તળાદ વિભાગ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી વિદ્યાર્થીઓમાં પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન વધે તેવા હેતુથી ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત તળાદ વિભાગ માધ્યમિક શાળા દ્વારા એક વિશેષ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગામમાં જ આવેલી બેંક ઓફ બરોડાની શાખાની રૂબરૂ મુલાકાત લઈ બેંકિંગ કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન બેંકના મેનેજર સૌરભભાઈ ગુપ્તા અને તેમની ટીમે વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બેંકના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને બેંકમાં ખાતું ખોલાવવાની પ્રક્રિયા. ડિપોઝિટ અને વિધડ્રોઅલ ફોર્મ ભરવાની રીત. ડિજિટલ બેંકિંગ અને સુરક્ષાના નિયમો. બેંકની વિવિધ કલ્યાણકારી યોજનાઓની બાબતો અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો શૈલેષભાઈ પટેલ, રઘુવીરભાઈ ચાવડા, ચિલ્કાબેન પટેલ તેમજ આસેફાબીબી પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક બેંકની કામગીરી નિહાળી હતી અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.
તળાદ વિભાગ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી વિદ્યાર્થીઓમાં પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન વધે તેવા હેતુથી ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત તળાદ વિભાગ માધ્યમિક શાળા દ્વારા એક વિશેષ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગામમાં જ આવેલી બેંક ઓફ બરોડાની શાખાની રૂબરૂ મુલાકાત લઈ બેંકિંગ કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન બેંકના મેનેજર સૌરભભાઈ ગુપ્તા
અને તેમની ટીમે વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બેંકના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને બેંકમાં ખાતું ખોલાવવાની પ્રક્રિયા. ડિપોઝિટ અને વિધડ્રોઅલ ફોર્મ ભરવાની રીત. ડિજિટલ બેંકિંગ અને સુરક્ષાના નિયમો. બેંકની વિવિધ કલ્યાણકારી યોજનાઓની બાબતો અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો શૈલેષભાઈ પટેલ, રઘુવીરભાઈ ચાવડા, ચિલ્કાબેન પટેલ તેમજ આસેફાબીબી પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક બેંકની કામગીરી નિહાળી હતી અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news1
- पानीपूरी के पानी से निकला जिन्दा चूहा अगर आपको भी पानी पूरी पसंद है तो ये वीडियो जरूर देखे। सोशल मीडिया प्लेटफॉर्म X पर वायरल वीडियो में गोलगप्पे के पानी में जिंदा चूहा तैरता दिखा, जिससे स्ट्रीट फूड की स्वच्छता पर गंभीर सवाल खड़े हो गए और लोग हैरान रह गए.देखे वीडियो #instagram #instagood #viralvideos #viral #reelitfeelit1
- અમદાવાદના જાહેર રસ્તા પર નજીવી બાબતે બે વ્યક્તિઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી. રસ્તા વચ્ચે ઝપાઝપી થતા આસપાસના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો.1
- योगी चौक में गांजा बनाने का वीडियो तेजी से वायरल हो रहा है कितनी मेहनत करते हैं! गांजा बनाने में सूरत के योगी चौक स्थित एप्पल स्क्वायर की हालत देखिए। जहां सूरत में नशा मुक्त अभियान चल रहा है नो ड्रग्स ऐसे में ये वीडियो सामने आया है क्या ये साहब का कोई इलाज है इस के चलते सोसाइटी में फैमिली और बच्चे पर क्या प्रभाव गिरेगा बड़ी तेजी से नशे की और बढ़ते हुए नजर आ रहे है युवा1
- સુરત... સચિન નવસારી રોડ પર વેસ્ટેજ કચરામાં આગ ઉન સ્થિત માધવ પાર્કમાં ભીષણ આગ ના પગલે ધુમાડાના ગોટેગોટા કાળા ડીબાંગ ધુમાડા થી આસપાસ ભયનો માહોલ કેમિકલ ના ગોડાઉન નજીક જ આગ જો આગ કેમિકલ ગોડાઉનમાં પ્રસરે તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે આગ કોણ દ્વારા લગાડવામાં આવી તે તપાસનો વિષય જાહેરમાં જ વેસ્ટેજ સળગાવતા વાતાવરણ ને વ્યાપક નુકશાન છતાં તંત્રના અધિકારીઓના આંખ આડા કાન સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો ઘટનાથી ફાયર વિભાગ અજાણ1
- અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.1
- https://youtube.com/shorts/6GKMf_5DIjk?feature=share1
- बैडमिंटन खेलते-खेलते एक शख्स को हार्ट अटैक आया और मौत हो गई. घटना रायपुर की है.1