logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

૮૮૫ કિલો ગૌ-માંસ સાથે ગોધરાના નામચીન શખ્સને મહીસાગર LCB પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો .. DYSP કમલેશ વસાવાએ શું કીધું જુઓ અહેવાલ...

1 hr ago
user_Tushar Singh
Tushar Singh
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
1 hr ago

૮૮૫ કિલો ગૌ-માંસ સાથે ગોધરાના નામચીન શખ્સને મહીસાગર LCB પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો .. DYSP કમલેશ વસાવાએ શું કીધું જુઓ અહેવાલ...

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ વધતા અને નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થતા અને મોતને ભેટતા હોવાને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા
    1
    દાહોદ શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ વધતા અને નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થતા અને મોતને ભેટતા હોવાને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી કરાઈ આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓની વિગતોને ડિજિટલ રીતે પ્રમાણિત કરવા અને પારદર્શિતા વધારવાના હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત સ્તરે લાભાર્થીઓના આધાર આધારિત ચકાસણી દ્વારા e-KYC કરવામાં આવી હતી. આ કામગીરીથી લાભાર્થીઓની માહિતી સચોટ રીતે નોંધાઈ શકે અને યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સંબંધિત સ્ટાફ દ્વારા ગામે ગામ જઈ લાભાર્થીઓને e-KYC પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કામગીરીથી સરકારી યોજનાઓના અમલમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    1
    VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી કરાઈ 
આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં 
VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓની વિગતોને ડિજિટલ રીતે પ્રમાણિત કરવા અને પારદર્શિતા વધારવાના હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવી હતી.
ગ્રામ પંચાયત સ્તરે લાભાર્થીઓના આધાર આધારિત ચકાસણી દ્વારા e-KYC કરવામાં આવી હતી. આ કામગીરીથી લાભાર્થીઓની માહિતી સચોટ રીતે નોંધાઈ શકે અને યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સંબંધિત સ્ટાફ દ્વારા ગામે ગામ જઈ લાભાર્થીઓને e-KYC પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કામગીરીથી સરકારી યોજનાઓના અમલમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    11 hrs ago
  • Post by RAMESH ZALA
    8
    Post by RAMESH ZALA
    user_RAMESH ZALA
    RAMESH ZALA
    બાયડ, અરવલ્લી, ગુજરાત•
    16 hrs ago
  • પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો: પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી: દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/- ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/- બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/- કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ: કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે: નાસી છૂટેલ કાર ચાલક ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી) કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા) રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા) પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    2
    પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.
બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો:
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી:
દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/-
ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/-
બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/-
કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ:
કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે:
નાસી છૂટેલ કાર ચાલક
ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી)
કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા)
રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા)
પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
  • રસ્તો જલ્દી ઠીક થાય એવી આશા રાખીએ છીએ પોલ્યુશન ઓફિસ ના ટર્મ મો rinki chokdi thi Safari chokdi no Marg che halol gidc.............................................................................
    1
    રસ્તો જલ્દી ઠીક થાય એવી આશા રાખીએ છીએ પોલ્યુશન ઓફિસ ના ટર્મ મો  rinki chokdi thi Safari chokdi no Marg che   halol gidc.............................................................................
    user_Jayant bhai
    Jayant bhai
    હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Riyaj Ghachi
    1
    Post by Riyaj Ghachi
    user_Riyaj Ghachi
    Riyaj Ghachi
    માલપુર, અરવલ્લી, ગુજરાત•
    21 hrs ago
  • દાહોદ શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ વધતા અને નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થતા અને મોતને ભેટતા હોવાને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા
    1
    દાહોદ શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ વધતા અને નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થતા અને મોતને ભેટતા હોવાને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • દેવગઢ બારીયા નગરપાલિકામાં બજેટ ફગાવાયું, ઇતિહાસમાં પ્રથમવાર આવી પરિસ્થિતિ આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5.30 કલાકે આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં વર્ષ 2026–27નું બજેટ સભ્યો દ્વારા નામંજૂર કરાયું પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટ ફગાવાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો સત્તાધારી પક્ષના કેટલાક સભ્યો દ્વારા પણ બજેટનો વિરોધ કરવામાં આવ્યો સભા દરમિયાન પ્રમુખ ધર્મેશ કલાલના વહીવટ સામે ગંભીર આક્ષેપો કરાયા ખાનગી સોસાયટીમાં સુવિધાઓ આપવા અંગે સવાલો ઉઠ્યા રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટ માટે નગરપાલિકાના ખર્ચે નિર્ણય પર વિરોધ થયો હોળી તહેવાર પહેલા કર્મચારીઓને પગાર ચુકવણીમાં વિલંબનો મુદ્દો પણ ચર્ચાયો કોન્ટ્રાક્ટરોના બિલોની ચુકવણી અંગે પણ સભ્યો દ્વારા પ્રશ્નો ઉઠાવાયા નગરના 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની લાઈટો બંધ હોવાનો મુદ્દો પણ સભામાં ઉઠ્યો બજેટ નામંજૂર થતાં હવે આગળની કાર્યવાહી અંગે ચર્ચા શરૂ થઈ
    1
    દેવગઢ બારીયા નગરપાલિકામાં બજેટ ફગાવાયું, ઇતિહાસમાં પ્રથમવાર આવી પરિસ્થિતિ
આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5.30 કલાકે આપેલ માહિતી અનુસાર 
દેવગઢ બારીયા નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં વર્ષ 2026–27નું બજેટ સભ્યો દ્વારા નામંજૂર કરાયું
પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટ ફગાવાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો
સત્તાધારી પક્ષના કેટલાક સભ્યો દ્વારા પણ બજેટનો વિરોધ કરવામાં આવ્યો
સભા દરમિયાન પ્રમુખ ધર્મેશ કલાલના વહીવટ સામે ગંભીર આક્ષેપો કરાયા
ખાનગી સોસાયટીમાં સુવિધાઓ આપવા અંગે સવાલો ઉઠ્યા
રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટ માટે નગરપાલિકાના ખર્ચે નિર્ણય પર વિરોધ થયો
હોળી તહેવાર પહેલા કર્મચારીઓને પગાર ચુકવણીમાં વિલંબનો મુદ્દો પણ ચર્ચાયો
કોન્ટ્રાક્ટરોના બિલોની ચુકવણી અંગે પણ સભ્યો દ્વારા પ્રશ્નો ઉઠાવાયા
નગરના 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની લાઈટો બંધ હોવાનો મુદ્દો પણ સભામાં ઉઠ્યો
બજેટ નામંજૂર થતાં હવે આગળની કાર્યવાહી અંગે ચર્ચા શરૂ થઈ
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.