Shuru
Apke Nagar Ki App…
રુપગઢ ગામ વિશે તમને શું જાણવા મળે છે? તમે ત્યાંના લોકો અથવા રીતરિવાજો અંગે કંઇક રસપ્રદ જાણો છો?
SD
Shuru Discussions
રુપગઢ ગામ વિશે તમને શું જાણવા મળે છે? તમે ત્યાંના લોકો અથવા રીતરિવાજો અંગે કંઇક રસપ્રદ જાણો છો?
More news from Dholka and nearby areas
- ધોળકા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો | Gujarat1
- Post by જયેશ પી1
- ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમના મેળાની શરૂઆત1
- ટેન્કર માલિકની દાદાગીરી, રિતેષ પટેલે VTV NEWS સાથે કરી ગેરવર્તણૂંક; જવાબ આપવાથી ભાગ્યો રિતેષ પટેલ વડોદરા-અમદાવાદ હાઈવે પર કીરી કંપનીનું એક ટેન્કર રેલિંગ તોડીને ઉંડા ખાડામાં ખાબક્યું ટેન્કરે પલટી મારતાં બ્લાસ્ટ થયો અને સમગ્ર વિસ્તાર ધુમાડાની બાનમાં આવી ગયો મરીડા ગામના 6 હજાર લોકો 12 કલાક સુધી ગુંગળાતા રહ્યા ગામના કેટલાય લોકોને હોસ્પિટલમાં રિફર કરવાની સ્થિતિ ઉભી થઈ તો ફાયર વિભાગ પણ સ્થિતિને કાબૂમાં લેવા કામે લાગી ગયું હતું સતત વણસતી સ્થિતિ વચ્ચે એક ઘટના એવી બને જે નાલાયકી અને નફ્ફટતા શું હોય તેની પ્રતિતિ કરાવી ગઈ એક તો આ કેમિકલના કારણે આખા ગામના લોકોને ગૂંગળામણ થઇ, શ્વાસ લેવામાં તકલીફ પડી, હોસ્પિટલ ભાગવું પડ્યું અને મલિક રિતેશ પટેલને તો જાણે પડી જ નથી રિપોર્ટરને જવાબ જ નથી આપવો ચલો લીગલ હશે, પણ આવી બેદરકારી થઇ જ કેમ? એ મામલે તો તપાસ થવી જોઈએ ને જોઈએ કેટલી હદે તપાસ થાય છે1
- Kheda Accident News: એક્સપ્રેસ-વે પર એસિડના ધુમાડાના વાદળ ! 4 કલાક વાહનો થંભી ગયાં | News18 | N18G1