Shuru
Apke Nagar Ki App…
વઢવાણ તાલુકાના ગામ રામપરા
Akshay
વઢવાણ તાલુકાના ગામ રામપરા
More news from Banaskantha and nearby areas
- આજ રોજ રવિવારે બપોરે 12 કલાકે દિયોદર તાલુકાના કોટડા દિયોદર ગામે સમસ્ત ઠાકોર સમાજ ના વડીલો યુવનો એકત્ર થયી ને સમાજ માં સમાજ માં સુધારા માટે ખોટા ખર્ચા થતા હોય તેમાટે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાજિક સુધારા અંગે સરપંચ પ્રકાશજી ઠાકોર કોટડા દિયોદર વાળાએ સોને નવીન સામાજિક સુધારા બનધારણ વાંચી સનભલાવ્યું હતું અને અમલમાં મૂકવા જાહેર કરાયું હતું જે ખરડાને કોટડા દિ ગામે સોએ આવકાર્યું હતું1
- હાલોલ ટાઉન પોલીસ અને જાગૃત યુવાનોની પ્રશંસનીય કામગીરી, ગુમ થયેલા બાળકને કલાકોમાં જ શોધી કાઢી માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- ..સુરત... સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ વોચમેન પર કર્યો જીવલેણ હુમલો સમગ્ર ઘટના સીસીટીવી માં કૈદ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં વોચમેન દ્વારા કરવામાં આવી ફરિયાદ, હિંમતભાઈ ચૌહાણ ઉત્રાણની વેદાંત સિટીમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે, સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરીયા અને તેમના પિતા જયસુખ પાનસુરીયાએ હિંમતભાઈ પર હુમલો કર્યો હિંમતભાઈએ ખુરશી સરખી મુકવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયા હતા, પિતા પુત્રએ હિંમતભાઈને માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પોલીસે પિતા પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી1
- सूरत और महाराष्ट्र के बीच चलने वाली प्राइवेट लग्जरी बस सर्विस एक बार फिर विवादों में आ गई है1
- વડોદરાના ST ડેપો પર પે**બ જવા માટે 10 રૂપિયા વસૂલ કરવામાં આવે છે જાગૃત નાગરિક દ્વારા કાર્યવાહી કરવા વિનંતી1
- तांतीथैया में क्रिकेट का महाकुंभ: सज गया TPL सीजन-3 का मैदान, तीन वर्गों में भिड़ेंगी 47 टीमें" #viralrbharatexpressnews #suratgujarat1
- कोर्ट मां वकील द्वारा गलत बात।1
- काजू और पिस्ता वाला गजक देसी घी भी मिल रहा अब दुनिया का अंत तय है1
- આરોપીઓને કાયદાનું ભાન કરાવતી ગોમતીપુર પોલીસ...1