટીની પર્યાવરણમૈત્રી મૂર્તિઓ વચ્ચે આ અનોખા કન્સેપ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું. ✨ ગણપતિ બાપ્પાની આ અનોખી મૂર્તિ ભક્તિ સાથે સર્જનાત્મકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.1