Shuru
Apke Nagar Ki App…
મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા
Gujarat headlines
મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા
More news from ગુજરાત and nearby areas
- મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા સેવા સંકલ્પ યાત્રા સ્વાગત કાર્યક્રમ સોમનાથ થી વડનગર તરફ પ્રસ્થાન કરતા મહેસાણા ખાતે આજરોજ સેવા સંકલ્પ યાત્રા નું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણા કમલમ ખાતે રાજ્ય સભા સાંસદ તથા લોકસભા સાંસદ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મહેસાણાના ધારાસભ્ય મહાનગરપાલિકાના મેયર તમામ કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મહિલા કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પ યાત્રામાં આવનાર તમામ મહેમાનોનું ફૂલહાર અને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેસાણાના ભાજપના નેતાઓ પણ બુલેટ સવાર થઈ યાત્રામાં જોડાયા હતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર તરફ પ્રસ્થાન કરનાર સેવા સંકલ્પ યાત્રા આજે મહેસાણા નગરમાં ભવ્ય આગમન થયું હતું આ યાત્રાના સ્વાગત કાર્યક્રમનું આયોજન ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું મહેસાણા મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા સેવા સંકલ્પ યાત્રા સ્વાગત કાર્યક્રમ સોમનાથ થી વડનગર તરફ પ્રસ્થાન કરતા મહેસાણા ખાતે આજરોજ સેવા સંકલ્પ યાત્રા નું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણા કમલમ ખાતે રાજ્ય સભા સાંસદ તથા લોકસભા સાંસદ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મહેસાણાના ધારાસભ્ય મહાનગરપાલિકાના મેયર તમામ કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મહિલા કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પ યાત્રામાં આવનાર તમામ મહેમાનોનું ફૂલહાર અને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેસાણાના ભાજપના નેતાઓ પણ બુલેટ સવાર થઈ યાત્રામાં જોડાયા હતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર તરફ પ્રસ્થાન કરનાર સેવા સંકલ્પ યાત્રા આજે મહેસાણા નગરમાં ભવ્ય આગમન થયું હતું આ યાત્રાના સ્વાગત કાર્યક્રમનું આયોજન ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા4
- 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad1
- દહેગામ તાલુકાના ખેડૂતો પરેશાન... જમવાના સમયે જ પાવર કટ... Ugvcl ની નીતિ સામે ખેડૂતોની ભારે નારાજગી.. પાવર કટ બંધ કરો....અથવા સમય બદલો.. જો દિવસ 2માં આ નીતિ સુધવામાં નહીં આવે તો Ugvcl ની કચેરીએ ધરણા પર બેસીશું... #trending #vairalreels #pgvcl #live #UGVCL #DEHGAMGEB #gandhinagar #gujarat દહેગામ તાલુકાના ખેડૂતો પરેશાન... જમવાના સમયે જ પાવર કટ... Ugvcl ની નીતિ સામે ખેડૂતોની ભારે નારાજગી.. પાવર કટ બંધ કરો....અથવા સમય બદલો.. જો દિવસ 2માં આ નીતિ સુધવામાં નહીં આવે તો Ugvcl ની કચેરીએ ધરણા પર બેસીશું... #trending #vairalreels #pgvcl #live #UGVCL #DEHGAMGEB #gandhinagar #gujarat1
- પાસપોર્ટ ફોડ મામલે ATSનો સપાટો, મની લોન્ડરિંગ કેસના| આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ: કે. સિદ્ધાર્થ, SP, ATS|1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- મહેસાણા માં મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો! શ્વાન ખસીકરણ ના નામે કરોડો નો ખેલ? કોંગ્રેસ નેતા ભૌતિક ભટ્ટ નો સીધો આક્ષેપ! કોઈ ડોક્ટર નહીં, કોઈ ઇન્ટરવ્યુ નહીં, કોઈ કમિટી નહીં... ફક્ત સગાવાદ! ઓપરેશન કોણ કરે છે? એક લે-મેન! પરિણામ? 30% શ્વાન ના મોત, ઇન્ફેક્શન, અને પુરાવા વગરના ઓપરેશન! કાગળ પર કામગીરી, રસ્તા પર રખડતા કૂતરા વધ્યા! તારીખ 15-09-2026 થી મહેસાણા કોર્પોરેશન ના દરવાજે ભ્રષ્ટાચાર નું પહેલું તોરણ બંધાશે! આંદોલન શરૂ! મહેસાણા માં મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો! શ્વાન ખસીકરણ ના નામે કરોડો નો ખેલ? કોંગ્રેસ નેતા ભૌતિક ભટ્ટ નો સીધો આક્ષેપ! કોઈ ડોક્ટર નહીં, કોઈ ઇન્ટરવ્યુ નહીં, કોઈ કમિટી નહીં... ફક્ત સગાવાદ! ઓપરેશન કોણ કરે છે? એક લે-મેન! પરિણામ? 30% શ્વાન ના મોત, ઇન્ફેક્શન, અને પુરાવા વગરના ઓપરેશન! કાગળ પર કામગીરી, રસ્તા પર રખડતા કૂતરા વધ્યા! તારીખ 15-09-2026 થી મહેસાણા કોર્પોરેશન ના દરવાજે ભ્રષ્ટાચાર નું પહેલું તોરણ બંધાશે! આંદોલન શરૂ!4
- મહેસાણાની વાણી IVF હોસ્પિટલમાં સારવાર દરમિયાન 32 વર્ષીય મહિલાનું મોત, પરિવારનો તબીબી બેદરકારીનો આક્ષેપ1
- સુરતના સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડાવાયા1
- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા. બાળકી ને જીનિંગ મિલમાં લઈ જઈ છોડી દેવામાં આવી હતી. પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી. બાળકી ને સારવાર બાદ બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ સોંપી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. પોલીસે પરેશ ઠાકોર અને રેખા વાલ્મિકી ને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો.2