મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શારદીય નવરાત્રીની નવમીના આજના પવિત્ર દિવસે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરની સપાટીએ પહોંચવાની ઐતિહાસિક ઘડીએ નર્મદા મૈયાનું પૂજન કરીને પાવન જળના વધામણા કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ષ 2017માં ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફલાઈન સમાન સરદાર સરોવર ડેમના રાષ્ટ્રાર્પણ પછી રાજ્યના 10,453 ગામો, 190 શહેરો તથા 7 મહાનગરપાલિકાઓ, એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ નર્મદા ડેમ પ્રોજેક્ટનું 9460 મીલીયન ઘન મીટર કુલ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતું જળાશય છઠ્ઠી વાર પૂર્ણ સપાટીએથી છલકાયું છે. તા.31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જન્મજયંતીના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતા નગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતીના વિશેષ અવસરે યોજાવાની છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શારદીય નવરાત્રીની નવમીના આજના પવિત્ર દિવસે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરની સપાટીએ પહોંચવાની ઐતિહાસિક ઘડીએ નર્મદા મૈયાનું પૂજન કરીને પાવન જળના વધામણા કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે
કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ષ 2017માં ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફલાઈન સમાન સરદાર સરોવર ડેમના રાષ્ટ્રાર્પણ પછી રાજ્યના 10,453 ગામો, 190 શહેરો તથા 7 મહાનગરપાલિકાઓ, એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું
પાડતા આ નર્મદા ડેમ પ્રોજેક્ટનું 9460 મીલીયન ઘન મીટર કુલ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતું જળાશય છઠ્ઠી વાર પૂર્ણ સપાટીએથી છલકાયું છે. તા.31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જન્મજયંતીના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતા નગર ખાતે યોજાતી
રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતીના વિશેષ અવસરે યોજાવાની છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
- Post by Raju Patel1
- कुदरती कमाल।1
- https://youtu.be/xVWTXmE0pPY?si=ZQkjG35-b6jio_uc 🙏🙏સ્વ.ઘનશ્યામ ભાઈ રણછોડ ભાઈ પટેલ (ધ્રાંગધ્રા) નાં આત્માની શાંતિ માટે કૂતરા માટે રંગાડું બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે ધીરજ ભાઈ ગિરધર ભાઈ પટેલ 🙏🙏➡️ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ 🙏🙏 ➡️ https://www.instagram.com/reel/DSaVfX6EsHr/?igsh=ZnEyNXhoaGs4azdt 🙏🙏➡️https://www.facebook.com/share/v/17x2hEw7vY/1
- सत्य मेव जयते के साथ उधना BJP ऑफिस में कांग्रेस का रामधूम* लंबी कानूनी लड़ाई के बाद कांग्रेस के पुराने नेताओं को राहत मिलने के बाद, कांग्रेस ने देशभर में BJP के खिलाफ जमकर विरोध प्रदर्शन किया। सूरत BJP ऑफिस में कांग्रेस का हंगामा और मोदी-BJP हाय-हाय के नारे लगाए, पुलिस ने मोर्चा संभाला1
- સુરત મામલતદાર કચેરીમાં વચેટીયાઓ કાર્યરત હોય એવા આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.. કેવાયસી કરાવવા માટે એક સજ્જન મહિલાને લઈ જતા વિવાદવધ્યો.. વિધવા બઈને કેવાયસી કરવા માટે હેરાન કરતા હોય તેવી રાવ? પરવારે દારછોડીને વચેટીયા બધું કામ કરતા હોય તેવા આક્ષેપો.. નાયબ મામલતદાર અને પુરવઠા ઇન્સ્પેક્ટર બંને ઉપર થયા કટકીના આક્ષેપો..1
- આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસને સાથે રાખી નગરમાં સ્વચ્છતા તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સમજૂતી આપી કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાએ જાહેરાત કરી છે કે હવેથી ગંદકી કરનારને પ્રથમ વખત 500 અને બીજી વખત 700 દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ભૂલ કરનારની લારી જપ્ત કરી લેવાશે. સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ પાલિકા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- સુરતના લિંબાયત વિસ્તારની ઘટના.. https://www.instagram.com/patrakaarimran1
- बांग्लादेश ताज़ा खबर।1