કણેટીયા ગામેથી નાકાબંધી દરમ્યાન બોલેરો પીક અપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કાલોલ પોલીસ કાલોલ તા-૨૭/૦૮/૨૦૨૫ જીલ્લામાં અસામાજિક પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ તપાસ રાખી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તથા આવા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સુચના આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો સાથે ગણેશચતુર્થીનાં તહેવાર અનુસંધાને પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ના.પો. અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ વિભાગ હાલોલ નાઓ ચોકકસ બાતમી હકિકત મળેલ કે, “એક સફેદ કલરનાં ટાટા કંપની નાં પીક અપ ફોર વ્હીલ ગાડી નં. GJ-17-UU-3834 માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લઈને ડેરોલગામ તરફથી સણસોલી તરફ જનાર છે“તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનનાં સીનીયર પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નાકાબંધી કરતા પ્રોહિ. મુદ્દામાલ (૧) ભારતીય બનાવટની માઉન્ટ'સ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મીલીના કુલ ટીન બીયર નંગ-૧૬૮૦/-ની કુલ કિ.રૂ.૩,૦૨,૪૦૦ /- નો પ્રોહી મુદામાલ (૨) ટાટા કંપની ની પીક અપ રજી.નં. GJ-17-UU-3834 ફોર વ્હીલ ગાડી ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા એક કાળા કલર ની તાડપત્રી ४.३.००/०० કુલ કિ રૂ.૬,૦૨,૪૦૦ /- નો મુદામાલ પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન પ્રોહી. એકટ કલમ મુજબ ગુન્હો નોંધી (૧) વિષ્ણુભાઈ અરવિંદભાઈ રાઠોડ ઉ.વ.૨૬ ધંધો ખેતી રહે.ગોવિંદપૂરી જલારામફળિયું તા.હાલોલ જી.પંચમહાલ (૨) કૌશિકકુમાર ઉર્ફે ગોડો છગનભાઈ સોલંકી ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. ગોવિંદપુરી જલારામમંદિર ફળિયું તા.હાલોલ જી.પંચમહાલ (૩) અરવિંદભાઈ ઉર્ફે પપ્પુ મોહનભાઈ સોલંકી ઉ.વ.૩૮ ધંધો.ખેતી રહે.જેલી તા.કાલોલ જી.પંચમહાલ નાઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Sikandar MaleuaWankaner, Morbi😡on 31 August
- User9011Matar, Kheda😤on 29 August
- VanrajGodhra, Panch Mahals😡on 28 August
- સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ( ચાંપાનેર ) પ્રાથમિક શાળાને પપ્પુ માસી બાઅને તેમના પરિવાર તરફથી 150 લીટર નું કુલર વિથ આરો ભેટ આપવામાં આવ્યું.1
- હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર વડોદરાના સયાજીપુરાના યુવકે ઝંપલાવ્યું.. મિત્ર આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- આણંદ ડિવિઝન દ્વારા બેડવા સીમમાં જપ્ત દારૂનો નાશ1
- एक गांव के कार्यक्रम में दादी का नाच सोशल मीडिया पर दिल जीत रहा है। उम्र की सीमाएं तोड़ती उनकी ऊर्जा और मुस्कान लोगों को प्रेरित कर रही है। वीडियो बता रहा है कि खुशी उम्र नहीं देखती, बस जीने का हौसला चाहिए।#dancereels #dancelover #livelife #viralreels #explorepage1
- શ્રી રામ ફાઉન્ડેશન ભાવભર્યું નિમંત્રણ 25 રજત, જયાત महोत्सव रामकथा। મીની અયોધ્યા રામલલ્લા મંદિર શ્રી રામ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક, વસઈ (અંબાજીપરાધામ) ૐ શ્રીરામ કથા સ્થળ :- ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.યુ. ચાર રસ્તા, ગાંધીનગર. શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી રામ કથા રામલલ્લા મંદિર અને ગૌ શાળા અને NDS યોગ નેચરોપેથી સેન્ટર નવ નિર્માણ સંકુલના સહયોગ અર્થે તા. ૨૫-૧૨-૨૦૨૫, ગુરુવાર થી તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર સુધી ભોજન પ્રસાદ નો સમય સાંજે ૬ થી ૮ કલાકે શ્રીરામ કથા-૫ સમય : રાત્રે ૮.૦૦ થી ૧૧ કલાકે TV 이 वालम गुजरात का गौरख वालम 550 GTPL DL-GTPL YouTube Live "શ્રી રામ ફાઉન્ડેશન રામ કથા” સર્ચ કરી3
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ https://geogujaratnews.com/24540/1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- હાલોલના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આજે એક ગાય ના હુમલા થી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો1