logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આજ રોજ 29 માર્ચ ના રોજ બરવાળા શહેર ભાજપ સંગઠન દ્વારા ભોળાભાઈ મોરી ની ઓફિસ મુકામે મન કી વાત 132 મો કાર્યકેમ ટિફિન કે સાથ નિહાળવામાં આવ્યો આજ રોજ બરવાળા શહેર ભાજપ સંગઠન દ્વારા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો 132 મો એપિસોડ કાર્યક્રમ બરવાળા શહેર ભાજપ સંગઠન દ્વારા ભોલાભાઈ મોરી ની ઓફિસ મુકામે નિહાળવામાં આવ્યો જેમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સર્વે ભાજપ ના હોદેદારો એ ટિફિન બેઠક યોજી ને આગામી ચૂંટણી તૈયારીરૂપે કાર્યક્રમ ની ચર્ચા વિચારણાઓ કરી હતી આ પ્રસંગે ધંધુકા ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સાથે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા વિનોદ ભાઈ સોલંકી આજે વિશેષ વક્તા તરીકે બરવાળા શહેર ભાજપ સંગઠન ના કાર્યકરો ને આગામી ચૂંટણી તૈયારીરૂપે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ વરિષ્ઠ આગેવાન દિલુભા ઝાલા,પ્રતાપભાઇ બારડ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડા, વિસ્તારકશ્રી ઉદિતભાઈ જોશી,પ્રમુખ અલ્પેશભાઈ પનારા તેમજ બરવાળા શહેર ભાજપ સંગઠન ના તમામ મોરચા અને સંગઠન ના હોદેદારો બુથ પ્રમુખો વગેરે આ પ્રસંગે હાજર રહ્યાં હતા.કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સર્વે એ ટિફિન બેઠક યોજી ભોજન લીધું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

1 day ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
1 day ago

આજ રોજ 29 માર્ચ ના રોજ બરવાળા શહેર ભાજપ સંગઠન દ્વારા ભોળાભાઈ મોરી ની ઓફિસ મુકામે મન કી વાત 132 મો કાર્યકેમ ટિફિન કે સાથ નિહાળવામાં આવ્યો આજ રોજ બરવાળા શહેર ભાજપ સંગઠન દ્વારા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો 132 મો એપિસોડ કાર્યક્રમ બરવાળા શહેર ભાજપ સંગઠન દ્વારા ભોલાભાઈ મોરી ની ઓફિસ મુકામે નિહાળવામાં આવ્યો જેમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સર્વે ભાજપ ના હોદેદારો એ ટિફિન બેઠક યોજી ને આગામી ચૂંટણી તૈયારીરૂપે કાર્યક્રમ ની ચર્ચા વિચારણાઓ કરી હતી આ પ્રસંગે ધંધુકા ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સાથે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા વિનોદ ભાઈ સોલંકી આજે વિશેષ વક્તા તરીકે બરવાળા શહેર ભાજપ સંગઠન ના કાર્યકરો ને આગામી ચૂંટણી તૈયારીરૂપે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ વરિષ્ઠ આગેવાન દિલુભા ઝાલા,પ્રતાપભાઇ બારડ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડા, વિસ્તારકશ્રી ઉદિતભાઈ જોશી,પ્રમુખ અલ્પેશભાઈ પનારા તેમજ બરવાળા શહેર ભાજપ સંગઠન ના તમામ મોરચા અને સંગઠન ના હોદેદારો બુથ પ્રમુખો વગેરે આ પ્રસંગે હાજર રહ્યાં હતા.કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સર્વે એ ટિફિન બેઠક યોજી ભોજન લીધું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • બે દિવસ દરમિયાન સાળંગપુર મંદિરના પટાંગણમાં વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞનું આયોજન, દાદા ને રાજોપચાર પૂજન પણ કરાશે ગુજરાતના નામાંકિત કલાકારો કિંગ ઓફ સાળંગપુર ના સાનિધ્યમાં ભક્તિસંગીત લોક ડાયરા યોજાશે..
    1
    બે દિવસ દરમિયાન સાળંગપુર મંદિરના પટાંગણમાં વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞનું આયોજન, દાદા ને રાજોપચાર  પૂજન પણ કરાશે 
ગુજરાતના નામાંકિત કલાકારો કિંગ ઓફ સાળંગપુર ના સાનિધ્યમાં ભક્તિસંગીત લોક ડાયરા યોજાશે..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 min ago
  • વિનાયક પાર્ક સોસાયટી બોટાદ ખાતે તારીખ.૨૮/૦૩/૨૦૨૬ના રોજ મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો ગઢડા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સરળ સ્વભાવ અને અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્ણ સાંભળીને કામનો જડપી નિકાલ કરનાર એવા મિતેશકુમાર ડાહ્યાભાઈ રાઠોડ તેમને બદલી સાથે મહિસાગર જિલ્લામાં નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ તેમના નિવાસસ્થાને વિનાયક પાર્ક સોસાયટીના મિત્રો મળીને રાત્રીના સમયે મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય સ્વાગત અને વિદાય સમારંભ નું આયોજન રાખવામાં આવેલ જેમા સમતા બુદ્ધ વિહાર.બોટાદ પ્રમુખ.બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા પંચશીલ અને ડૉ.બાબાસાહેબ નું પુસ્તક આપીને મિતેશકુમાર રાઠોડનું સન્માન અને શુભેચ્છા પાઠવી હતી તેમજ વિનાયક સોસાયટીના રહિશો અને મિત્રોએ ઉત્સાહભેર શુભકામનાઓ પાઠવવા માટે ડાયાભાઈ ચાવડા ગીરીશભાઈ પરમાર જીતુભાઈ કારેલીયા મુળજીભાઈ સાગઠીયા મૌલેશભાઈ સોલંકી સહદેવભાઈ પરમાર ભાવિનભાઈ સોલંકી રાહુલભાઈ ચાવડા મહેશભાઈ ચાવડા સહીત મોટી સંખ્યામા સ્નેહીજન તથા મિત્રો ઉપસ્થિત રહી મિતેશકુમાર રાઠોડ ને બદલી સાથે નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ અઢળક શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિનાયક પાર્ક સોસાયટી બોટાદ ખાતે તારીખ.૨૮/૦૩/૨૦૨૬ના રોજ મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો ગઢડા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સરળ સ્વભાવ અને અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્ણ સાંભળીને કામનો જડપી નિકાલ કરનાર એવા મિતેશકુમાર ડાહ્યાભાઈ રાઠોડ તેમને બદલી સાથે મહિસાગર જિલ્લામાં નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ તેમના નિવાસસ્થાને વિનાયક પાર્ક સોસાયટીના મિત્રો મળીને રાત્રીના સમયે મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય સ્વાગત અને વિદાય સમારંભ નું આયોજન રાખવામાં આવેલ જેમા સમતા બુદ્ધ વિહાર.બોટાદ પ્રમુખ.બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા પંચશીલ અને ડૉ.બાબાસાહેબ નું પુસ્તક આપીને મિતેશકુમાર રાઠોડનું સન્માન અને શુભેચ્છા પાઠવી હતી તેમજ વિનાયક સોસાયટીના રહિશો અને મિત્રોએ ઉત્સાહભેર શુભકામનાઓ પાઠવવા માટે ડાયાભાઈ ચાવડા ગીરીશભાઈ પરમાર  જીતુભાઈ કારેલીયા મુળજીભાઈ સાગઠીયા મૌલેશભાઈ સોલંકી સહદેવભાઈ પરમાર ભાવિનભાઈ સોલંકી રાહુલભાઈ ચાવડા મહેશભાઈ ચાવડા સહીત મોટી સંખ્યામા સ્નેહીજન તથા મિત્રો ઉપસ્થિત રહી મિતેશકુમાર રાઠોડ ને બદલી સાથે નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ અઢળક શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • *ચંદનનગરી ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર ખોદકામ થવાના મામલે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે*. મળતી માહિતી મુજબ સર્વે નંબર 241 હેઠળ આવતી રેવન્યુ વલાણી ગૌચરની જમીન પર ખનિજ માફિયાઓ દ્વારા સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ચંદનનગરીના પૂર્વ સરપંચ દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે ગૌચર જમીન પશુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, છતાં તેનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે.
    1
    *ચંદનનગરી ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર ખોદકામ થવાના મામલે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે*. 
મળતી માહિતી મુજબ સર્વે નંબર 241 હેઠળ આવતી રેવન્યુ વલાણી ગૌચરની જમીન પર ખનિજ માફિયાઓ દ્વારા સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે ચંદનનગરીના પૂર્વ સરપંચ દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગામલોકોનું કહેવું છે કે ગૌચર જમીન પશુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, છતાં તેનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
    1
    વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    21 hrs ago
  • जरुरी जानकारी।
    1
    जरुरी जानकारी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો
    1
    અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    5 hrs ago
  • Post by Mahesh Valmiki
    1
    Post by Mahesh Valmiki
    user_Mahesh Valmiki
    Mahesh Valmiki
    Palitana, Bhavnagar•
    5 hrs ago
  • ૬૬ ઉપયોગમાં લેવાયેલી અને ૧૬ બાકી ટિકિટ મળી.. આરોપીઓ અલગ-અલગ સ્ટેશનો પરથી ટિકિટ બુક કરી વધુ કિંમતે વેચતા હતા..
    1
    ૬૬ ઉપયોગમાં લેવાયેલી અને ૧૬ બાકી ટિકિટ મળી.. 
આરોપીઓ અલગ-અલગ સ્ટેશનો પરથી ટિકિટ બુક કરી વધુ કિંમતે વેચતા હતા..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.