logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ના યુવાનો એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિક્ષકો ના આશીર્વાદ લીધા જય શ્રી રામ તારીખ 29 7 2026 ના રોજ અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થી પ્રમુખ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ માં શાળા કોલેજ સંચાલકો તેમજ શિક્ષકોના આશીર્વાદ મેળવ્યા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિદ્યાર્થી પ્રમુખ આર્યન ભાઈ માધડ વિદ્યાર્થી સહપ્રમુખ ભવ્ય ભાઈ સવાણી વિદ્યાર્થી સહપ્રમુખ કુણાલભાઈ ભુવા સાપ્તાહિક મિલન કેન્દ્ર પ્રમુખ માધવભાઈ ભટ્ટ સુરક્ષા પ્રમુખ કુણાલભાઈ જોશી સુરક્ષા સહ પ્રમુખ આર્યન ભાઈ ભુવા સુરક્ષા સહ પ્રમુખ રઘુવીરભાઈ ભુવા બલોપાસના કેન્દ્ર પ્રમુખ વરૂણભાઇ ભટ્ટ બજરંગ દળ કાર્યકર્તા દર્શનભાઈ ઠુમ્મર ખુશાલભાઈ કાનાણી દર્શનભાઈ ગોસ્વામી મનનભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

17 hrs ago
user_Gaurang sodha
Gaurang sodha
Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
17 hrs ago
b5282c4c-c137-41b2-a04b-3d7c6ce0d1cd
b7c50dc9-ad14-4d61-a565-f363b32340f4

અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ના યુવાનો એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિક્ષકો ના આશીર્વાદ લીધા જય શ્રી રામ તારીખ 29 7 2026 ના રોજ અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થી પ્રમુખ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ માં શાળા કોલેજ સંચાલકો તેમજ શિક્ષકોના આશીર્વાદ મેળવ્યા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિદ્યાર્થી પ્રમુખ આર્યન ભાઈ માધડ વિદ્યાર્થી સહપ્રમુખ ભવ્ય ભાઈ સવાણી વિદ્યાર્થી સહપ્રમુખ કુણાલભાઈ ભુવા સાપ્તાહિક મિલન કેન્દ્ર પ્રમુખ માધવભાઈ ભટ્ટ સુરક્ષા પ્રમુખ કુણાલભાઈ જોશી સુરક્ષા સહ પ્રમુખ આર્યન ભાઈ ભુવા સુરક્ષા સહ પ્રમુખ રઘુવીરભાઈ ભુવા બલોપાસના કેન્દ્ર પ્રમુખ વરૂણભાઇ ભટ્ટ બજરંગ દળ કાર્યકર્તા દર્શનભાઈ ઠુમ્મર ખુશાલભાઈ કાનાણી દર્શનભાઈ ગોસ્વામી મનનભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्ट‌मेन्ट जरुरी है ।
    1
    किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन  फोरेन इनवेस्ट‌मेन्ट जरुरी है ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    9 hrs ago
  • અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    1
    અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
બેકિંગ, અમરેલી....
જાફરાબાદ.....
અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ......
જાફરાબાદનો દરિયો તોફાની બન્યો......
દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા.....
તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ....
હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં
    1
    પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ
    1
    ગીર સોમનાથ  જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી 

ગીર સોમનાથ  જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    9 hrs ago
  • नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था‌ और रहेगा ।
    1
    नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था‌ और रहेगा ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    11 hrs ago
  • ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો... ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...
    1
    ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...
ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.