તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત #khergamnews #sbkhergam ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી લિતેશભાઈ ગાંવિત, ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ વાઢુ, મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પટેલ સહિત ગામના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારી શ્રી પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. નવા સબ સેન્ટરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળ, સુલભ અને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામિણ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. આ મહત્વપૂર્ણ સુવિધાની શરૂઆતથી ગામ લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

- 🚨 નવસારીના ગણદેવીમાં શ્વાનનો કહેર! 🚨 ગણદેવીમાં રખડતા શ્વાને બે માસૂમ બાળકોને નિશાન બનાવ્યા. એક બાળકને માથામાં ૧૭ ટાંકા, તો બીજાને ગરદને ગંભીર ઇજા. છેલ્લા ૩ મહિનામાં ૧૫૦થી વધુ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. તંત્ર ક્યારે એક્શન લેશે? 📍 ગણદેવી, નવસારી #Navsari #Gandevi #BreakingNews #DogAttack #SafetyAlert1
- Post by Dileep Kumar yadav1
- જાહેર રોડ ઉપર રેનેતનું ગંદુ પાણી જવાબદાર કોણ ?1
- ઇન્ડિયન યંગ ગ્રુપના અધ્યક્ષ નુરુભાઈ ચાઈનીઝ દ્વારા રમઝાનના પવિત્ર મહિનામાં વિશાળ ઇફ્તાર પાર્ટી યોજાઈ, જેમાં વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા. કાર્યક્રમમાં દેશની એકતા, ભાઈચારો અને સમરસતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. જેમાં સુરત શહેરના આગેવાનો ઉપસ્થિત હતા1
- Post by City Gold News1
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news2
- Post by S v l news 241
- સુરત: ઉમરા પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી! 🚨💣 સુરતમાં ફરી એકવાર સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. ઉમરા સ્થિત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અગાઉ પણ આવી ધમકીઓ મળી હોવાથી પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. 📍 સ્થળ: પાસપોર્ટ ઓફિસ, ઉમરા, સુરત. તમારા મિત્રોને શેર કરો અને સાવચેત રહો. વધુ અપડેટ્સ માટે ફોલો કરો. #Surat #SuratNews #BreakingNews #PassportOffice #SuratPolice1