Shuru
Apke Nagar Ki App…
સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી
S A NEWS SACH KI AAWAZ
સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી સુરત "જળ શક્તિના કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી આર પાટિલ સુરતમા તેમના નિવાસસ્થાને રક્ષાબંધનના શુભ તહેવારની ઉજવણી કરવામા આવી
More news from ગુજરાત and nearby areas
- लाजपोर जेल में रक्षाबंधन का भावुक नजारा, राखी बांध बहनों ने निभाया भाई-बहन का अटूट रिश्ता#GujaratNews #BreakingNews #LocalNews #ViralNews #BrotherSisterBond लाजपोर जेल में रक्षाबंधन का भावुक नजारा, राखी बांध बहनों ने निभाया भाई-बहन का अटूट रिश्ता#GujaratNews #BreakingNews #LocalNews #ViralNews #BrotherSisterBond1
- રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતની લાજપોર જેલમાં આજે લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા. પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી. લાંબા સમય બાદ ભાઈના હાથ પર રાખડી બાંધતાં અનેક બહેનોની આંખોમાં ખુશી સાથે લાગણીના આંસુ પણ છલકાયા. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતની લાજપોર જેલમાં આજે લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા. પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી. લાંબા સમય બાદ ભાઈના હાથ પર રાખડી બાંધતાં અનેક બહેનોની આંખોમાં ખુશી સાથે લાગણીના આંસુ પણ છલકાયા.1
- સુરતના ઉદ્યોગો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા 2 મહિનાથી કોલસાના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે સામાન્ય રીતે 5 થી 10 ટકા જેટલો ભાવવધારો જોવા મળતો પરંતુ આ વખતે કોલસાના ભાવમાં સીધો 50 ટકા જેટલો વધારો થતા ઉદ્યોગોના કોસ્ટિંગ અને ઉત્પાદન ખર્ચ પર અસર પડી રહી છે ઔદ્યોગિક ક્ષેત્રની સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી ઉદ્યોગકારોએ ચિંતા વ્યક્ત કરી છે સુરતના ઉદ્યોગો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા 2 મહિનાથી કોલસાના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે સામાન્ય રીતે 5 થી 10 ટકા જેટલો ભાવવધારો જોવા મળતો પરંતુ આ વખતે કોલસાના ભાવમાં સીધો 50 ટકા જેટલો વધારો થતા ઉદ્યોગોના કોસ્ટિંગ અને ઉત્પાદન ખર્ચ પર અસર પડી રહી છે ઔદ્યોગિક ક્ષેત્રની સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી ઉદ્યોગકારોએ ચિંતા વ્યક્ત કરી છે1
- सूरत में फूड विभाग की कार्रवाई वराछा फूड पॉइजनिंग घटना के बाद स्वास्थ्य एवं फूड विभाग की मिठाई विक्रेताओं के खिलाफ जांच जारी है। शहर में 12 मिठाई विक्रेताओं के यहां जांच कर ₹77 हजार कीमत का 420 किलो अखाद्य माल नष्ट किया गया, जबकि ₹40,800 का 170 किलो संदिग्ध जथ्था जब्त किया गया। इससे पहले 20 अगस्त को दूध के मावे के 16 नमूने लिए गए थे। जांच में कोटसफिल रोड स्थित नंदकिशोर एस. मावावाला और खटोदरा स्थित जय मां वैष्णवी स्वीट के नमूने सब-स्टैंडर्ड पाए गए। दोनों संस्थानों के खिलाफ फूड एडजुकेटिंग ऑफिसर के समक्ष शिकायत दर्ज करने की कार्रवाई शुरू की गई है। सूरत में फूड विभाग की कार्रवाई वराछा फूड पॉइजनिंग घटना के बाद स्वास्थ्य एवं फूड विभाग की मिठाई विक्रेताओं के खिलाफ जांच जारी है। शहर में 12 मिठाई विक्रेताओं के यहां जांच कर ₹77 हजार कीमत का 420 किलो अखाद्य माल नष्ट किया गया, जबकि ₹40,800 का 170 किलो संदिग्ध जथ्था जब्त किया गया। इससे पहले 20 अगस्त को दूध के मावे के 16 नमूने लिए गए थे। जांच में कोटसफिल रोड स्थित नंदकिशोर एस. मावावाला और खटोदरा स्थित जय मां वैष्णवी स्वीट के नमूने सब-स्टैंडर्ड पाए गए। दोनों संस्थानों के खिलाफ फूड एडजुकेटिंग ऑफिसर के समक्ष शिकायत दर्ज करने की कार्रवाई शुरू की गई है।1
- आज रक्षा बंधन के शुभ अवसर पर सीआर पार्टी साहब के घर पर रक्षा बंधन मनाया गया। आज रक्षा बंधन के शुभ अवसर पर सीआर पार्टी साहब के घर पर रक्षा बंधन मनाया गया। सीआर पाटिल साहब ने एक मज़ेदार मैसेज दिया और सूरत के लोगों को रक्षा बंधन की शुभकामनाएं दीं।1
- बिल्कुल, इस खबर के लिए दमदार न्यूज़ स्क्रिप्ट: सूरत पुलिस को मिली बड़ी सौगात! सूरत शहर में पुलिस की पेट्रोलिंग और इमरजेंसी रिस्पॉन्स को और मजबूत करने के लिए 60 से ज्यादा नई आधुनिक जनरक्षक गाड़ियां पुलिस बेड़े में शामिल की गई हैं। इन आधुनिक वाहनों की मदद से पुलिसकर्मी शहर के अलग-अलग इलाकों में तेजी से पहुंच सकेंगे और किसी भी आपात स्थिति में तत्काल कार्रवाई कर सकेंगे। खास तौर पर कानून-व्यवस्था, पेट्रोलिंग और नागरिकों की सुरक्षा के लिए इन गाड़ियों को महत्वपूर्ण माना जा रहा है। नई जनरक्षक गाड़ियों के शामिल होने से सूरत पुलिस की मोबिलिटी और रिस्पॉन्स सिस्टम पहले से ज्यादा मजबूत होने की उम्मीद है। सूरत पुलिस का संदेश साफ है—शहर की सुरक्षा में कोई कमी नहीं छोड़ी जाएगी।1
- रक्षाबंधन पर भाई-बहन के प्रेम का रंग, केंद्रीय मंत्री सी.आर. पाटील ने देशवासियों को दी शुभकामनाएं#IndiaNews #BreakingNews #LatestNews #SuratNews रक्षाबंधन पर भाई-बहन के प्रेम का रंग, केंद्रीय मंत्री सी.आर. पाटील ने देशवासियों को दी शुभकामनाएं#IndiaNews #BreakingNews #LatestNews #SuratNews1
- बारडोली में ईमानदारी की मिसाल: महिला रिक्शा में सोने के आभूषण समेत करीब ₹4 लाख कीमत का सामान भरा बैग भूल गई। बारडोली टाउन पुलिस ने रिक्शा चालक को खोजकर बैग बरामद किया और सामान महिला को सुरक्षित वापस लौटाया। बारडोली में ईमानदारी की मिसाल: महिला रिक्शा में सोने के आभूषण समेत करीब ₹4 लाख कीमत का सामान भरा बैग भूल गई। बारडोली टाउन पुलिस ने रिक्शा चालक को खोजकर बैग बरामद किया और सामान महिला को सुरक्षित वापस लौटाया।1
- સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. કોલેજની હોસ્ટેલ પરિસર બહાર MBBSના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણ અને ઉગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. કોલેજની હોસ્ટેલ પરિસર બહાર MBBSના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણ અને ઉગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિક્ષણ અને તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના આશરે 15 દિવસ જૂની હોવાનું સામે આવ્યું છે, જેમાં ભવિષ્યના તબીબો જ શિસ્તના લીરેલીરા ઉડાડી જાહેરમાં એકબીજા પર હાથ ઉપાડતા કેમેરામાં કેદ થયા હતા. છેલ્લા કેટલાક સમયથી હેરાન-પરેશાન કરતો હતો આશંકા પ્રમાણે, સ્મીમેર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક MBBS વિદ્યાર્થિનીને અન્ય બેચનો એક યુવક છેલ્લા કેટલાક સમયથી હેરાન-પરેશાન કરતો હતો. વિદ્યાર્થિનીની સતત થઈ રહેલી કનડગત અંગે તેના સાથી વિદ્યાર્થીઓને જાણ થતાં તેઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. બેચમેટ્સે એકત્ર થઈને યુવકનો હિસાબ ચુકવવાનું નક્કી કર્યું હતું.1