બંધ પડેલ બાઇક ને હાઇવે ઉપર મુકાતા પહેલા ચેતજો? ઘટના કાંઈ એમ છે કરજણ તાલુકાના ઉરદ ગામનો સમીરભાઈ કરીમભાઈ ચૌહાણ પોતે મજૂરી કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.સલીમભાઈ શુક્રવારના રોજ પોતાની બાઇક નંબર જી જે 06 એલ એન 5267 કરજણ ખાતે આવતો હતો ત્યારે કરજણ ટોલનાકુ નજીક આવતા બાઈક એકદમ બંધ થઈ જવા પામી હતી.જેથી સમીરભાઈએ પોતાની બાઈક ચેક કરતા બાઇકમાં ઓઈલ પૂરું થઈ જતા બાઈક બંધ થઈ જવા પામી હતી.જેથી સમીરભાઈ ચૌહાણ એ પોતાની બાઈક ટોલનાકા નજીક આવેલી નવજીવન હોટલના પાર્કિંગમાં ઝાડ નીચે બાઇક પાર્ક કરીને ચાલતો ટોલનાકા તરફ ઓઇલ લેવા નીકળ્યો હતો ત્યારે વરસાદ પડતો હોવાથી સમીર ચૌહાણ ટોલનાકે રોકાઈ ગયો હતો અને ઓઇલ લીધા વગર પરત નવજીવન હોટલ પર જતા ત્યાં પાર્ક કરેલી બાઈક ન મળી આવતા તેને હોટલમાં તેમજ આજુબાજુ તપાસ કરવા છતાં બાઈક ન મળી આવતા માત્ર એક જ કલાકમાં 40,000 રૂપિયાની કિંમતની બાઇકની ચોરી થતા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર gujarati samachar latest news of gujarat news update of gujarati gujarati news update trending news gujarat news

- SUशांताराम गाडगे साहेबSongadh, Tapi🙏4 hrs ago
- કમરનો સાંધાના કોઈ પણ દુખાવા માટે અત્યારે જ નીચે આપેલા નંબર ઉપર કોલ કરો ઓપરેશન વગર ઈલાજ કરી આપવામાં આવશે 100% દેશી આયુર્વેદિક ઉપાય છે. કમરનો દુઃખાવો સાંધાના કોઇ પણ દુખાવા પગની પાની ઘુટણ.ગોઠણના સોજા ઘુટણ.ગોઠણ ના દુખાવા કેલ્શિયમ ની ઉણપ શરીરની નબળાઈ દૂર કરે છે લીગામેન્ટ મજબૂત કરે છે લુબરીકેટ વધે છે જોઈન્ટ માં જગ્યા થઈ જવી વગેરે રાહત મળે છે પગના દૂખાવા, ગોઠણ ના દૂખાવા, સ્નાયુ ના દૂખાવા, કમર ના દૂખાવા દૂર થયા,1
- આ હાલકાઓ એની ઓકાત બતાવ્યા વગર ન રહી શકે - સાચું સહન ન થાય એટલે હલકાયુ કરે ..1
- રાજકોટ મનપાના ટીપી શાખાના અધિકારી અમિત પરમારની દાદાગીરી: ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ પટેલ ધર્મશાળામાં ઉપરની ઓફિસનું કામ ચાલતું હતું ત્યાં આવીને મારામારી કરી અને રીનોવેશનનું કામ નોટિસ વગર બંધ કરાવ્યું1
- વરસાદ વગર જીવન અધુરુ1
- મનડાની મેરી તારા વગર સુની... કાજલ મહેરિયા new સ્ટેટસ ગુજરાતી1
- લોટ બાફયા વગર સહેલી રીતથી બહાર જેવુ ગુજરાતીઓની પહેલી પસંદ ગણાતુ ખીચુ/khichu/chokha na lot nu khichu1
- Gujarati Fulwadi| Fulwadi| ગુજરાતની પ્રખ્યાત ફુલવડી રેસિપી|જારા કે સંચા વગર જ બનાવો મસાલેદાર ફુલવડી1
- બિલકુલ બજાર જેવા જ ઓવન વગર તવા ઉપર પીઝા બનાવવાની રેસીપી......Homemade pizza recipe 🍕🍕🍕1