Shuru
Apke Nagar Ki App…
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી.. જ્યાં રાતની દરમિયાન સારવાર કરવા આવેલા દર્દીના સગા ને ટ્રીટમેન્ટ નહીં મળતા દર્દીના સગા વાલા એ ડોક્ટરનો વિડીયો પોતાના મોબાઈલમાં કંડાર્યો છે.. સુરત બ્રેકિંગ.. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી.. જ્યાં રાતની દરમિયાન સારવાર કરવા આવેલા દર્દીના સગા ને ટ્રીટમેન્ટ નહીં મળતા દર્દીના સગા વાલા એ ડોક્ટરનો વિડીયો પોતાના મોબાઈલમાં કંડાર્યો છે.. બે ડોક્ટરો ફરજ દરમિયાન ઘોળ નિંદ્રામાં સુતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય.. દર્દીના સગા ડોક્ટરોને સવાલ પૂછતા ડોક્ટરો દ્વારા કોઈપણ જાતનો રિસ્પોન્સ નહીં આપતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે.. જોકે વધુ એક વીડિયો સુરતની નવી સિવિલ હોસ્પિટલ નો વાયરલ થતા તપાસનો વિષય બન્યો.
Bharat Brahmbhatt
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી.. જ્યાં રાતની દરમિયાન સારવાર કરવા આવેલા દર્દીના સગા ને ટ્રીટમેન્ટ નહીં મળતા દર્દીના સગા વાલા એ ડોક્ટરનો વિડીયો પોતાના મોબાઈલમાં કંડાર્યો છે.. સુરત બ્રેકિંગ.. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી.. જ્યાં રાતની દરમિયાન સારવાર કરવા આવેલા દર્દીના સગા ને ટ્રીટમેન્ટ નહીં મળતા દર્દીના સગા વાલા એ ડોક્ટરનો વિડીયો પોતાના મોબાઈલમાં કંડાર્યો છે.. બે ડોક્ટરો ફરજ દરમિયાન ઘોળ નિંદ્રામાં સુતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય.. દર્દીના સગા ડોક્ટરોને સવાલ પૂછતા ડોક્ટરો દ્વારા કોઈપણ જાતનો રિસ્પોન્સ નહીં આપતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે.. જોકે વધુ એક વીડિયો સુરતની નવી સિવિલ હોસ્પિટલ નો વાયરલ થતા તપાસનો વિષય બન્યો.
More news from ગુજરાત and nearby areas
- સુરતના પાલનપુર પાટિયા પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાતા ૪ વર્ષ માસુમ બાળકનું મોત1
- Post by VINOD KUMAR Chaudhary1
- Post by SD sehak1
- राजस्थान,, देवली में गौ तस्करो से लाइव मूबड़े, ऐसे गौरक्षक को हम दिल से धन्यवाद करते हैं1
- सूरत के लिंबायत क्षेत्र में एक ही सोसाइटी में रहने वाले युवक द्वारा नाबालिग लड़की से कथित छेड़छाड़ का मामला सामने आया है। जब पीड़िता की मां ने आरोपी को इस हरकत के लिए फटकार लगाई, तो दोनों पक्षों के बीच विवाद शुरू हो गया, जो बाद में गंभीर रूप ले बैठा। मामला इतना बढ़ गया कि पुलिस को हत्या और छेड़छाड़ की धाराओं के तहत केस दर्ज करना पड़ा। लिंबायत पुलिस ने त्वरित कार्रवाई करते हुए मुख्य आरोपी समेत कुल पांच लोगों को गिरफ्तार कर लिया है। जांच के तहत पुलिस ने आरोपियों को घटनास्थल पर ले जाकर पूरे घटनाक्रम का रीकंस्ट्रक्शन किया, जिससे केस की सच्चाई सामने लाने में मदद मिल सके। फिलहाल पुलिस आगे की जांच में जुटी हुई है1
- કોસંબા પોલીસ સ્ટેશનના ખુનની કોશીશના તથા અપહરણ ગુનામાં છેલ્લા ૦૮ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી મેપોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી એન.જી પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરેલ. જે આધારે એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના ASI શૈલેષભાઇ માનસીંગભાઇ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC પ્રહલાદસિંહ ભુપતસિંહ નાઓને ચોક્કસ બાતમી હકિકત થકી માહિતી મળેલ કે, *કોસંબા પોલીસ સ્ટેશન | ગુ.૨.નં.૧૮૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૦૭, ૩૨૩, ૩૨૫, ૪૨૭, ૪૪૭, ૩૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો આરોપી સમીર સાદીક મસ્તાન રહે તરસાડી, ચીસ્તી નગર તા.માંગરોલ જી.સુરત નાનો હાલમાં કોસંબા ઓવરબ્રીજ નીચે ઉભો છે જેણે શરીરે લીલા કલરનું ટી-શર્ટ તથા કમરે વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે.* જે બાતમી હકિકત આધારે કોસંબા ઓવરબ્રીજ નીચે જઈ આરોપી બાબતે તપાસ કરતા ત્યાં આગળ ઉપરોક્ત બાતમી હકિકત મુજબનો આરોપી હાજર મળી આવેલ જેથી તેના નામ-ઠામની ખાતરી કરતા તેણે પોતાનું નામ સમીર સાદીક મસ્તાન ઉ.વ.૪૦ ધંધો. કન્ટ્રક્શન રહે હાલ. પાકીઝા સોસાયટી, પીપરડીવાલા સ્કુલની પાછળ, રાંદેર, સુરત શહેર મુળ રહે. કૃષ્ણકુંજ સોસાયટી, ચીસ્તીનગર, તરસાડીગામ, તા.માંગરોલ જી.સુરત નાનો હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને ઉપરોક્ત ગુના સબંધે પ્રાથમીક પુછપરછ કરતા આરોપી ઉપરોકત ગુનાની કબુલાત કરતો હોય જેથી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા કોસંબા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું 1. સમીર સાદીક મસ્તાન ઉ.વ.૪૦ ધંધો.કન્ટ્રક્શન રહે હાલ.પાકીઝા સોસાયટી, પીપરડીવાલા સ્કુલની પાછળ, રાંદેર, સુરત શહેર મુળ રહે કૃષ્ણકુંજ સોસાયટી, ચીસ્તીનગર, તરસાડીગામ, તા.માંગરોલ જી.સુરત જે ગુનામાં નાસતો ફરતો હોય તે ગુનાની વિગત (૧) કોસંબા પોલીસ સ્ટેશન | ગુ.૨.નં.૧૮૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૪૨૭, ૪૪૭, ૩૪, ૫૦૬(૨), ૧૨૦ (બી) મુજબ (૨) કોસંબા પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૨૧૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૨૫, ૩૨૬, ૩૬૪, ૪૨૭, ૫૦૬(૨), ૩૪, ૧૨૦(બી) મુજબ ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના સ્ટાફના પોલીસ માણસોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે - શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય - શ્રી એચ.સી. મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર - એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ - અ.હે.કો. ચિરાગકુમાર જયંતીલાલ > અ.હે.કો. અનિલભાઈ રામજીભાઇ - અ.હે.કો. પ્રહલાદસિંહ ભુપતસિંહ - અ.હે.કો.અનિલસિંહ વિક્રમસિંહ2
- ગ્રામ્ય LCB એ પ્લાસ્ટિક દાણાની ચોરી કરતા ત્રણ ઇસમો ઝડપાયા1
- राजस्थान ,,,बीजेपी नेता ने रोड को लेकर, अधिकारी और इंजीनियर की खुलेआम मिली आम पब्लिक के आगे क्लास1
- હત્યાનું કારણ ત્રિકોણીય પ્રેમસંબંધ કિસ્સો સામે આવ્યો ..1