Shuru
Apke Nagar Ki App…
હાલોલ કાલોલ રોડ ઉપર અલીન્દ્રા નજીક આવેલી હોટલ ડિલાઇટ પાસે મુંબઈ થી રાજસ્થાન જ્વલનશીલ પ્રવાહી નેપ્થા ભરી જઈ રહેલા એક ટેન્કર ના પાછળ ના પૈડાં ના લાઈનર જામ થઈ જતા ટાયર માંથી ધુમાડા નીકળતા હોવાની જાણ ડ્રાઈવર ને થતા ડ્રાઈવર ટેન્કર માંથી નીચે ઉતરી ગયો હતો. ટેન્કર માં જ્વલનશીલ પ્રવાહી હતું અને ટાયર માં આગ લાગવાની સ્થિતિ વચ્ચે એક તબક્કે રોડ ઉપર થી પસાર થતા તમામ વાહનો અટકાવી દેવામાં આવ્યા હતા. જો કે ડ્રાઇવરે ફાયર ઉપકરણ માંથી સ્પ્રે કરી ટાયર માં આગ લાગતા રોકી હતી.
સ્વદેશ દર્પણ ન્યુઝ
હાલોલ કાલોલ રોડ ઉપર અલીન્દ્રા નજીક આવેલી હોટલ ડિલાઇટ પાસે મુંબઈ થી રાજસ્થાન જ્વલનશીલ પ્રવાહી નેપ્થા ભરી જઈ રહેલા એક ટેન્કર ના પાછળ ના પૈડાં ના લાઈનર જામ થઈ જતા ટાયર માંથી ધુમાડા નીકળતા હોવાની જાણ ડ્રાઈવર ને થતા ડ્રાઈવર ટેન્કર માંથી નીચે ઉતરી ગયો હતો. ટેન્કર માં જ્વલનશીલ પ્રવાહી હતું અને ટાયર માં આગ લાગવાની સ્થિતિ વચ્ચે એક તબક્કે રોડ ઉપર થી પસાર થતા તમામ વાહનો અટકાવી દેવામાં આવ્યા હતા. જો કે ડ્રાઇવરે ફાયર ઉપકરણ માંથી સ્પ્રે કરી ટાયર માં આગ લાગતા રોકી હતી.
- MMlpGhogha, Bhavnagar😂on 27 December
- RPRohit PragneshBalasinor, Mahisagar😂on 25 December
- HDHemendr. DasadiyaDasada, Surendranagar😂on 25 December
More news from Gujarat and nearby areas
- કાયદાના રક્ષકો જ તોડી રહ્યા કાયદો,આમ નાગરીક માટે કાયદો અમારે માટે ફાયદો જીતેન્દ્ર પટેલ - કાયદાના રક્ષકો જ જ્યારે કાયદો તોડે તો પાલન કરાવાની તેમની પાસેથી અપેક્ષા જ શુ રાખવી,છેલ્લા બે -ત્રણ દિવસથી વાઈરલ થઈ રહેલ વિડીયોએ ચર્ચા જગાવી છે.જેમાં બે પોલીસ કોન્સટેબલ ટુ-વ્હીલર બાઈક ઉપર ગોધરાના ભુરાવાવ ચોકડી બ્રીજ ઉપરથી પસાર થતાં વિડીયો માં દેખાઈ રહ્યા છે.જે પોલીસ કોન્સટેબલ બાઈક ચાલક ગુજરાતમાં ફજીયાત હેલ્મેટનો કાયદો અમલમાં હોવા છતાં વગર હેલ્મેટે બાઈક લઈને બ્રીજ ઉપરથી પસાર થતા આ પોલીસ કોન્સટેબલો સાદી નંબર પ્લેટ વાળી બાઈક ઉપરાંત હેલ્મેટ વગર વાહન હંકારી રહ્યા હોવાનો વિડીયો વાઈરલ થયો છે.ત્યારે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકલ પોલીસ જેના માથે કાયદાનું પાલન કરાવાની જવાબદારી છે.એજ પોલીસ જા નિયમો,કાયદો તોડશે તો સ્વાભાવિક છે કે આમ જનતા પાસે આ કાયદાના રક્ષકો પાસે નિયમોનું પાલન કરાવાની તો અપેક્ષા જ શુ રાખવી ? માટે નિયમોનું ઉલ્લંઘન કરતા આ પોલીસ કોન્ટેબલો સામે પોલીસ ડીપાર્ટમેન્ટ કાયદોનું ભાન કરાવશે કે કેમ ? તેના ઉપર સૌ ગોધરાવાસીઓની નજર ટેકવાઈ છે.-અખંડ ભારત #godhra #panchmahal #gujrat #akhandbharatdainik2
- કાલોલ મામલતદાર કચેરીમાં જાહેર જનતા માટે નવી ખુરશીઓ મુકવામાં આવી. જનતા માટે હજુ નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે કાલોલ તા ૧૩/૦૩/૨૫ કાલોલ મામલતદાર કચેરીમાં સરકાર દ્વારા જાહેર જનતા માટે જનસેવા કેન્દ્ર ખાતે અને ઈ ધરા કેન્દ્ર સ્ટેમ્પ વિતરણ, મહેસૂલ વિભાગ ખાતે ખાલી જગ્યા પર જાહેર જનતાને બેસવા માટે નવી ખુરશીઓ મુકવામાં આવી છે. આજ રોજ નવી ખુરશીઓ નો જથ્થો મામલતદાર કચેરીમાં આવી પહોંચ્યો હતો જયા તેનુ ફિટિંગ કરવામાં આવી રહ્યુ છે અને હરોળબંધ ખુરશીઓ મુકવામાં આવી રહી છે. જનસેવા કેન્દ્ર ખાતે જનતા ની સગવડ માટે સુવિધાઓનો વધારો કરવામાં આવશે તેવુ મામલતદારે જણાવ્યું હતુ.2
- કાલોલ તાલુકાના વેજલપુર વોડ નં-૩ માં 15 માં નાણાંપંચ માંથી વિકાસના કામો અધૂરા મૂકી પૂરું પેમેન્ટ ઉપાડી લેતા ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપી તપાસની માંગ કરાઇ. #kalol#grampanchayat#talukapanchayat #gujrat સમાચાર અને જાહેરાતો માટે સંપર્ક કરો:-97123107311
- અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલીક દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ નું આયોજન | Ahmedabad Police1
- બંદરીયા શહેર માંડવી ખાતે હોળી ધુળેટી પર્વની પરંપરાગત રીતે ઉજવણી થાય છે || Kutch Bhoomi News1
- Viramgam-શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમા અનેક જગ્યાઓએ હોળીકા દહન આવતી કાલે રંગબેરંગી ધૂળેટી,વિવિધ જગ્યા1
- વડોદરા શહેર માં હોળી અને ધુળેટી પર્વ નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો તંત્ર દ્વારા દોડાવી1
- બારોબાર ફરાર થયેલ કેદીને શોધી કાઢી વડોદરા જેલમાં સુપ્રત કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.1