#skknews ડીગ્રી વગર ડોક્ટર બની લોકોની જીંદગી સાથે ચેડા કરતા કુલ- ૦૪ બોગસ તબીબોને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ.મહે. પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલૌત સુરત શહેર, અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨, નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૬ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી "આઇ" ડીવિઝન સુરત શહેર નાઓએ વિસ્તારમાાં કોઇપણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લીનીક/ દવાખાનાઓ ખોલી લોકોના જીંદગી સાથે ચેડા કરતા નકલી ડોકટરોને શોધી કાઢી ક્લીનીકો/દવાખાનાઓ ઉપર રેઇડ કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસાર પોલીસ ઇન્સસ્પેકટર શ્રી વી.એલ.પટેલ તથા || પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.એમ.દેસાઇ ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સસ્પેક્ટર શ્રી એચ.પી. ગોહીલ નાઓને સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ-અલગ રર ટીમો બનાવી ડિગ્રી વગરના ડોકટર બની ક્લીનીક ચલાવતા ઇસમોને શોધી કાઢી સુચના આપવામાં આવેલ હતી જે સુચના આધારે પો.ઇન્સ. સાહેબે દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલી ખાત્રી તપાસ કરાવતા હકીકત સત્ય જણાયેલ જેથી આ સ્થળોએ રેઇડ કરવા માટે પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એચ.પી. ગોહીલ નાઓની આગેવાની હેઠળ પોલીસ માણસોની અલગ અલગ ટીમો તથા પંચો તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પાંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાાં ચેકીંગ હાથ ધરતાાં ભેસ્તાન વિસ્તારમાાંથી રર તબીબોને ચેક કરતા તેમાથી કુલ-૦૪ બોગસ તબીબો દ્વારા ક્લીનીકો ખોલી આવી પ્રવૃતી કરવામાં આવી રહેલ હોય બોગસ તબીબો ને શોધી તથા તેઓની ક્લીનીક માાંથી અલગ-અલગ પ્રકારની ધ્વાઓ, ઇન્સજેકશન, સિરપ મોબાઇલ નંગ-૦૪ મળી કુલ્લે રૂ. ૨૬૮૦૨/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી#sacchkikiran #gujratinews #suratpolice #suratcitynews #harshsanghavi https://www.instagram.com/reel/DEiPoG1sduY/?igsh=MTNkbXM5ZjM3cTYxNQ==

- Tera Mera Rishta Purana 🥀🖤1
- સ્વાસ્થ્ય અને પોષણ: ખેરગામની આંગણવાડી બહેનોની અનોખી પહેલ https://khergamdainiknews.blogspot.com/2025/01/blog-post_82.html #khergamnews1
- આજ નો યુવાન dipaliji.official thecmshowofficial chirag_mayani__1
- Ambaji Mandir Surat -09-January-20251
- DRAGON OF THE YEAR🔥 rkfootwear_navsari6
- નવસારી રૂરલ પો.સ્ટે.માં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી1
- | NTC News Navsari/નવસારી કૃષિ યુનિવર્સિટીનો 20મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો1
- 🤍💫 🐊1
- નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીનો આરોપી સુરતથી ઝડપાયો1