Shuru
Apke Nagar Ki App…
*હળવદ* હળવદના મેરુપર ગામે વિકાસનું ગાબડું પડ્યું આખેઆખો માર્ગ ખાડાધારી થઈ ગયો https://youtube.com/watch?v=NSNT8zqQyug&si=cxB0iVR-znjXj_6v https://dhunt.in/11jz2x અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
Ahmedabad Mitra News
*હળવદ* હળવદના મેરુપર ગામે વિકાસનું ગાબડું પડ્યું આખેઆખો માર્ગ ખાડાધારી થઈ ગયો https://youtube.com/watch?v=NSNT8zqQyug&si=cxB0iVR-znjXj_6v https://dhunt.in/11jz2x અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
More news from Mahesana and nearby areas
- Overall health starts from oral health1
- https://youtu.be/xVWTXmE0pPY?si=ZQkjG35-b6jio_uc 🙏🙏સ્વ.ઘનશ્યામ ભાઈ રણછોડ ભાઈ પટેલ (ધ્રાંગધ્રા) નાં આત્માની શાંતિ માટે કૂતરા માટે રંગાડું બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે ધીરજ ભાઈ ગિરધર ભાઈ પટેલ 🙏🙏➡️ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ 🙏🙏 ➡️ https://www.instagram.com/reel/DSaVfX6EsHr/?igsh=ZnEyNXhoaGs4azdt 🙏🙏➡️https://www.facebook.com/share/v/17x2hEw7vY/1
- કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. *શૈક્ષણિક સંસ્થાને સમરાંગણ બનાવવા મહિલાઓને આગળ કરી મેનેજીંગ ટ્રસ્ટી ને ધક્કે ચડાવ્યા મીડિયા કર્મી ઉપર પણ હાથ ઉપાડ્યો* કાલોલ તા ૧૮/૧૨/૨૫ કાલોલ ના શામળદેવી રોડ ઉપર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને બીજા ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોય તેમજ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં ફાલ્ગુનભાઈ પટેલ અને વિનય ચૌધરી દ્વારા નારણભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા ફેરફાર રિપોર્ટ કરવાંમાં આવ્યો હતો જે ફેરફાર રિપોર્ટ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર દ્વારા નામંજૂર કરાયો હતો જેથી ટ્રસ્ટી તરીકે ની કાયદેસર ફરજો બજાવવા માટે નારણભાઇ પટેલ આજ રોજ સવારે શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ની શાળા ખાતે ટ્રસ્ટની ઓફિસમાં પહોંચ્યા હતા જયાં સરીનભાઈ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરી દ્વારા દાદાગીરી કરી કાયદેસરની ફરજો બજાવતા અટકાવી શાળાના મહિલા સ્ટાફ ને બોલાવી ઉશ્કેરણી કરાવી નારણભાઇ પટેલ ને ઘેરાબંધી કરી ટપલી દાવ કર્યો હતો અને ગડદા પાટુ નો માર માર્યો હતો. મહિલાઓ દ્વારા પણ નારણભાઈ પટેલ સાથે ખરાબ વર્તન કર્યું હતુ ત્યા હાજર મીડિયા કર્મી ઉપર પણ ગુસ્સો કાઢી સરીનભાઈ ચૌધરી દ્વારા પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી અહીંથી નીકળો એમ કહ્યુ હતુ. વધુમાં મેનેજિંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ જે કાર લઈ આવ્યા હતા તે કારને પણ ઉશ્કેરણી કરાવી તોડફોડ કરાઈ હતી અને ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.પોતાના બચાવ માટે અંગરક્ષકો લઈને નારણભાઈ જો ના ગયા હોત તો ખુબ મોટો બનાવ બની જાત તેવુ ચર્ચાઈ રહ્યુ છે મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને સાથે ના ચાર લોકોને સ્કુલ કમ્પાઉન્ડમાં બંધક જેવા બનાવી દેવામાં આવ્યા હતા અને અપશબ્દો નો વરસાદ વરસાવ્યો હતો બહાર આવેલ તેમના પુત્ર દ્વારા 112 ને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળાના કમ્પાઉન્ડ બહાર લાવવામાં આવ્યા હતા.પોલીસ મથકે બન્ને પક્ષો દ્વારા સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.3
- શાળામાં બારી ખોલવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવતે એક વિદ્યાર્થી સહિત 4 ઈસમોએ ધોરણ 11 ના વિદ્યાર્થી પર જાહેરમાં કર્યો હીચકારો હુમલો.. જુવો હુમલાની સમગ્ર ઘટના આ વીડિયોમાં.. મિત્ર આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસને સાથે રાખી નગરમાં સ્વચ્છતા તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સમજૂતી આપી કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાએ જાહેરાત કરી છે કે હવેથી ગંદકી કરનારને પ્રથમ વખત 500 અને બીજી વખત 700 દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ભૂલ કરનારની લારી જપ્ત કરી લેવાશે. સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ પાલિકા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- Post by Raju Patel1
- પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.1
- રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી1