Shuru
Apke Nagar Ki App…
નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડના વ્યાપારિક ઉપયોગ અંગે મોટા સમાચાર! નવસારીના સાસંદ સી. આર. પાટીલે ગ્રાઉન્ડના વ્યાપારીકરણ પર રોક લગાવવા અધિકારીઓને કડક સૂચના આપી છે. નવસારીના રમતપ્રેમીઓ અને નાગરિકો માટે આ એક મોટી રાહત છે. હવે ગ્રાઉન્ડનો ઉપયોગ માત્ર રમતગમત અને સામાજિક હેતુ માટે જ થશે. વધુ વિગતો માટે જુઓ આ વિડિયો.
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ

More news from Gujarat and nearby areas
- https://youtu.be/M_yPXXpb7ts1
- સમસ્ત હિન્દુ સમાજ, મરોલી વિસ્તાર દ્વારા એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રખર વક્તા કાજલ હિન્દુસ્તાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.1
- કુબેર નગર વર્ષા સોસાયટી ની બાજુ માં રોજે એટલો કચરો ભેગો થાય છે હજી તો આખી રાત બાકી છે હજી તો હું સવાર નો વીડિયો મૂકીશ જોજો1
- बारडोली-गंगाधरा हाईवे पर देर रात बड़ा हादसा: अनियंत्रित होकर खेत में जा गिरी कार, चालक बाल-बाल बचा!1
- મિડલ-ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ દરમિયાન ગેસની અછત યથાવત ડાયમંડ સિટી સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ગેસ ન મળતા લાકડા અને કોલસાની સગડીઓ પર રસોઈ બનાવવા મજબૂર બની છે. લગ્નની સિઝનમાં રસોઈયાઓ ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર ખુલ્લા મેદાનમાં લાકડાના ચૂલા બનાવીને રસોઈ તૈયાર કરી રહ્યા છે. રસોઈ બનાવનાર સાથે ઇન્ડિયા ન્યુઝ ટીમ કરી વાતચીત મહારાજે જણાવ્યું કે ગેસના ચૂલા પર બે કલાકમાં રસોઈ બનતું હતું જ્યારે લાકડાના સગડી ઉપર ચાર થી પાંચ કલાક લાગે છે 20 વર્ષ જૂનો પદ્ધતિ અપનાવી રહ્યા છે ખાવામાં બી સ્વાધીશ મળે છે4
- Post by Dileep Kumar yadav1
- Post by Liveindiasuratnews241
- https://youtu.be/9k2dPLmMePg1