logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બારડોલી તથા ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના વણશોધાયેલ પાંચ ગુનાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી કુલ્લે કિ.રૂ.૮૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી બારડોલી ટાઉન પોલીસ.... બારડોલી તથા ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના વણશોધાયેલ પાંચ ગુનાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી કુલ્લે કિ.રૂ.૮૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી બારડોલી ટાઉન પોલીસ.... મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ નાઓની રાહબરી હેઠળ મે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી રાજેશ ગઢિયા સુરત ગ્રામ્ય સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં મિલકત સબંધી તથા શરીર સબંધી વણશોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા સારુ સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એચ.એલ.રાઠોડ સાહેબ બારડોલી ડીવીજન સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી.એ.સેંગલ બારડોલી ટાઉન પો.સ્ટે. નાઓની સુચના અને માર્ગદર્શન આધારે બારડોલી પોલીસ સ્ટાફના માણસોએ બારડોલી તથા ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ મોબાઈલ ચોરીનો વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે. પોલીસ ઈન્સપેકટર શ્રી વી.એ.સેંગલ સાહેબ નાઓની સુચનાથી તાબાના પોલીસ સ્ટાફના માણસો સાથે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. જીતેન્દ્રભાઈ બીજલભાઈ તથા અહે.કો. રમેશભાઈ કાળુભાઈ નાઓને સંયુક્ત રાહે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે "એક ઈસમ ચારથી પાંચ મોબાઈલ ફોન લઈ બારડોલી ચાંદપીર દરગાહ પાસે આંટાફેરા કરી વેચાણ કરવા ગ્રાહકો શોધે છે તેણે શરીરે આછા પોપટી કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે." જે બાતમી હકીકતના આઘારે બારડોલી ટાઉન પો.સ્ટે.ના પોલીસ માણસો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ વોચ તપાસમાં રહી આરોપીને પકડી પાડી ચીખલી કોલેજ તથા બારડોલી કોલેજ ખાતે મોબાઈલ ફોન ચોરી કરેલ હોવાની કબુલાત કરતા બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન તથા ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ (૧) ઓપો કંપનીનો મોબાઈલ જેની કી.રૂ.૧૮૦૦૦/- તથા (૨) સેમસંગ કંપનીનો મોબાઈલ કિ.રૂ.૧૫૦૦૦/- (૩) રીયલમી કંપનીનો મોબાઈલ કિ.રૂ.૧૦૦૦૦/- તથા ચીખલી ખાતેથી ચોરી કરેલ મોબાઈલ ફોન (૪) ઓપો કંપનીનો મોબાઈલ જેની કિ.રૂ.૧૬,૦૦૦/- તથા (૫) વીવો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૨૯,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ..૮૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ તજવીજ કરવામાં આવેલ છે. > કબજે કરેલ મદ્દામાલ (૧) ઓપો કંપનીનો મોબાઈલ ફોન જેની કી.રૂ.૧૮૦૦૦/- (૨) સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન જેની કી.રૂ.૧૫૦૦૦/- (૩) રીયલમી કંપનીનો મોબાઈલ ફોન જેની કી.રૂ.૧૦૦૦૦/- (૪) ઓપો કંપનીનો મોબાઈલ ફોન જેની કી.રૂ.૧૬,૦૦૦/- (૫) વીવો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૨૯,૦૦૦/- કુલ્લ મુદ્દામાલ કિંમત રૂપિયા ૮૮,૦૦૦/- - પકડાયેલ આરોપી (૧) નિખીલ રમેશભાઈ દડવી ઉ.વ.૩૦ ધંધોછુટક વેપાર રહે.વાસદા રાણી ફળીયા તા.વાસદા જી.નવસારી - શોધી કાઢેલ ગુનાઓ (૧) બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૪૧૧/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ. (૨) બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૪૧૨/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ. (3) બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૪૧૩/૨૦૨૬ બી.એન. એસ. ૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ, (૪) ચીખલી પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૫૪૦/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ. (૫) ચીખલી પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૫૪૧/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ > કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી - શ્રી વી. એ. સેંગલ પોલીસ ઇન્સ્પેકટર બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન

2 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
2 hrs ago

બારડોલી તથા ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના વણશોધાયેલ પાંચ ગુનાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી કુલ્લે કિ.રૂ.૮૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી બારડોલી ટાઉન પોલીસ.... બારડોલી તથા ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના વણશોધાયેલ પાંચ ગુનાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી કુલ્લે કિ.રૂ.૮૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી બારડોલી ટાઉન પોલીસ.... મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ નાઓની રાહબરી હેઠળ મે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી રાજેશ ગઢિયા સુરત ગ્રામ્ય સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં મિલકત સબંધી તથા શરીર સબંધી વણશોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા સારુ સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એચ.એલ.રાઠોડ સાહેબ બારડોલી

ડીવીજન સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી.એ.સેંગલ બારડોલી ટાઉન પો.સ્ટે. નાઓની સુચના અને માર્ગદર્શન આધારે બારડોલી પોલીસ સ્ટાફના માણસોએ બારડોલી તથા ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ મોબાઈલ ચોરીનો વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે. પોલીસ ઈન્સપેકટર શ્રી વી.એ.સેંગલ સાહેબ નાઓની સુચનાથી તાબાના પોલીસ સ્ટાફના માણસો સાથે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. જીતેન્દ્રભાઈ બીજલભાઈ તથા અહે.કો. રમેશભાઈ કાળુભાઈ નાઓને સંયુક્ત રાહે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે "એક ઈસમ ચારથી પાંચ મોબાઈલ ફોન લઈ બારડોલી ચાંદપીર દરગાહ પાસે આંટાફેરા કરી વેચાણ કરવા ગ્રાહકો શોધે છે તેણે શરીરે આછા પોપટી કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે." જે

da70eabd-ee7d-424e-a34c-54e82c4d7aff

બાતમી હકીકતના આઘારે બારડોલી ટાઉન પો.સ્ટે.ના પોલીસ માણસો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ વોચ તપાસમાં રહી આરોપીને પકડી પાડી ચીખલી કોલેજ તથા બારડોલી કોલેજ ખાતે મોબાઈલ ફોન ચોરી કરેલ હોવાની કબુલાત કરતા બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન તથા ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ (૧) ઓપો કંપનીનો મોબાઈલ જેની કી.રૂ.૧૮૦૦૦/- તથા (૨) સેમસંગ કંપનીનો મોબાઈલ કિ.રૂ.૧૫૦૦૦/- (૩) રીયલમી કંપનીનો મોબાઈલ કિ.રૂ.૧૦૦૦૦/- તથા ચીખલી ખાતેથી ચોરી કરેલ મોબાઈલ ફોન (૪) ઓપો કંપનીનો મોબાઈલ જેની કિ.રૂ.૧૬,૦૦૦/- તથા (૫) વીવો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૨૯,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ..૮૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ તજવીજ કરવામાં આવેલ છે. > કબજે કરેલ મદ્દામાલ (૧) ઓપો કંપનીનો મોબાઈલ ફોન

ae44d11d-7468-4d7f-90f4-d0e8294b16fc

જેની કી.રૂ.૧૮૦૦૦/- (૨) સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન જેની કી.રૂ.૧૫૦૦૦/- (૩) રીયલમી કંપનીનો મોબાઈલ ફોન જેની કી.રૂ.૧૦૦૦૦/- (૪) ઓપો કંપનીનો મોબાઈલ ફોન જેની કી.રૂ.૧૬,૦૦૦/- (૫) વીવો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૨૯,૦૦૦/- કુલ્લ મુદ્દામાલ કિંમત રૂપિયા ૮૮,૦૦૦/- - પકડાયેલ આરોપી (૧) નિખીલ રમેશભાઈ દડવી ઉ.વ.૩૦ ધંધોછુટક વેપાર રહે.વાસદા રાણી ફળીયા તા.વાસદા જી.નવસારી - શોધી કાઢેલ ગુનાઓ (૧) બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૪૧૧/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ. (૨) બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૪૧૨/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ. (3) બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૪૧૩/૨૦૨૬ બી.એન. એસ. ૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ, (૪) ચીખલી પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૫૪૦/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ. (૫) ચીખલી પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૦૮૨૬૦૫૪૧/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ની કલમ:- ૩૦૩(૨) મુજબ > કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી - શ્રી વી. એ. સેંગલ પોલીસ ઇન્સ્પેકટર બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન

More news from ગુજરાત and nearby areas
  • सिविल लाइन थाना क्षेत्र में देर रात हंगामा हुआ। साँई मंदिर के सामने चौपाटी के पास घटना हुई। शराब के नशे में युवक ने ठेले पर लाठी से हमला किया। अचानक हमले से ठेला व्यापारी घबरा गया। गुस्से में व्यापारी ने युवक पर पलटवार किया। पीछे से सिर पर वार कर युवक को घायल कर दिया। घटना से मौके पर अफरा-तफरी मच गई। आसपास के लोगों ने बीच-बचाव किया। सूचना मिलते ही पुलिस मौके पर पहुंची। घायल युवक को अस्पताल में भर्ती कराया गया।
    1
    सिविल लाइन थाना क्षेत्र में देर रात हंगामा हुआ।
साँई मंदिर के सामने चौपाटी के पास घटना हुई।
शराब के नशे में युवक ने ठेले पर लाठी से हमला किया।
अचानक हमले से ठेला व्यापारी घबरा गया।
गुस्से में व्यापारी ने युवक पर पलटवार किया।
पीछे से सिर पर वार कर युवक को घायल कर दिया।
घटना से मौके पर अफरा-तफरी मच गई।
आसपास के लोगों ने बीच-बचाव किया।
सूचना मिलते ही पुलिस मौके पर पहुंची।
घायल युवक को अस्पताल में भर्ती कराया गया।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Prasar sandesh news
    1
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • इंश्योरेंस पॉलिसी के नाम पर लोगों से 11 लाख रुपये ठगने वाले तीन लोग दिल्ली और गोवा से गिरफ्तार
    1
    इंश्योरेंस पॉलिसी के नाम पर लोगों से 11 लाख रुपये ठगने वाले तीन लोग दिल्ली और गोवा से गिरफ्तार
    user_गुजरात 24 न्यूज़
    गुजरात 24 न्यूज़
    પલસાણા, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • सूरत रिंग रोड के मिलेनियम-1 क्लॉथ मार्केट में लगी आग पर काबू पा लिया गया है। आग पहली मंजिल पर लगी, जिससे व्यापारियों में दहशत फैल गई। दमकलकर्मियों ने पानी की बौछारों का इस्तेमाल करके आग बुझाई। आग लग्जरी कपड़ों की तीन दुकानों में लगी थी। कपड़े की अधिक मात्रा के कारण आग तेजी से फैल गई। आग लगने का कारण अज्ञात है, कोई हताहत नहीं हुआ है।
    1
    सूरत रिंग रोड के मिलेनियम-1 क्लॉथ मार्केट में लगी आग पर काबू पा लिया गया है। आग पहली मंजिल पर लगी, जिससे व्यापारियों में दहशत फैल गई। दमकलकर्मियों ने पानी की बौछारों का इस्तेमाल करके आग बुझाई। आग लग्जरी कपड़ों की तीन दुकानों में लगी थी। कपड़े की अधिक मात्रा के कारण आग तेजी से फैल गई। आग लगने का कारण अज्ञात है, कोई हताहत नहीं हुआ है।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    19 hrs ago
  • LNG ने सूरत में “उमंग 7.0” के साथ 7 वर्ष पूरे होने का उत्सव मनाया सूरत, 11 अप्रैल 2026: LNG (Learn Network Grow) कम्युनिटी ने अपनी 7वीं वर्षगांठ उमंग 7.0 के रूप में रोमन डाइन, सूरत में भव्य रूप से मनाई। यह कार्यक्रम सम्मान, उत्सव और आपसी जुड़ाव से भरपूर रहा, जिसमें वार्षिक अवॉर्ड समारोह के जरिए सदस्यों की उपलब्धियों को सराहा गया। इस आयोजन का नेतृत्व इवेंट चेयरमैन विजय माकवाना ने किया। साथ ही संस्थापक केतन शाह और विकास राजपुरोहित, प्रेसिडेंट सतीश तिवारी, वाइस प्रेसिडेंट हिम्मत लाडूमोर और मानद सचिव रजनीश तिवारी की गरिमामयी उपस्थिति रही। कार्यक्रम को प्रमुख प्रायोजकों का विशेष सहयोग मिला, जिनमें श्री विकास शर्मा, नेशनल ट्रैक्टर ट्रेडर्स (इवेंट स्पॉन्सर), श्री राजीव सिंह, माउंट लिटेरा जी स्कूल और श्री अरविंद भेड़ा, त्विशा कंस्ट्रक्शन कंपनी (को-स्पॉन्सर्स) शामिल रहे। इसके अलावा श्री विजय माकवाना, सदगुरु लेबोरेट्रीज (ट्रॉफी स्पॉन्सर), श्री दीप सेंगानी, पटेल ऑटोमोबाइल्स (यूट्यूब स्पॉन्सर), श्री शैलेश धोला, वोल्यूबिट लुब्रिकेंट्स (गिफ्टिंग स्पॉन्सर) और श्री हिम्मत लाडूमोर, श्याम प्लाज़ा (स्वीट्स स्पॉन्सर) ने भी कार्यक्रम को सफल बनाने में महत्वपूर्ण योगदान दिया। उमंग 7.0 ने LNG के मूल विचार—सीख के साथ विकास, मजबूत रिश्ते और मिलकर सफलता—को खूबसूरती से दर्शाया। इस अवसर पर सदस्यों के साथ उनके परिवारों की उपस्थिति ने कार्यक्रम को और भी यादगार बना दिया। #SaathHaiToSafalHai के भाव के साथ LNG आगे भी विकास और नेटवर्किंग का एक मजबूत मंच बनता रहेगा। सूरत से दिलीप कुमार की यादों की रिपोर्ट सूरत गुजरात
    1
    LNG ने सूरत में “उमंग 7.0” के साथ 7 वर्ष पूरे होने का उत्सव मनाया
सूरत, 11 अप्रैल 2026:
LNG (Learn Network Grow) कम्युनिटी ने अपनी 7वीं वर्षगांठ उमंग 7.0 के रूप में रोमन डाइन, सूरत में भव्य रूप से मनाई। यह कार्यक्रम सम्मान, उत्सव और आपसी जुड़ाव से भरपूर रहा, जिसमें वार्षिक अवॉर्ड समारोह के जरिए सदस्यों की उपलब्धियों को सराहा गया।
इस आयोजन का नेतृत्व इवेंट चेयरमैन विजय माकवाना ने किया। साथ ही संस्थापक केतन शाह और विकास राजपुरोहित, प्रेसिडेंट सतीश तिवारी, वाइस प्रेसिडेंट हिम्मत लाडूमोर और मानद सचिव रजनीश तिवारी की गरिमामयी उपस्थिति रही।
कार्यक्रम को प्रमुख प्रायोजकों का विशेष सहयोग मिला, जिनमें श्री विकास शर्मा, नेशनल ट्रैक्टर ट्रेडर्स (इवेंट स्पॉन्सर), श्री राजीव सिंह, माउंट लिटेरा जी स्कूल और श्री अरविंद भेड़ा, त्विशा कंस्ट्रक्शन कंपनी (को-स्पॉन्सर्स) शामिल रहे। इसके अलावा श्री विजय माकवाना, सदगुरु लेबोरेट्रीज (ट्रॉफी स्पॉन्सर), श्री दीप सेंगानी, पटेल ऑटोमोबाइल्स (यूट्यूब स्पॉन्सर), श्री शैलेश धोला, वोल्यूबिट लुब्रिकेंट्स (गिफ्टिंग स्पॉन्सर) और श्री हिम्मत लाडूमोर, श्याम प्लाज़ा (स्वीट्स स्पॉन्सर) ने भी कार्यक्रम को सफल बनाने में महत्वपूर्ण योगदान दिया।
उमंग 7.0 ने LNG के मूल विचार—सीख के साथ विकास, मजबूत रिश्ते और मिलकर सफलता—को खूबसूरती से दर्शाया। इस अवसर पर सदस्यों के साथ उनके परिवारों की उपस्थिति ने कार्यक्रम को और भी यादगार बना दिया।
#SaathHaiToSafalHai के भाव के साथ LNG आगे भी विकास और नेटवर्किंग का एक मजबूत मंच बनता रहेगा।
सूरत से दिलीप कुमार की यादों की रिपोर्ट सूरत गुजरात
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    4 hrs ago
  • सूरत... सिंगनपुर चौराहे की घटना। सूरत के SMC डंपर ड्राइवर ने एक्सीडेंट किया। खुशकिस्मती से, एक्सीडेंट में कोई घायल नहीं हुआ।
    1
    सूरत...
सिंगनपुर चौराहे की घटना।
सूरत के SMC डंपर ड्राइवर ने एक्सीडेंट किया।
खुशकिस्मती से, एक्सीडेंट में कोई घायल नहीं हुआ।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • सूरत पुलिस का बड़ा ऑपरेशन: 15 लाख की फिरौती मांगने वाला कुख्यात आरोपी चिराग मेर गिरफ्तार
    1
    सूरत पुलिस का बड़ा ऑपरेशन: 15 लाख की फिरौती मांगने वाला कुख्यात आरोपी चिराग मेर गिरफ्तार
    user_गुजरात 24 न्यूज़
    गुजरात 24 न्यूज़
    પલસાણા, સુરત, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.