logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_GUJARAT MANTRA NEWS
GUJARAT MANTRA NEWS
પત્રકાર Mangrol, Surat•
2 hrs ago
4795d778-1a9b-416e-abe8-bdc6e6b6225b

More news from Surat and nearby areas
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    2 hrs ago
  • વાલિયા તાલુકાના શીર, દોલતપુર, નવાનગર મળી અંદાજીત 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં સુધી નહીં આવતા 5 કિમિ પેદલ યાત્રા કરવા મજબુર બન્યા છે. વાલિયા તાલુકાના શીર, દોલતપુર અને નવાનગર ગામના 70થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણથી પાંચ મહિનાથી શાળાએ જવા માટે દરરોજ પાંચ કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી. ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે. "ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત" જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શીર, દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે. નવા નગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે. નોંધનીય છે કે આજે મીડિયાના પ્રતિનિધિ સ્થળ પર પહોંચ્યા ત્યારે પહેલીવાર બસ ગામના પુલ સુધી આવી હતી.
    1
    વાલિયા તાલુકાના શીર, દોલતપુર, નવાનગર મળી અંદાજીત 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં સુધી નહીં આવતા 5 કિમિ પેદલ યાત્રા કરવા મજબુર બન્યા છે.
વાલિયા તાલુકાના શીર, દોલતપુર અને નવાનગર ગામના 70થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણથી પાંચ મહિનાથી શાળાએ જવા માટે દરરોજ પાંચ કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.
આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી. ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે.
"ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત" જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે.
ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શીર, દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે. નવા નગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે. નોંધનીય છે કે આજે મીડિયાના પ્રતિનિધિ સ્થળ પર પહોંચ્યા ત્યારે પહેલીવાર બસ ગામના પુલ સુધી આવી હતી.
    user_Devendra Vasava
    Devendra Vasava
    Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • ઈલાવ ગામ નાપારસી શેઠના બંધ પેલેસ ની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ
    1
    ઈલાવ ગામ નાપારસી શેઠના બંધ પેલેસ ની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
  • અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
    1
    અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો.
મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી. વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે. બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    1
    સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. 
સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી.
વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. 
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે.
બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    15 hrs ago
  • सूरत में खूनी खेल: तमाशा देखती रही भीड़, खून से लथपथ होने के बाद भी एक-दूसरे पर ईंटें बरसाते रहे दो कारीगर।
    1
    सूरत में खूनी खेल: तमाशा देखती रही भीड़, खून से लथपथ होने के बाद भी एक-दूसरे पर ईंटें बरसाते रहे दो कारीगर।
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter Palsana, Surat•
    17 min ago
  • Post by Bharat Tv24 News
    1
    Post by Bharat Tv24 News
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.