logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

आंबा नामक युवककी हत्या करने वाले 3 गिरफ्तार सूरत की डिंडोली पुलिस की तेज रफ्तार कार्यशैली आंबा नामक युवककी हत्या करने वाले 3 गिरफ्तार सूरत की डिंडोली पुलिस की तेज रफ्तार कार्यशैली

20 hrs ago
user_प्रतिभा महाजन की आवाज
प्रतिभा महाजन की आवाज
Chef બારડોલી, સુરત, ગુજરાત•
20 hrs ago

आंबा नामक युवककी हत्या करने वाले 3 गिरफ्तार सूरत की डिंडोली पुलिस की तेज रफ्तार कार्यशैली आंबा नामक युवककी हत्या करने वाले 3 गिरफ्तार सूरत की डिंडोली पुलिस की तेज रफ्तार कार्यशैली

More news from ગુજરાત and nearby areas
  • કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ભાવભીની વિદાય, PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અને ASI સંજય શર્માને સહકર્મીઓએ આપી લાગણીસભર વિદાય કડોદરા GIDC પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભુપેન્દ્રસિંહ વાઘેલા અને અનુભવી તથા વરિષ્ઠ સ્ટાફ તરીકે સેવા આપતા સહાયક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સંજય શર્માના બદલી નિમિત્તે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બંને અધિકારીઓને ભાવભીની અને આત્મીય વિદાય આપવામાં આવી હતી. બદલી બાદ PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા હવે અમદાવાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)માં પોતાની નવી જવાબદારી સંભાળશે, જ્યારે ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય સ્થાનિક ગુના શાખા (LCB)માં પોતાની સેવાઓ આપશે. વિદાય સમારોહમાં સુરત ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એન. જી. પાંચાણી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બંને પોલીસ કર્મચારીઓની ફરજપ્રતિની નિષ્ઠા, કાર્યકુશળતા, જવાબદારીપૂર્ણ કામગીરી અને ઉત્તમ સેવાઓને બિરદાવવામાં આવી હતી. સહકર્મીઓ તેમજ અધિકારીઓએ બંનેની કાર્યશૈલીને પ્રશંસનીય ગણાવી હતી. સમારોહ દરમિયાન કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એ. દેસાઈએ પોતાના હાથેથી પોલીસ કર્મચારીઓને ભોજન પીરસીને આગવી આત્મીયતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ પરિવાર વચ્ચેના સ્નેહ અને ભાઈચારા દર્શાવતા આ પ્રસંગે વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. બંને અધિકારીઓને પોલીસ કર્મચારીઓ દ્વારા પુષ્પમાળાઓ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પવર્ષા કરીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. વિદાયની ક્ષણોએ ઉપસ્થિત ઘણા પોલીસ કર્મચારીઓની આંખોમાં આંસુ લાવી દીધા હતા. આ પ્રસંગે PI વી.એ. દેસાઈ પણ ભાવુક બની ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવા નિષ્ઠાવાન, જાંબાજ અને જવાબદાર સ્ટાફ સાથે કામ કરવાનો અનુભવ તેમના માટે અત્યંત આનંદદાયક અને યાદગાર રહ્યો છે. બંને અધિકારીઓની કાર્યનિષ્ઠા અને પોલીસ ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની બદલી બાદ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં બંને અધિકારીઓની ખોટ ચોક્કસપણે અનુભવાશે. PI દેસાઈએ બંને અધિકારીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે, તેઓને નવી જવાબદારીમાં સફળતા, સન્માન અને સતત પ્રગતિ પ્રાપ્ત થાય તથા તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય. વિદાય સમારોહ દરમિયાન બંને અધિકારીઓએ પણ કડોદરા GIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સહકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ફરજ દરમિયાન મળેલા સહકાર અને સાથને યાદ કરતાં તેમણે પોલીસ પરિવાર સાથેના પોતાના અનુભવોને ભાવુકતાથી વ્યક્ત કર્યા હતા. કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં યોજાયેલ આ વિદાય સમારોહ માત્ર બદલીની ઔપચારિક વિદાય પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ બંને અધિકારીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજ, સફળ કામગીરી અને સહકર્મીઓ સાથે જાળવેલા આત્મીય સંબંધોને ઉજાગર કરતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. બંને અધિકારીઓએ પોલીસ વિભાગમાં પોતાની સેવાઓ દરમિયાન અનેક પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારીપૂર્વક કામગીરી બજાવી હોવાને લઈ તેમના સહકર્મીઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. હવે PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અમદાવાદ ATSમાં અને ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય LCBમાં નવી જવાબદારી સંભાળશે ત્યારે કડોદરા GIDC પોલીસ પરિવાર તરફથી બંને અધિકારીઓને સફળ કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
    3
    કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ભાવભીની વિદાય, 
PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અને ASI સંજય શર્માને સહકર્મીઓએ આપી લાગણીસભર વિદાય

કડોદરા GIDC પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભુપેન્દ્રસિંહ વાઘેલા અને અનુભવી તથા વરિષ્ઠ સ્ટાફ તરીકે સેવા આપતા સહાયક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સંજય શર્માના બદલી નિમિત્તે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બંને અધિકારીઓને ભાવભીની અને આત્મીય વિદાય આપવામાં આવી હતી.
બદલી બાદ PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા હવે અમદાવાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)માં પોતાની નવી જવાબદારી સંભાળશે, જ્યારે ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય સ્થાનિક ગુના શાખા (LCB)માં પોતાની સેવાઓ આપશે.
વિદાય સમારોહમાં સુરત ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એન. જી. પાંચાણી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બંને પોલીસ કર્મચારીઓની ફરજપ્રતિની નિષ્ઠા, કાર્યકુશળતા, જવાબદારીપૂર્ણ કામગીરી અને ઉત્તમ સેવાઓને બિરદાવવામાં આવી હતી. સહકર્મીઓ તેમજ અધિકારીઓએ બંનેની કાર્યશૈલીને પ્રશંસનીય ગણાવી હતી.
સમારોહ દરમિયાન કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એ. દેસાઈએ પોતાના હાથેથી પોલીસ કર્મચારીઓને ભોજન પીરસીને આગવી આત્મીયતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ પરિવાર વચ્ચેના સ્નેહ અને ભાઈચારા દર્શાવતા આ પ્રસંગે વાતાવરણ લાગણીસભર બની ગયું હતું.
બંને અધિકારીઓને પોલીસ કર્મચારીઓ દ્વારા પુષ્પમાળાઓ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પવર્ષા કરીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. વિદાયની ક્ષણોએ ઉપસ્થિત ઘણા પોલીસ કર્મચારીઓની આંખોમાં આંસુ લાવી દીધા હતા.
આ પ્રસંગે PI વી.એ. દેસાઈ પણ ભાવુક બની ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવા નિષ્ઠાવાન, જાંબાજ અને જવાબદાર સ્ટાફ સાથે કામ કરવાનો અનુભવ તેમના માટે અત્યંત આનંદદાયક અને યાદગાર રહ્યો છે. બંને અધિકારીઓની કાર્યનિષ્ઠા અને પોલીસ ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની બદલી બાદ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં બંને અધિકારીઓની ખોટ ચોક્કસપણે અનુભવાશે.
PI દેસાઈએ બંને અધિકારીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે, તેઓને નવી જવાબદારીમાં સફળતા, સન્માન અને સતત પ્રગતિ પ્રાપ્ત થાય તથા તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય.
વિદાય સમારોહ દરમિયાન બંને અધિકારીઓએ પણ કડોદરા GIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સહકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ફરજ દરમિયાન મળેલા સહકાર અને સાથને યાદ કરતાં તેમણે પોલીસ પરિવાર સાથેના પોતાના અનુભવોને ભાવુકતાથી વ્યક્ત કર્યા હતા.
કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં યોજાયેલ આ વિદાય સમારોહ માત્ર બદલીની ઔપચારિક વિદાય પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ બંને અધિકારીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજ, સફળ કામગીરી અને સહકર્મીઓ સાથે જાળવેલા આત્મીય સંબંધોને ઉજાગર કરતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. બંને અધિકારીઓએ પોલીસ વિભાગમાં પોતાની સેવાઓ દરમિયાન અનેક પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારીપૂર્વક કામગીરી બજાવી હોવાને લઈ તેમના સહકર્મીઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
હવે PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અમદાવાદ ATSમાં અને ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય LCBમાં નવી જવાબદારી સંભાળશે ત્યારે કડોદરા GIDC પોલીસ પરિવાર તરફથી બંને અધિકારીઓને સફળ કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • 🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏 Red Alert in Surat 🌧️ 🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏 Red Alert in Surat 🌧️
    1
    🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏
Red Alert in Surat 🌧️
🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏
Red Alert in Surat 🌧️
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • सूरत में रेड अलर्ट के बीच जोरदार बारिश सूरत के अलग-अलग इलाकों में भारी बारिश शुरू सुरतमें लगातार जोरदार बारिश से जन जीवन अस्त हुवा सूरत में रेड अलर्ट के बीच जोरदार बारिश सूरत के अलग-अलग इलाकों में भारी बारिश शुरू सुरतमें लगातार जोरदार बारिश से जन जीवन अस्त हुवा
    1
    सूरत में रेड अलर्ट के बीच जोरदार बारिश

सूरत के अलग-अलग इलाकों में भारी बारिश शुरू

सुरतमें लगातार जोरदार बारिश से जन जीवन अस्त हुवा
सूरत में रेड अलर्ट के बीच जोरदार बारिश
सूरत के अलग-अलग इलाकों में भारी बारिश शुरू
सुरतमें लगातार जोरदार बारिश से जन जीवन अस्त हुवा
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • बारिश के बीच DCP शैफाली बरवाल और ACP श्वेता डेनियल्स ने इच्छापुर क्षेत्र में किया फ्लैग मार्च, सुरक्षा व्यवस्था का लिया जायजा#Surat #SuratPolice #DCPZone7 #ShaifaliBarwal #ShwetaDaniels बारिश के बीच DCP शैफाली बरवाल और ACP श्वेता डेनियल्स ने इच्छापुर क्षेत्र में किया फ्लैग मार्च, सुरक्षा व्यवस्था का लिया जायजा#Surat #SuratPolice #DCPZone7 #ShaifaliBarwal #ShwetaDaniels
    1
    बारिश के बीच DCP शैफाली बरवाल और ACP श्वेता डेनियल्स ने इच्छापुर क्षेत्र में किया फ्लैग मार्च, सुरक्षा व्यवस्था का लिया जायजा#Surat #SuratPolice #DCPZone7 #ShaifaliBarwal #ShwetaDaniels
बारिश के बीच DCP शैफाली बरवाल और ACP श्वेता डेनियल्स ने इच्छापुर क्षेत्र में किया फ्लैग मार्च, सुरक्षा व्यवस्था का लिया जायजा#Surat #SuratPolice #DCPZone7 #ShaifaliBarwal #ShwetaDaniels
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    12 min ago
  • સુરતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હાઇ એલર્ટ.. રાહત-બચાવ કામગીરી માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમો સુરત પહોંચી સુરતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હાઇ એલર્ટ રાહત-બચાવ કામગીરી માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમો સુરત પહોંચી
    1
    સુરતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હાઇ એલર્ટ..

રાહત-બચાવ કામગીરી માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમો સુરત પહોંચી
સુરતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હાઇ એલર્ટ
રાહત-બચાવ કામગીરી માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમો સુરત પહોંચી
    user_Samachar  express gujarat news
    Samachar express gujarat news
    ચોરાસી, સુરત, ગુજરાત•
    16 min ago
  • बार-बार की बाढ़ अब हादसा नहीं, व्यवस्था पर बड़ा सवाल है। सूरत की जनता को वादे नहीं, स्थायी समाधान चाहिए। #सूरत #सूरत_बारिश #बाढ़ #गुजरात #जनता_की_आवाज़ बार-बार की बाढ़ अब हादसा नहीं, व्यवस्था पर बड़ा सवाल है। सूरत की जनता को वादे नहीं, स्थायी समाधान चाहिए। #सूरत #सूरत_बारिश #बाढ़ #गुजरात #जनता_की_आवाज़
    1
    बार-बार की बाढ़ अब हादसा नहीं, व्यवस्था पर बड़ा सवाल है।
सूरत की जनता को वादे नहीं, स्थायी समाधान चाहिए।

#सूरत #सूरत_बारिश #बाढ़ #गुजरात #जनता_की_आवाज़
बार-बार की बाढ़ अब हादसा नहीं, व्यवस्था पर बड़ा सवाल है।
सूरत की जनता को वादे नहीं, स्थायी समाधान चाहिए।
#सूरत #सूरत_बारिश #बाढ़ #गुजरात #जनता_की_आवाज़
    user_Khan Abdul Hai social wor
    Khan Abdul Hai social wor
    ચોરાસી, સુરત, ગુજરાત•
    20 min ago
  • कडोदरा जीआईडीसी पुलिस स्टेशन में विदाई समारोह: *पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई।* कडोदरा जीआईडीसी पुलिस स्टेशन के डी-स्टॉप पर पतैनात पुलिस सब-इंस्पेक्टर (PSI) भूपेंद्र सिंह वाघेला और अनुभवीl तथा वरिष्ठ स्टाफ के रूप में कार्यरत सहायक पुलिस सब-इंस्पेक्टर (ASI) संजय शर्मा का विदाई समारोह आज बहुत ही धूमधाम और आत्मीयता के साथ आयोजित किया गया। स्थानांतरण के पश्चात अब PSI भूपेंद्र सिंह वाघेला अहमदाबाद एंटी टेररिस्ट स्क्वॉड (ATS) में अपना नया कार्यभार संभालेंगे, वहीं ASI संजय शर्मा सूरत ग्रामीण स्थानीय अपराध शाखा (LCB) में अपनी सेवाएं देंगे। इस विदाई समारोह में सूरत ग्रामीण एलसीबी के पुलिस इंस्पेक्टर (PI) एन.जी. पांचाणी और पलसाना पुलिस स्टेशन के पुलिस इंस्पेक्टर बी.डी. झीलरिया विशेष रूप से शामिल हुए। इस दौरान दोनों जवाबदेह पुलिस कर्मियों की उत्कृष्ट सेवाओं की भरपूर सराहना की गई और उनकी कार्यशैली को सर्वश्रेष्ठ बताया गया। कडोदरा जीआईडीसी पुलिसl स्टेशन के पुलिस इंस्पेक्टर (PI) वी.ए. देसाई ने सभी पुलिस कर्मियों को अपने हाथों से भोजन परोसकर अनूठा स्नेह और मिसाल पेश की। विदाई के इन पलों ने सभी की आंखों को नम कर दिया। उपस्थित सभी पुलिस कर्मियों ने पुष्पमालाएं पहनाकर और पुष्प वर्षा कर दोनों अधिकारियों का भव्य स्वागत किया। सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    कडोदरा जीआईडीसी पुलिस स्टेशन में विदाई समारोह: *पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई।*
कडोदरा जीआईडीसी पुलिस स्टेशन के डी-स्टॉप पर पतैनात पुलिस सब-इंस्पेक्टर (PSI) भूपेंद्र सिंह वाघेला और अनुभवीl तथा वरिष्ठ स्टाफ के रूप में कार्यरत सहायक पुलिस सब-इंस्पेक्टर (ASI) संजय शर्मा का विदाई समारोह आज बहुत ही धूमधाम और आत्मीयता के साथ आयोजित किया गया।
स्थानांतरण के पश्चात अब PSI भूपेंद्र सिंह वाघेला अहमदाबाद एंटी टेररिस्ट स्क्वॉड (ATS) में अपना नया कार्यभार संभालेंगे, वहीं ASI संजय शर्मा सूरत ग्रामीण स्थानीय अपराध शाखा (LCB) में अपनी सेवाएं देंगे।
इस विदाई समारोह में सूरत ग्रामीण एलसीबी के पुलिस इंस्पेक्टर (PI) एन.जी. पांचाणी और पलसाना पुलिस स्टेशन के पुलिस इंस्पेक्टर बी.डी. झीलरिया विशेष रूप से शामिल हुए। 
इस दौरान दोनों जवाबदेह पुलिस कर्मियों की उत्कृष्ट सेवाओं की भरपूर सराहना की गई और उनकी कार्यशैली को सर्वश्रेष्ठ बताया गया।
कडोदरा जीआईडीसी पुलिसl स्टेशन के पुलिस इंस्पेक्टर (PI) वी.ए. देसाई ने सभी पुलिस कर्मियों को अपने हाथों से भोजन परोसकर अनूठा स्नेह और मिसाल पेश की। विदाई के इन पलों ने सभी की आंखों को नम कर दिया। उपस्थित सभी पुलिस कर्मियों ने पुष्पमालाएं पहनाकर और पुष्प वर्षा कर दोनों अधिकारियों का भव्य स्वागत किया।
सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    38 min ago
  • કડોદરા તાતીથૈયા GIDCમાં મનીષ ફ્લોર મિલનું પતરું ધરાશાયી, સિક્યુરિટી જવાન ઈજાગ્રસ્ત સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા તાતીથૈયા GIDC વિસ્તારમાં આવેલી મનીષ ફ્લોર મિલમાં પતરું ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પતરું અચાનક ધરાશાયી થતાં મિલમાં ડ્યૂટી પર તૈનાત એક સિક્યુરિટી જવાન તેની ઝપેટમાં આવી જતાં લોહીલુહાણ થયો હતો. મળતી માહિતી મુજબ, મિલમાં સિક્યુરિટી જવાન પોતાની ફરજ પર હતો તે દરમિયાન અચાનક મિલનું પતરું તૂટી પડ્યું હતું. પતરું પડતાં સિક્યુરિટી જવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ બન્યો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત સિક્યુરિટી જવાનને મદદ પહોંચાડી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત સિક્યુરિટી જવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે મનીષ ફ્લોર મિલના સંચાલકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને પવનની શક્યતાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં મિલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અંગે બેદરકારી રાખવામાં આવી હોવાના આક્ષેપો સ્થાનિક સ્તરે કરવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ પણ સામે આવી રહી છે કે, સિક્યુરિટી જવાન કોઈ ખાસ સુરક્ષા સાધનો કે જરૂરી સેફ્ટી વ્યવસ્થા વિના ફેક્ટરી પરિસરમાં પોતાની ફરજ બજાવી રહ્યો હતો. ઔદ્યોગિક એકમોમાં કર્મચારીઓની સુરક્ષા માટે જરૂરી સેફ્ટી નોર્મ્સનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે પણ હવે તપાસ જરૂરી બની છે. હવે સવાલ એ છે કે, મનીષ ફ્લોર મિલમાં પતરું ધરાશાયી થવાનું કારણ શું હતું? શું ફેક્ટરીના બાંધકામ અને પતરાની સ્થિતિની સમયસર તપાસ કરવામાં આવી હતી? તેમજ એલર્ટ જાહેર થયા બાદ કામદારો અને સિક્યુરિટી સ્ટાફની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં? આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો વધુ હકીકતો સામે આવી શકે છે. ઘટનાને પગલે ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા નિયમોના પાલન અને કર્મચારીઓની સલામતી અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
    1
    કડોદરા તાતીથૈયા GIDCમાં મનીષ ફ્લોર મિલનું પતરું ધરાશાયી, સિક્યુરિટી જવાન ઈજાગ્રસ્ત

સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા તાતીથૈયા GIDC વિસ્તારમાં આવેલી મનીષ ફ્લોર મિલમાં પતરું ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પતરું અચાનક ધરાશાયી થતાં મિલમાં ડ્યૂટી પર તૈનાત એક સિક્યુરિટી જવાન તેની ઝપેટમાં આવી જતાં લોહીલુહાણ થયો હતો.
મળતી માહિતી મુજબ, મિલમાં સિક્યુરિટી જવાન પોતાની ફરજ પર હતો તે દરમિયાન અચાનક મિલનું પતરું તૂટી પડ્યું હતું. પતરું પડતાં સિક્યુરિટી જવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ બન્યો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત સિક્યુરિટી જવાનને મદદ પહોંચાડી હતી.
સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત સિક્યુરિટી જવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે મનીષ ફ્લોર મિલના સંચાલકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને પવનની શક્યતાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં મિલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અંગે બેદરકારી રાખવામાં આવી હોવાના આક્ષેપો સ્થાનિક સ્તરે કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ પણ સામે આવી રહી છે કે, સિક્યુરિટી જવાન કોઈ ખાસ સુરક્ષા સાધનો કે જરૂરી સેફ્ટી વ્યવસ્થા વિના ફેક્ટરી પરિસરમાં પોતાની ફરજ બજાવી રહ્યો હતો. ઔદ્યોગિક એકમોમાં કર્મચારીઓની સુરક્ષા માટે જરૂરી સેફ્ટી નોર્મ્સનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે પણ હવે તપાસ જરૂરી બની છે.
હવે સવાલ એ છે કે, મનીષ ફ્લોર મિલમાં પતરું ધરાશાયી થવાનું કારણ શું હતું? શું ફેક્ટરીના બાંધકામ અને પતરાની સ્થિતિની સમયસર તપાસ કરવામાં આવી હતી? તેમજ એલર્ટ જાહેર થયા બાદ કામદારો અને સિક્યુરિટી સ્ટાફની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં? આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો વધુ હકીકતો સામે આવી શકે છે.
ઘટનાને પગલે ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા નિયમોના પાલન અને કર્મચારીઓની સલામતી અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.