Shuru
Apke Nagar Ki App…
માંડવી તાલુકાના ગામ તળાવ બૂજરંગ ગામે ગુલાબસિંહ માનસિંહ ડુમસીયા ના ઘરના બાજુમાં આવેલ ગાળાની જગ્યામાંથી જેકીશનભાઈ પટેલના ડેલા પાસેથી આટા ફેરા મારતો દીપડો કેમેરામાં કેદ થયો. માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ ગામે ગુલાબસિંહ માનસિંહ ડુમસીયા ના ઘરના બાજુમાં આવેલ ખુલ્લી ગાળાની જગ્યામાંથી જેકીશન ભાઈ પટેલના ડેલા પાસેથી આટા ફેરા મારતો દીપડો તારીખ 15 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 2. 45 કલાકે ફરતો કેમેરામાં કેદ થવા પામેલ હતો જેના કારણે ગ્રામજનોમાં ભય નોમાહોલ છવાયો છે જેથી વન વિભાગ દ્વારા તાકીદે પાંજરુ ગોઠવી આ દીપડાને તાત્કાલિક પાંજરે પુરવા માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ઇશ્વરભાઇ સોલંકી માંડવી.
Ishwar Solanki
માંડવી તાલુકાના ગામ તળાવ બૂજરંગ ગામે ગુલાબસિંહ માનસિંહ ડુમસીયા ના ઘરના બાજુમાં આવેલ ગાળાની જગ્યામાંથી જેકીશનભાઈ પટેલના ડેલા પાસેથી આટા ફેરા મારતો દીપડો કેમેરામાં કેદ થયો. માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ ગામે ગુલાબસિંહ માનસિંહ ડુમસીયા ના ઘરના બાજુમાં આવેલ ખુલ્લી ગાળાની જગ્યામાંથી જેકીશન ભાઈ પટેલના ડેલા પાસેથી આટા ફેરા મારતો દીપડો તારીખ 15 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 2. 45 કલાકે ફરતો કેમેરામાં કેદ થવા પામેલ હતો જેના કારણે ગ્રામજનોમાં ભય નોમાહોલ છવાયો છે જેથી વન વિભાગ દ્વારા તાકીદે પાંજરુ ગોઠવી આ દીપડાને તાત્કાલિક પાંજરે પુરવા માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ઇશ્વરભાઇ સોલંકી માંડવી.
More news from ગુજરાત and nearby areas
- सरकारी गाड़ियों की रीलबाजी पर उठे सवाल, जनता के टैक्स के पैसों का हो रहा इस्तेमाल?#GovernmentVehicle #PublicMoney #TaxPayersMoney #GovernmentResources सरकारी गाड़ियों की रीलबाजी पर उठे सवाल, जनता के टैक्स के पैसों का हो रहा इस्तेमाल?#GovernmentVehicle #PublicMoney #TaxPayersMoney #GovernmentResources1
- સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક શાખા પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઇ એ સીસોદીયા ના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે4
- परमात्मा बेजुबानों की भी ख़बर रखते हैं। धरती पर इंसान तो इंसान बेजुबान भी सुखी हो रहे हैं। संत रामपाल जी महाराज न सिर्फ इंसानों की बल्कि बेजुबानों की भी खबर रखते हैं। देश के कोने कोने से लोग गायों के गौशाला के चारे के लिए,पानी के लिए हर तरह की समस्या लेकर पहुंच रहे हैं धनाना धाम हिसार हरियाणा में, सभी को संत रामपाल जी महाराज मुंह मांगी सहायता प्रदान कर रहे हैं। लोगों का कहना है कि ये मात्र संत नहीं भगवान हैं ।1
- સુરતમાં 19 સપ્ટેમ્બરથી ત્રિદિવસીય 7મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ ગુંજશે વિશ્વ શાંતિનો સંદેશ સુરત શહેરમાં પ્રથમવાર વિશ્વ શાંતિ, કરુણા અને ભાઈચારાના સંદેશ સાથે ભવ્ય આંતરરાષ્ટ્રીય આયોજન થવા જઈ રહ્યું છે.1
- લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.1
- સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ સુરતમાં આરોગ્ય સાથે ચેડાંના કિસ્સા સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત શહેરની હોસ્ટેલોમાં ચેકિંગ સુરતના એક વેપારી દ્વારા ઓનલાઇન મંગાવવામાં આવેલી મિઠાઇમાંથી ફૂગ નીકળતા તંત્ર થયું દોડતુ પી. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી ઘટના ને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે ૩૧ જેટલી સંસ્થાઓને ચેક કરી ૩૮ જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ગઈ કાલે રાતે વધુ એકવાર ફૂગ વાળી મીઠાઈ નો કિસ્સો આવ્યો સામે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ1
- પલસાણા તાલુકામાં ચાર સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે 54થી વધુ સરકારી સેવાઓ નાગરિકોના ઘરઆંગણે પહોંચાડવાનો પ્રયાસ પલસાણા તાલુકાના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તે હેતુથી આગામી દિવસોમાં ચાર અલગ-અલગ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સરકારની 54થી વધુ સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘરઆંગણે નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપશે. તેમજ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી અરજીઓ, પ્રમાણપત્રો અને અન્ય સેવાઓ સંબંધિત કામગીરી સ્થળ પર જ કરવામાં આવશે. પલસાણા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું છે: - તા. 23 સપ્ટેમ્બર: મલેકપોર ગામ, રાધાકૃષ્ણ મંદિર ખાતે - તા. 30 સપ્ટેમ્બર: જોળવા ગામ પંચાયત ખાતે - તા. 3 ઓક્ટોબર: વરેલી ગામ, પ્રાથમિક શાળા ખાતે - તા. 6 ઓક્ટોબર: બલેશ્વર ગામ, જજ બંગલા સામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. તાલુકાના લોકોને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા માટે મામલતદાર પલસાણા, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સરકારી તંત્ર તથા પ્રજાની વચ્ચે સેવાઓની સરળ પહોંચ સુનિશ્ચિત થાય તે છે.1
- બે મિત્રો એ 200થી વધુ અણવેચાયેલી ગણેશ પ્રતિમાઓ ખરીદી ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની મહેનત બચાવવા બે મિત્રોએ 200થી વધુ મૂર્તિઓ ખરીદી મૂર્તિકારની મહિનાઓની મહેનત એળે ન જાય તે માટે બે મિત્રોની સંવેદનશીલ પહેલ અડાજણ પોલીસના સરાહનીય સહયોગ થી બે મિત્રો ની માનવતા સભર કામગીરી ખરીદેલી ગણેશ પ્રતિમાઓને પોલીસ મથકે સન્માનપૂર્વક સ્થાપિત કરાશે ગણેશોત્સવના અંતિમ સમયે અણવેચાયેલી મૂર્તિઓને મળ્યું સન્માન, અણવેચાયેલી મૂર્તિઓ બે મિત્રો એ એકસાથે ખરીદી કરતા શ્રમિક પરિવારને થઈ રાહત 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓને મળ્યો નવો આશરો સુરતમાં ગણેશ ચતુર્થીએ માનવતાની અનોખી પહેલ, બે મિત્રો એ 200થી વધુ અણવેચાયેલી ગણેશ પ્રતિમાઓ ખરીદી ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની મહેનત બચાવવા બે મિત્રોએ 200થી વધુ મૂર્તિઓ ખરીદી મૂર્તિકારની મહિનાઓની મહેનત એળે ન જાય તે માટે બે મિત્રોની સંવેદનશીલ પહેલ અડાજણ પોલીસના સરાહનીય સહયોગ થી બે મિત્રો ની માનવતા સભર કામગીરી ખરીદેલી ગણેશ પ્રતિમાઓને પોલીસ મથકે સન્માનપૂર્વક સ્થાપિત કરાશે ગણેશોત્સવના અંતિમ સમયે અણવેચાયેલી મૂર્તિઓને મળ્યું સન્માન, અણવેચાયેલી મૂર્તિઓ બે મિત્રો એ એકસાથે ખરીદી કરતા શ્રમિક પરિવારને થઈ રાહત 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓને મળ્યો નવો આશરો1
- उन पाटिया के भींडी बाजार में युवक पर चाकू से जानलेवा हमला, अस्पताल में भर्ती#BhindiBazaar #Surat #BreakingNews #KnifeAttack #CrimeNews #SuratNews उन पाटिया के भींडी बाजार में युवक पर चाकू से जानलेवा हमला, अस्पताल में भर्ती#BhindiBazaar #Surat #BreakingNews #KnifeAttack #CrimeNews #SuratNews1