logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ તાલુકાના બેઢીયા ગ્રામ પંચાયત ના સરપંચ પરીવાર દ્વારા 31થી વધારે શ્રીજી બાપ્પાની મૂર્તિઓનું વિવિધ ગણેશ મંડળોને નિઃશુલ્કપણે વિતરણ. કાલોલ તા ૨૭/૦૮/૨૫ કાલોલ તાલુકાના બેઢીયા ગામે પૂર્વ સરપંચ સ્વ.નર્વતસિંહ દ્વારા મૂર્તિ વિતરણની પરંપરા ચાલુ કરવામાં આવી હતી. જે આજે પણ તેમના પરીવાર દ્વારા જાળવી રાખવામી આવી છે. સરપંચ દિવ્યાબેન વિરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વિરેન્દ્રસિંહ નર્વતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા અને ગામ તેમજ આસપાસ ના ગણેશ મંડળોને ૩૧ થી વધુ મૂર્તિ નુ વિતરણ કરાયું હતું વિઘ્ન હર્તા બાપ્પાની મૂર્તિઓનું વિતરણ કરવાનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે ગામના સૌ ભક્તજનો ભગવાનની પૂજા, અર્ચના કરી આશીર્વાદ મેળવે.અને બાપ્પા સૌનું દુઃખ હરે.બાપ્પા સૌનું કલ્યાણ કરે

on 27 August
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Panch Mahals•
on 27 August
151bbfcf-b40f-45d9-9e88-7924e2c37e0b

કાલોલ તાલુકાના બેઢીયા ગ્રામ પંચાયત ના સરપંચ પરીવાર દ્વારા 31થી વધારે શ્રીજી બાપ્પાની મૂર્તિઓનું વિવિધ ગણેશ મંડળોને નિઃશુલ્કપણે વિતરણ. કાલોલ તા ૨૭/૦૮/૨૫ કાલોલ તાલુકાના બેઢીયા ગામે પૂર્વ સરપંચ સ્વ.નર્વતસિંહ દ્વારા મૂર્તિ વિતરણની પરંપરા ચાલુ કરવામાં આવી હતી. જે આજે પણ તેમના પરીવાર દ્વારા જાળવી રાખવામી આવી છે. સરપંચ દિવ્યાબેન વિરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વિરેન્દ્રસિંહ નર્વતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા અને ગામ તેમજ આસપાસ ના ગણેશ મંડળોને ૩૧ થી વધુ મૂર્તિ નુ વિતરણ કરાયું હતું વિઘ્ન હર્તા બાપ્પાની મૂર્તિઓનું વિતરણ કરવાનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે ગામના સૌ ભક્તજનો ભગવાનની પૂજા, અર્ચના કરી આશીર્વાદ મેળવે.અને બાપ્પા સૌનું દુઃખ હરે.બાપ્પા સૌનું કલ્યાણ કરે

More news from Panch Mahals and nearby areas
  • પંચમહોત્સવ 2025 નો પ્રી-લૉન્ચિંગ કાર્યક્રમ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં મહોત્સવ સાઇટની ટેન્ટસિટી ખાતે યોજાયો
    1
    પંચમહોત્સવ 2025 નો પ્રી-લૉન્ચિંગ કાર્યક્રમ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં મહોત્સવ સાઇટની ટેન્ટસિટી ખાતે યોજાયો
    user_Jimmy shah
    Jimmy shah
    Bag shop Panch Mahals•
    12 hrs ago
  • બાલાસિનોર ટાઉનમાં રસ્તા પરથી દબાણ હટાવાયું, ટ્રાફિક માટે સૂચનાઓ
    1
    બાલાસિનોર ટાઉનમાં રસ્તા પરથી દબાણ હટાવાયું, ટ્રાફિક માટે સૂચનાઓ
    user_Krishna News Fagvel
    Krishna News Fagvel
    News Editor Kheda•
    5 hrs ago
  • *ગુજરાતની કિસાન સૂર્યોદય યોજના. ..રાતના ઉજાગરાથી મુક્તિ અને નવો સૂર્યોદય* *અરવલ્લીના ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ...કિસાન સૂર્યોદય યોજનાના લાભ* અરવલ્લી માહીતી કચેરી 23-12-25 ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે. આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પુરવઠો આપવામાં આવે છે, જેથી તેઓ સવારે ૫ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી સિંચાઈ અને ખેતીના કામ માટે વીજળીનો ઉપયોગ કરી શકે. અગાઉ રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતોને ઉજાગરા કરવા પડતા અને જંગલી પ્રાણીઓ તથા જીવજંતુઓનો ભય રહેતો હતો. હવે દિવસે વીજળી મળવાથી આ સમસ્યાઓ દૂર થઈ છે. અરવલ્લી જિલ્લાના ખેડૂત જ્યંતિભાઈ પટેલ જણાવે છે કે, “આ યોજના પહેલાં રાત્રે ખેતરમાં જવું પડતું, અંધારામાં કામ કરવું મુશ્કેલ હતું અને ડર પણ લાગતો. હવે દિવસે વીજળી મળે છે તો સવારથી જ સિંચાઈ કરી શકીએ છીએ. મારા પાકનું ઉત્પાદન વધ્યું છે, પાણીની બચત થાય છે અને પરિવાર સાથે સમય પણ વીતી શકીએ છીએ. આ યોજનાએ અમારું જીવન સરળ બનાવ્યું છે.” આ યોજનાના મુખ્ય લાભો. ..ખેડૂતોની કાર્યક્ષમતા વધે છે, કારણ કે તેઓ દિવસના પ્રકાશમાં સુરક્ષિત રીતે ખેતરમાં કામ કરી શકે છે. પાકનું ઉત્પાદન વધે છે, કારણ કે સમયસર સિંચાઈ થઈ શકે છે. માઇક્રો ઇરિગેશન જેવી આધુનિક પદ્ધતિઓનો વિસ્તાર થાય છે, જેથી પાણીની બચત થાય અને ‘પ્રતિ ટીપું વધુ પાક’નો મંત્ર અમલમાં આવે. આજે રાજ્યના ૯૮.૬૬% ગામોમાં આ યોજના અમલમાં છે, જેનાથી લાખો ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લા જેવા આદિવાસી વિસ્તારોમાં આ યોજનાએ ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ લાવ્યો છે. ગુજરાત સરકારના આ પ્રયત્નોથી ખેતી વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બની છે, જે રાજ્યને કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય મોડેલ બનાવે છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo. 9638500650
    1
    *ગુજરાતની કિસાન સૂર્યોદય યોજના. ..રાતના ઉજાગરાથી મુક્તિ અને નવો સૂર્યોદય*
*અરવલ્લીના ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ...કિસાન સૂર્યોદય યોજનાના લાભ*
અરવલ્લી માહીતી કચેરી 
23-12-25
ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે. આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પુરવઠો આપવામાં આવે છે, જેથી તેઓ સવારે ૫ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી સિંચાઈ અને ખેતીના કામ માટે વીજળીનો ઉપયોગ કરી શકે. અગાઉ રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતોને ઉજાગરા કરવા પડતા અને જંગલી પ્રાણીઓ તથા જીવજંતુઓનો ભય રહેતો હતો. હવે દિવસે વીજળી મળવાથી આ સમસ્યાઓ દૂર થઈ છે.
અરવલ્લી જિલ્લાના ખેડૂત જ્યંતિભાઈ પટેલ જણાવે છે કે, “આ યોજના પહેલાં રાત્રે ખેતરમાં જવું પડતું, અંધારામાં કામ કરવું મુશ્કેલ હતું અને ડર પણ લાગતો. હવે દિવસે વીજળી મળે છે તો સવારથી જ સિંચાઈ કરી શકીએ છીએ. મારા પાકનું ઉત્પાદન વધ્યું છે, પાણીની બચત થાય છે અને પરિવાર સાથે સમય પણ વીતી શકીએ છીએ. આ યોજનાએ અમારું જીવન સરળ બનાવ્યું છે.”
આ યોજનાના મુખ્ય લાભો. ..ખેડૂતોની કાર્યક્ષમતા વધે છે, કારણ કે તેઓ દિવસના પ્રકાશમાં સુરક્ષિત રીતે ખેતરમાં કામ કરી શકે છે. પાકનું ઉત્પાદન વધે છે, કારણ કે સમયસર સિંચાઈ થઈ શકે છે. માઇક્રો ઇરિગેશન જેવી આધુનિક પદ્ધતિઓનો વિસ્તાર થાય છે, જેથી પાણીની બચત થાય અને ‘પ્રતિ ટીપું વધુ પાક’નો મંત્ર અમલમાં આવે.
આજે રાજ્યના ૯૮.૬૬% ગામોમાં આ યોજના અમલમાં છે, જેનાથી લાખો ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લા જેવા આદિવાસી વિસ્તારોમાં આ યોજનાએ ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ લાવ્યો છે. ગુજરાત સરકારના આ પ્રયત્નોથી ખેતી વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બની છે, જે રાજ્યને કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય મોડેલ બનાવે છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી 
mo. 9638500650
    user_Jawansingh thakor@azad✍️
    Jawansingh thakor@azad✍️
    Journalist Aravalli•
    7 hrs ago
  • મીની અયોધ્યા શ્રી રામલલ્લા મંદિર શ્રી રામ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક, વરાઈ (અંબાજીપરાધામ) श्ररामकथा ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.યુ. ચાર રસ્તા, ગાંધીનગર. શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી રામ કથા શ્રી રામલલ્લા મંદિર અને ગૌ શાળા અને NDS યોગ નેચરોપેથી સેન્ટર નવ નિર્માણ સંકુલના સહયોગ અર્થે તા. ૨૫-૧૨-૨૦૨૫, ગુરૂવાર થી તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર સુધી ભોજન પ્રસાદ નો સમય સાંજે ૬ થી ૮ કલાકે શ્રીરામ કથા-૫ સમય : રાત્રે ૮.૦૦ થી ૧૧ કલાકે હે રામ બધું જ ભૌતિક સુખમળે પણ મન નો સંતોષ મંદિરમાં તારા સાનિધ્યમાં આવીને મળે છે. ધર્મ, તપ, સેવા, સમર્પણ સાથે જ્ઞાનભક્તિ, કર્મભક્તિ, સામાજીક સંબોધનનું વૈશ્વિક જોડાણ.🙏🙏
    1
    મીની અયોધ્યા શ્રી રામલલ્લા મંદિર
શ્રી રામ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક, વરાઈ (અંબાજીપરાધામ)
श्ररामकथा
ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.યુ. ચાર રસ્તા, ગાંધીનગર.
શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી રામ કથા શ્રી રામલલ્લા મંદિર અને ગૌ શાળા અને NDS યોગ નેચરોપેથી સેન્ટર નવ નિર્માણ સંકુલના સહયોગ અર્થે
તા. ૨૫-૧૨-૨૦૨૫, ગુરૂવાર થી તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર સુધી
ભોજન પ્રસાદ નો સમય સાંજે ૬ થી ૮ કલાકે
શ્રીરામ કથા-૫ સમય : રાત્રે ૮.૦૦ થી ૧૧ કલાકે
હે રામ બધું જ ભૌતિક સુખમળે પણ મન નો સંતોષ મંદિરમાં તારા સાનિધ્યમાં આવીને મળે છે. ધર્મ, તપ, સેવા, સમર્પણ સાથે જ્ઞાનભક્તિ, કર્મભક્તિ, સામાજીક સંબોધનનું વૈશ્વિક જોડાણ.🙏🙏
    user_Nil Patel
    Nil Patel
    Ahmedabad•
    12 hrs ago
  • BIG BREAKING NEWS ये गुजरात के मोरबी निवासी साहिल मोहम्मद हुसैन है! साहिल पढ़ाई के लिए स्टडी वीजा लेकर रूस गए थे! यूक्रेन में फंसे साहिल की वीडियो सुने– "साल 2024 में मैं रूस पढ़ने के लिए आया था! यहां रूस में मुझे ड्रग्स केस में झूठा फंसाकर जेल में डाल दिया! मेरी रिहाई के लिए उन्होंने एक शर्त रखी कि अगर मैं रूसी सेना में भर्ती हो जाऊं तो मुझे रिहा कर दिया जाएगा! फिर रूस ने मुझे यूक्रेन से युद्ध करने के लिए भेज दिया! मैं अब यूक्रेनी सेना के कब्ज़े में हूं! मुझे नहीं पता कि आगे क्या होगा! पर मैं रूस आने वाले सारे भारतीय छात्रों के लिए यह कहूंगा कि वे सतर्क रहे! मैं भारत सरकार से मदद करने के लिए अपील करता हूं" रूस भारतीय छात्रों को ज़बरदस्ती युद्ध में धकेल रहा है! भरता सरकार को इस मुद्दे पर संज्ञान लेना चाहिए!
    1
    BIG BREAKING NEWS
ये गुजरात के मोरबी निवासी साहिल मोहम्मद हुसैन है!
साहिल पढ़ाई के लिए स्टडी वीजा लेकर रूस गए थे!
यूक्रेन में फंसे साहिल की वीडियो सुने–
"साल 2024 में मैं रूस पढ़ने के लिए आया था!
यहां रूस में मुझे ड्रग्स केस में झूठा फंसाकर जेल में डाल दिया!
मेरी रिहाई के लिए उन्होंने एक शर्त रखी कि अगर मैं रूसी सेना में भर्ती हो जाऊं तो मुझे रिहा कर दिया जाएगा!
फिर रूस ने मुझे यूक्रेन से युद्ध करने के लिए भेज दिया!
मैं अब यूक्रेनी सेना के कब्ज़े में हूं!
मुझे नहीं पता कि आगे क्या होगा!
पर मैं रूस आने वाले सारे भारतीय छात्रों के लिए यह कहूंगा कि वे सतर्क रहे!
मैं भारत सरकार से मदद करने के लिए अपील करता हूं"
रूस भारतीय छात्रों को ज़बरदस्ती युद्ध में धकेल रहा है!
भरता सरकार को इस मुद्दे पर संज्ञान लेना चाहिए!
    user_MAKKI TV NEWS
    MAKKI TV NEWS
    Journalist Ahmedabad•
    12 hrs ago
  • આમોદ: કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું, નેશનલ હાઈવે-64 પર સમારકામની કામગીરી શરૂ, વાહનચાલકોને રાહત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો. વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે. આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.
    1
    આમોદ: કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું, નેશનલ હાઈવે-64 પર સમારકામની કામગીરી શરૂ, વાહનચાલકોને રાહત.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો. 
વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે. આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.
    user_Daily amod news
    Daily amod news
    Journalist Bharuch•
    2 hrs ago
  • मोबाइल कैमरे आज पहले से कहीं ज्यादा स्मार्ट हो चुके हैं, लेकिन प्रोफेशनल फोटोग्राफर अब भी DSLR और मिररलेस कैमरे पर भरोसा करते हैं। वजह है बड़ा सेंसर, बेहतर लो-लाइट परफॉर्मेंस, असली ज़ूम और मैनुअल कंट्रोल। मोबाइल सहूलियत देता है, लेकिन डिटेल, डेप्थ और परफेक्ट शॉट के लिए प्रोफेशनल कैमरे की जरूरत आज भी बनी हुई है। #Photography #ProfessionalCamera #DSLR #Mirrorless #MobileCamera #PhotoLovers #TechExplained #CameraVsMobile #ContentCreators
    1
    मोबाइल कैमरे आज पहले से कहीं ज्यादा स्मार्ट हो चुके हैं, लेकिन प्रोफेशनल फोटोग्राफर अब भी DSLR और मिररलेस कैमरे पर भरोसा करते हैं। वजह है बड़ा सेंसर, बेहतर लो-लाइट परफॉर्मेंस, असली ज़ूम और मैनुअल कंट्रोल। मोबाइल सहूलियत देता है, लेकिन डिटेल, डेप्थ और परफेक्ट शॉट के लिए प्रोफेशनल कैमरे की जरूरत आज भी बनी हुई है।
#Photography #ProfessionalCamera #DSLR #Mirrorless #MobileCamera #PhotoLovers #TechExplained #CameraVsMobile #ContentCreators
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Ahmedabad•
    42 min ago
  • બાલાસિનોર ટાઉન પોલીસ તથા મામલતદાર સાહેબ દ્વારા બાલાસિનોર ટાઉન વિસ્તારમાં રસ્તા વચ્ચે રાહદારીઓને અડચણરૂપ બનેલી શાકભાજી અને ફૂટસની લારીઓ તેમજ દુકાનો દ્વારા કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું. સાથે જ ટ્રાફિક ન સર્જાય તે માટે વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
    1
    બાલાસિનોર ટાઉન પોલીસ તથા મામલતદાર સાહેબ દ્વારા બાલાસિનોર ટાઉન વિસ્તારમાં રસ્તા વચ્ચે રાહદારીઓને અડચણરૂપ બનેલી શાકભાજી અને ફૂટસની લારીઓ તેમજ દુકાનો દ્વારા કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું. સાથે જ ટ્રાફિક ન સર્જાય તે માટે વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
    user_Krishna News Fagvel
    Krishna News Fagvel
    News Editor Kheda•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.