Shuru
Apke Nagar Ki App…
માતર મા બનતી ઘટનાં ઓ વિશે જાણવા જોડાયેલા રહો હમારી સાથે
ફારૂક સૈયદ
માતર મા બનતી ઘટનાં ઓ વિશે જાણવા જોડાયેલા રહો હમારી સાથે
More news from Ahmadabad and nearby areas
- વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર: ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ના સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસેથી પરત ફરેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાને સંબોધતા ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવવાની આશા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક વિઝન, વૈશ્વિક સંબંધો અને તેમના પરના અતૂટ વિશ્વાસને કારણે વિશ્વભરની દિગ્ગજ કંપનીઓ ગુજરાત અને ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. તેમજ ગિફ્ટ સિટી માટે મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ સાથે પણ સકારાત્મક ચર્ચાઓ થઈ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, દરેક સેક્ટરમાં ગુજરાત અને ભારતમાં વધુમાં વધુ મૂડીરોકાણ આવે તેવી અપેક્ષા છે. વિદેશ પ્રવાસ દરમિયાન મળેલા પ્રતિસાદને જોતા ગુજરાત માટે ખૂબ જ સારું અને મોટું મૂડીરોકાણ આવવાની સંભાવના છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓનો ઉત્સાહ વધ્યો છે.1
- વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ પ]| જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે. વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે.4
- વડોદરા શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા ઈદે મિલાદુન નબી તહેવારમાં જોડાયા4
- राहुल गांधी कभी तो प्रियंका से राखी बंधवाते...? उनकी रक्षा का वचन देकर दिखाएं... स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती1
- શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે એફીલ ટાવર ની ભવ્ય પ્રતિકૃતિ નીચે હિંડોળા પર્વની ભવ્ય ઉજવણી1
- અયોધ્યાથી શ્રી રામલલ્લા સરકારનું કુરાલ માં પાવન આગમન અયોધ્યાથી શ્રી રામલલ્લા સરકારનું પાદરા તાલુકાના કુરાલ ગામે પાવન આગમન થતાં સમગ્ર કુરાલની ધરતી રામમય બની ગઈ હતી.1
- વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ પ]| જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે & વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે .4
- નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 500થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે1