Shuru
Apke Nagar Ki App…
સુવિધાઓની વૃદ્ધિ, સુરક્ષા અને સલામતીની અભિવૃદ્ધિ ! 🇮🇳 ગુજરાત રાજ્યની રક્ષાશક્તિને વધુ પ્રબળ અને સશક્ત બનાવવા પોલીસ વેલફેર અને લોકસેવાને અનુલક્ષીને નવનિર્મિત ખાખી ભવન, વિભાગીય પોલીસ અધિકારી અસલાલી વિભાગના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરીને વિરમગામ ટાઉન પોલીસ લાઈનનું ખાતમુહુર્ત કર્યું. આ ઉપરાંત પ્રોજેક્ટ બ્લુ સર્કિટનું નિદર્શન કરીને પ્રોજેક્ટ અભયયાત્રી તથા ADR-SHIELD પ્લેટફોર્મનું અનાવરણ કર્યું. આ પ્રસંગે પોલીસની માનવતાવાદી પહેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને તેમની વસ્તુઓ પરત કરી. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ વિભાગ અનેક નૂતન પ્રકલ્પો સાથે રાજ્યની સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ છે.👍
Bkp News

More news from Bhavnagar and nearby areas
- मौत सबसे बड़ा सच ।1
- અશ્વનિકુમાર વિસ્તારની ઘટના..1
- किम चार रास्ता ओवरब्रिज पर मौत का तांडव: ट्रेलर और दो कारों के बीच भीषण भिड़ंत, एक की मौके पर मौत! #viralrbharatexpressnews #suratgujarat1
- કોમી એકતાના પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૨માં ઉર્સનો ભવ્ય પ્રારંભ1
- लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।1
- https://youtube.com/shorts/IF0wpNHG0rQ?si=t3UyVM2C7rCQC71I1
- ईरान ताज़ा खबर।1
- સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના...1
- દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન1