logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

भारत के युवाओं को फेसबुक, इंस्टा की तरह अपना सोशल मीडिया प्लेटफॉर्म बनाना चाहिए" ◆ PM मोदी ने कहा

on 17 August
user_Ahmedabad patrika
Ahmedabad patrika
Journalist Ahmedabad•
on 17 August
f7749aca-ef1a-4584-8b9b-0e93eba4c638

भारत के युवाओं को फेसबुक, इंस्टा की तरह अपना सोशल मीडिया प्लेटफॉर्म बनाना चाहिए" ◆ PM मोदी ने कहा

  • user_Ahmedabad patrika
    Ahmedabad patrika
    Ahmedabad, Gujarat
    🤝
    on 25 August
More news from Panch Mahals and nearby areas
  • પાવાગઢ ડુંગરની છત્રછાયામાં મહાકાળી માતાજીના સાનિધ્યમા શ્રેષ્ઠ અને શાંત અને સુંદર લોકેશનમાં વસાવો તમારા સ્વપ્નનું ઘર " શાંતિગ્રામ "માં તમામ સુખ સુવિધાઓ સાથેના 1BHK - 2BHK - 3BHK મકાનોની અદભુત શ્રેણી આજે જ બુકિંગ કરાવો અને મેળવો હાલમાં ચાલી રહેલી દિવાળી ધમાકા ઓફર... જેમાં ફ્રીજ,તિજોરી,સોફા,બેડ સીટ સહિત હોમ અને કિચન એપ્લાયન્સીસની 18 ગીફ્ટમાં 180 જેટલી આઈટમ ફ્રી.. તેમજ સોને પે સુહાગા દરેક મકાન પર દસ્તાવેજ GST અને તમામ ડોક્યુમેન્ટ ફ્રી.. તો આજે જ મુલાકાત લો આપના સ્વપ્નના મકાનની.. પ્રોપર્ટીનું કામ કરતા બ્રોકર / એજન્ટ આવકાર્ય બ્રોકરો / એજન્ટો માટે કમાવાની સુવર્ણ તક સ્થળ :- રણછોડ નગર સોસાયટીની પાછળ જાનવી હોસ્પિટલની પાછળ આવેલ મેઘદૂત સોસાયટીની બિલકુલ પાછળ ગોધરા રોડ હાલોલ. 88499 89514 96244 32939
    1
    પાવાગઢ ડુંગરની છત્રછાયામાં મહાકાળી માતાજીના સાનિધ્યમા શ્રેષ્ઠ અને શાંત અને સુંદર લોકેશનમાં વસાવો તમારા સ્વપ્નનું ઘર 
" શાંતિગ્રામ "માં 
તમામ સુખ સુવિધાઓ સાથેના 
1BHK - 2BHK - 3BHK 
મકાનોની અદભુત શ્રેણી 
આજે જ બુકિંગ કરાવો અને મેળવો 
હાલમાં ચાલી રહેલી દિવાળી ધમાકા ઓફર... 
જેમાં ફ્રીજ,તિજોરી,સોફા,બેડ સીટ સહિત હોમ અને કિચન એપ્લાયન્સીસની 18 ગીફ્ટમાં 180 જેટલી આઈટમ ફ્રી.. 
તેમજ સોને પે સુહાગા 
દરેક મકાન પર દસ્તાવેજ GST અને તમામ ડોક્યુમેન્ટ ફ્રી..
તો આજે જ મુલાકાત લો આપના સ્વપ્નના મકાનની..
પ્રોપર્ટીનું કામ કરતા બ્રોકર / એજન્ટ આવકાર્ય 
બ્રોકરો / એજન્ટો માટે કમાવાની સુવર્ણ તક
સ્થળ :- રણછોડ નગર સોસાયટીની પાછળ 
જાનવી હોસ્પિટલની પાછળ આવેલ
મેઘદૂત સોસાયટીની બિલકુલ પાછળ 
ગોધરા રોડ હાલોલ.
88499 89514
96244 32939
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Panch Mahals•
    20 hrs ago
  • આમોદ નજીક હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શમા હોટલ સામે ટ્રકની ટક્કરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. જંબુસરથી ભરૂચ તરફ જઈ રહેલા બાઈક ચાલકને આમોદથી કરજણ તરફ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગ સાથે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ યુવકને જંબુસર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જોકે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
    1
    આમોદ નજીક હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.
શમા હોટલ સામે ટ્રકની ટક્કરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. જંબુસરથી ભરૂચ તરફ જઈ રહેલા બાઈક ચાલકને આમોદથી કરજણ તરફ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગ સાથે અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ યુવકને જંબુસર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જોકે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
    user_Daily amod news
    Daily amod news
    Bharuch•
    22 hrs ago
  • ભરૂચની સિક્યોરિટી સર્વિસઇન્સ્ટિટ્યૂટે ટ્રેનિંગ વગર જ સર્ટિફિકેટ આપ્યું
    1
    ભરૂચની સિક્યોરિટી સર્વિસઇન્સ્ટિટ્યૂટે ટ્રેનિંગ વગર જ સર્ટિફિકેટ આપ્યું
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    17 hrs ago
  • *દ્વારકાની યાત્રા અધૂરી રહી! પીપળીયા નજીક વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના 4 પદયાત્રીઓને ટ્રકે કચડતા કરુણ મોત* આ અકસ્માતમાં જાન ગુમાવનાર ચારેય મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે: દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર) અમજભાઈ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર) પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે, જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા જ બનાસકાંઠાના તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
    1
    *દ્વારકાની યાત્રા અધૂરી રહી! પીપળીયા નજીક વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના 4 પદયાત્રીઓને ટ્રકે કચડતા કરુણ મોત*
આ અકસ્માતમાં જાન ગુમાવનાર ચારેય મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે:
દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર)
અમજભાઈ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર)
પોલીસ કાર્યવાહી 
ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે, જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા જ બનાસકાંઠાના તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Journalist Banaskantha•
    16 hrs ago
  • दहेज/Gift
    1
    दहेज/Gift
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Bhavnagar•
    1 hr ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    14 hrs ago
  • આમોદ તાલુકાના બોડકા ગામ નજીક બસ–ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
    1
    આમોદ તાલુકાના બોડકા ગામ નજીક બસ–ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    17 hrs ago
  • जागृति अभियान चलाया जाएं।
    1
    जागृति अभियान चलाया जाएं।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Bhavnagar•
    2 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.