Shuru
Apke Nagar Ki App…
સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમીના આધારે મહુવા તાલુકામાં કાર્યવાહી કરી નવસારી-તાપીમાં ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા 2. સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમીના આધારે મહુવા તાલુકામાં કાર્યવાહી કરી
મહુવા સમાચાર
સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમીના આધારે મહુવા તાલુકામાં કાર્યવાહી કરી નવસારી-તાપીમાં ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા 2. સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમીના આધારે મહુવા તાલુકામાં કાર્યવાહી કરી
More news from ગુજરાત and nearby areas
- નાનપુરામાં એકલી રહેતી 84 વર્ષીય વૃદ્ધાનું શંકાસ્પદ મોત.હત્યાની આશંકા.મોનાલીસા એપાર્ટમેન્ટમાં વૃદ્ધાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નાનપુરામાં એકલી રહેતી 84 વર્ષીય વૃદ્ધાનું શંકાસ્પદ મોત.હત્યાની આશંકા.મોનાલીસા એપાર્ટમેન્ટમાં વૃદ્ધાનું શંકાસ્પદ સંજોગોમાં મોત.વૃદ્ધાના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા.ગળું દબાવી અને માથામાં ઈજા પહોંચાડી હત્યા કરાઈ હોવાની આશંકા.અઠવા પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો.વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસ બાદ મૃત જાહેર કરાયા.ઘટના સમયે વૃદ્ધા સાથે કોણ હતું? પોલીસ તપાસનો મુખ્ય મુદ્દો.હત્યા પાછળનું કારણ અને આરોપી અંગે રહસ્ય ઘેરાયું.લૂંટ કે મિલકત મામલે હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણ? પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે1
- कडोदरा में गूंजा हनुमान चालीसा का जयघोष, श्री कष्टभंजन युवक मंडल ने कराया 57वां पाठ#HanumanChalisa #HanumanJi #KastbhanjanYuvakMandal #Kadodara कडोदरा में गूंजा हनुमान चालीसा का जयघोष, श्री कष्टभंजन युवक मंडल ने कराया 57वां पाठ#HanumanChalisa #HanumanJi #KastbhanjanYuvakMandal #Kadodara1
- મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.” મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.”1
- सूरत के वराछा के जगदीश्वर महादेव मंदिर में गटर का गंदा पानी भरने से भक्तों में भारी आक्रोश सूरत के वराछा के जगदीश्वर महादेव मंदिर में गटर का गंदा पानी भरने से भक्तों में भारी आक्रोश1
- કડોદરા ચાર રસ્તા પર મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન #surat #reelitfeelit #kadodara #congress કડોદરા ચાર રસ્તા પર મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન #surat #reelitfeelit #kadodara #congress1
- વાંકાનેડા મહાદેવ મંદિર ખાતે ભક્તિમય માહોલ વચ્ચે હનુમાન ચાલીસાના પાઠ; યુવાનોને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો પ્રયાસ પલસાણા તાલુકાના વાંકાનેડા ગામ ખાતે આવેલા મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રી કષ્ટભંજન યુવક મંડળ, ચલથાણ દ્વારા 57મા હનુમાન ચાલીસા પાઠનું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેડા યુવક મંડળના સહયોગથી યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યુવાનો જોડાયા હતા. આ પ્રસંગે શ્રી કષ્ટભંજન યુવક મંડળના સભ્ય દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મંડળ દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે. વાંકાનેડા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન હનુમાન ચાલીસાના 51 વખત પાઠ કરીને ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. માર્ચ 2026માં મંડળની સ્થાપના શ્રી કષ્ટભંજન યુવક મંડળની સ્થાપના 7 માર્ચ, 2026ના રોજ કરવામાં આવી હતી. સ્થાપના બાદથી મંડળ દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી સતત નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મંડળ દ્વારા હનુમાન ચાલીસાના 57 પાઠનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. મંડળ દ્વારા દર મંગળવાર અને શનિવારે સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે 11 વખત હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રવૃત્તિઓમાં યુવાનો સહિત શ્રદ્ધાળુઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુવાધનને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વાળવાનો પ્રયાસ મંડળના સભ્યોના જણાવ્યા મુજબ આજના સમયમાં યુવાનો મોબાઈલ સહિતની વિવિધ બાબતોમાં વધુ સમય પસાર કરતા થયા છે. યુવાનોને વ્યસન અને ખોટા માર્ગથી દૂર રાખી સનાતન ધર્મ તથા ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંડળનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન હિંદુ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા સાથે સમાજમાં એકતા અને ભાઈચારો જાળવવાનો તથા વધુમાં વધુ યુવાધનને એકત્રિત કરીને સકારાત્મક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો છે. અન્ય વિસ્તારોમાં પણ મંડળોની રચના થાય તેવી અપીલ શ્રી કષ્ટભંજન યુવક મંડળના સભ્યોએ આશા વ્યક્ત કરી હતી કે અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના યુવક મંડળોની રચના થાય અને નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ સહિતની ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે. યુવાનોમાં ધર્મ અને સંસ્કારની ભાવના વધુ મજબૂત બને તેમજ સમાજમાં એકતા અને ધર્મજાગૃતિનો સંદેશો પહોંચે તે દિશામાં સૌએ સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી. વાંકાનેડા મહાદેવ મંદિર ખાતે યોજાયેલા 57મા હનુમાન ચાલીસા પાઠ દરમિયાન સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.1
- સુરત.... કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા વિરુદ્ધ વકફ બોર્ડ ના અધ્યક્ષ દ્વારા અરજી સુરત.... કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા વિરુદ્ધ વકફ બોર્ડ ના અધ્યક્ષ દ્વારા અરજી સરકાર ના નવા કાયદાનો અસલમ સાયકલ દ્વારા વિરોધ કરવામાં આવે છે, વકફ બોર્ડ વિશે વિવાદિત ટિપ્પણીઓ અને આક્ષેપો કરવામાં આવ્યા છે, જે અંગેની અરજી વકફ બોર્ડના અધ્યક્ષ મોહસીન લોખંડવાલા દ્વારા રાંદેર પોલીસ માં કરાઈ હતી જેની સામે અસલમ સાયકલાવાએ પોતાના નિવેદન નોંધાવ્યા, મોટી સંખ્યામાં અસલમ સાયકલવાળા ના સમર્થકો રહ્યા હાજર, કોંગ્રેસ નેતા વિપુલ ઉધનાવાળા ની આગેવાની માં લોકો હાજર રહ્યા *અસલમ સાયકલવાળા નું નિવેદન* સરકાર ના UCC,NRCC,વકફ એમેન્ડમેન્ટ કાયદાનો હું વિરોધ કરું છું આ વિરોધ દેશભરના લોકોનો છે વિરોધ કરવા મારો મૌલિક અધિકાર છે કોંગ્રેસ પણ આ કાયદાનો જાહેરમાં વિરોધ કરે છે ભાજપ પોલીસનો દુરપયોગ કરે છે ભાજપ પોલીસને હાથો બનાવે છે અસલમ સાયકલવાળા કોંગ્રેસનો સનિષ્ઠ કાર્યકર છે હું એ ધમકીઓથી ડરવાનો નથી1
- संतोषी माता मंदिर-गांधीधाम मार्ग धंसा, सड़क पर बने गहरे गड्ढे; जान जोखिम में डालकर गुजर रहे वाहन चालक#SantoshimataMandir #Gandhidham #RoadAccident #RoadDamage संतोषी माता मंदिर-गांधीधाम मार्ग धंसा, सड़क पर बने गहरे गड्ढे; जान जोखिम में डालकर गुजर रहे वाहन चालक#SantoshimataMandir #Gandhidham #RoadAccident #RoadDamage1
- *सूरत ब्रेकिंग न्यूज़* *पांडेसरा इलाके की घटना* DJ बजाने की बात को लेकर दो युवकों पर चाकू से जानलेवा हमला। पांडेसरा में पानी की टंकी के पास पूरी घटना घटी। विनीत और कार्तिक नाम के दो युवकों पर जानलेवा हमला किया गया। विनीत को पीठ और सिर पर गंभीर चोटें आई हैं। कार्तिक को छाती पर चोटें आई हैं। विनीत और कार्तिक अपने काम पर जा रहे थे, दोनों युवक DJ का काम करते हैं। फिलहाल पूरे मामले में पांडेसरा पुलिस ने जांच शुरू कर दी है।3