Shuru
Apke Nagar Ki App…
*અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 07 October 2025ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=HTFyBlXTHCU&si=FEBwNS6yg101f2T_ https://dhunt.in/126gl0 અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
AM
Ahmedabad Mitra News

More news from Tarapur and nearby areas
- બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા.મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.બાલાસિનોરમાં રૂ. 2.37 કરોડનો ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે.1
- Post by Pooja patel1
- MAA JOGANIA EPISODE 12.1
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1
- नेपाल हिन्दू राष्ट्र। रिपोर्ट।1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- ખેડા જિલ્લાના કઠલાલ કપડવંજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા એ માનવતા નુ ઉત્તમ ઉદાહરણ આપ્યું કપડવંજ તાલુકાના ઝઘડુપુર ખાતે સ્કુલ રિક્ષા ને નડ્યો અકસ્માત આ સમયે રોડ પર થી કાર લઈ સામાજિક પ્રસંગ માં જતા ધારાસભ્ય એ પોતાની કાર રોકી ઇજાગ્રસ્તો ની વહારે આવ્યા ઈજાગ્રસ્ત બાળકોને પોતાની કારમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા ધારાસભ્ય એ સરકારી હોસ્પિટલના ડોક્ટરને ટેલીફોન પર સૂચના આપી તાત્કાલિક સારવાર કરવા જણાવ્યું..1