લિંબાયત વિસ્તારમાં બે જેટલા ઘરો માં ચોરી ને અંજામ આપનાર બે આરોપી ને પોલીસ સે ઝડપી લીધા લિબાયત વિસ્તારમાંથી લિબાયત પોલીસે ઘરફોડ ચોરીના સોના અને ચાંદીના દાગીના સાથે બે આરોપી ને ઝડપી પાડ્યા. લિંબાયત પોલીસે 100 થી વધુ સીસીટીવી ચકાસણી કરી બે આરોપીઓને બાતમી ના આધારે બીથી ખાડીએસએફસી કચરાના પ્લાન્ટ પાસેથી બે આરોપી ને ઝડપી પાડવામાં આવ્યા. લિબાયત પોલીસે આરોપીઓ પાસેથી સોનાના ઘરેણા કુલ વજન 4.81 ગ્રામ તથા ચાંદીના ઘરેણા કુલ વજન 549 ગ્રામ બળીને ખુલ્લે 89 હજાર નો મુદ્દા બાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછ માં આરોપીય જલાલ કે આજથી છ સાત દિવસ પહેલા કબરૂ નગર ખાતે વરસાદના લીધે પાડી ભરાઈ જવાના કારણે ઘણા લોકો બકા છોડી દે બહાર ચાલી ગયા હોવાનો ફાયદો ઉઠાવી આરોપીઓએ આ ઘરફોળ ચોરી કર્યો હોવાનું કબુલાત કરી હતી.. આરોપીઓ એ લિંબાયત વિસ્તારમાં એસએમસી આવાસમાં બે જેટલા ઘરો ચોરી કરી હતી. જોકે ઘર ફોડ ચોરીમાં કરેલ સોના ચાંદીના દાગીના દો મુદ્દા બાલ તેઓએ વેચી દીધા બાદ ભાગલા પાડી લીધા હતા. પકડાયેલ આરોપી એક. ઉવેશ નઝીર શાહ. કલીપ ઉર્ફે સતાર સલીમ શેખ. ને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા છે.

- સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો1
- સુરતની ઈચ્છાપુર પોલીસ દ્વારા ઈચ્છાપુર વિસ્તારમાં ભારે વરસાદમાં ફસાયેલી પાડી ના અંદર ભેંસોને સહી સલામત છોડી દેતા ભેંસ ના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીર સાહેબ ,સેક્ટર 2 શ્રી મહેન્દ્ર બગડીયા sir ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ઝોન-07 ડીસીપી શ્રી શૈફાલી બારવાલ સાહેબ , તથા એસીપી શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી PSI ગોહિલ સાહેબ, PSI દાયમા સાહેબ તથા તેમની ટીમ દ્વારા સમયસર અને ત્વરિત કામગીરી કરી પાણીમાં ફસાયેલા ભેંસો તથા નાના વાછરડાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા. ઈચ્છાપોર પોલીસ — હંમેશા આપની સેવામાં તત્પર. 🚔1
- 🌧️ सूरत समाचार | 1 अगस्त 2026......…................. सूरत में कल से लगातार बारिश जारी है। कई क्षेत्रों में जलभराव और ट्रैफिक प्रभावित हुआ है। प्रशासन ने नागरिकों से आवश्यक होने पर ही घर से बाहर निकलने और सावधानी बरतने की अपील की है।1
- *भारी बरसात के कारण सूरत अलर्ट पर मनीष फ्लोर मिल की घोर लापरवाही* सुरत जिले कडोदरा स्थित तातितैया जीआईडीसी में आई मनीष फ्लोर मील का पतरा धाराशाई हुआ पतरा धाराशाई के दौरान ड्यूटी पर तैनात सिक्योरिटी जवान हुआ लहू लुहान परिजन हुए हैरान परेशान स्थानिक लोगों ने फौरन एम्बुलेंस बुलाकर इलाज के लिए अस्पताल भेजा मरीज की हालत अभी नाजुक बताई जा रही है मनीष फ्लोर मील मालिक की बड़ी लापरवाहीं आई समाने मौसम विभाग द्वारा दो दिनों के लिए अलर्ट जारी किया गया है उसके वजूद भी मनीष फ्लोर मिल के मालिक बना लापरवाह बिनी किसी सेफ्टी के फैक्ट्री के भीतर सिक्योरिटी जवान कर रहा था नौकरी जिसके चलते हुआ यह हादसा क्या प्रशासन को ऐसे लापरवाह मिल मालिक के खिलाफ एक्शन नहीं लेना चाहिए जिससे गरीब सिक्योरिटी गॉड जवान को इंसाफ मिल सके सूरत से नरेंद्र पटेल की रिपोर्ट *भारी बरसात के कारण सूरत अलर्ट पर मनीष फ्लोर मिल की घोर लापरवाही* सुरत जिले कडोदरा स्थित तातितैया जीआईडीसी में आई मनीष फ्लोर मील का पतरा धाराशाई हुआ पतरा धाराशाई के दौरान ड्यूटी पर तैनात सिक्योरिटी जवान हुआ लहू लुहान परिजन हुए हैरान परेशान स्थानिक लोगों ने फौरन एम्बुलेंस बुलाकर इलाज के लिए अस्पताल भेजा मरीज की हालत अभी नाजुक बताई जा रही है मनीष फ्लोर मील मालिक की बड़ी लापरवाहीं आई समाने मौसम विभाग द्वारा दो दिनों के लिए अलर्ट जारी किया गया है उसके वजूद भी मनीष फ्लोर मिल के मालिक बना लापरवाह बिनी किसी सेफ्टी के फैक्ट्री के भीतर सिक्योरिटी जवान कर रहा था नौकरी जिसके चलते हुआ यह हादसा क्या प्रशासन को ऐसे लापरवाह मिल मालिक के खिलाफ एक्शन नहीं लेना चाहिए जिससे गरीब सिक्योरिटी गॉड जवान को इंसाफ मिल सके सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1