Shuru
Apke Nagar Ki App…
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ બદલાયા પણ ‘વહીવટદાર’ યથાવત: હરદીપસિંહ ઝાલાના પાંચ વર્ષના એકચક્રી શાસન સામે ઉઠતા સવાલો* પંકજ ડાઈંગ મિલની બેદરકારી, કેમિકલયુક્ત પાણી જાહેર રોડ પર ફરી વળતા રોષ*
Surat public issues
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ બદલાયા પણ ‘વહીવટદાર’ યથાવત: હરદીપસિંહ ઝાલાના પાંચ વર્ષના એકચક્રી શાસન સામે ઉઠતા સવાલો* પંકજ ડાઈંગ મિલની બેદરકારી, કેમિકલયુક્ત પાણી જાહેર રોડ પર ફરી વળતા રોષ*
More news from ગુજરાત and nearby areas
- जय हो बाबा बागेश्वर धाम बाबा बागेश्वर धाम धीरेंद्र शास्त्री जी लाखों के भीड़ में देते हुए प्रवचन1
- तेरा तुझको अर्पण": कडोदरा GIDC पुलिस ने CEIR पोर्टल की मदद से ₹6.17 लाख कीमत के 31 खोए हुए मोबाइल उनके असली मालिकों को लौटाए1
- सूरत में एक सपना सच हुआ शहर के बीच मेट्रो का ट्रायल रन सूरत के अलथान ड्रीम सिटी के बीच मेट्रो का ट्रायल रन किया गया। 8.5 किलोमीटर लंबे वायडक्ट और ट्रैक बिछाने का काम पूरा हो गया है। सिग्नलिंग, ट्रैक्शन पावर और थर्ड रेल सिस्टम का निरीक्षण किया गया। रूट पर कुल 7 स्टेशनों का ढांचागत काम पूरा हो गया है। सुरक्षा के लिहाज से लगभग 500 घंटे का ट्रायल रन किया गया। सूरतवासियों को अब सुविधाजनक यात्रा का विकल्प मिलेगा।1
- Post by Liveindiasuratnews241
- સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતનાં સિટીલાઈટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં પ્રિન્સિપાલ અને શિક્ષક સામે વિદ્યાર્થીએ શારીરિક અત્યાચાર ગુજારવા અંગે ગંભીર આક્ષેપો કરતાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા એક વર્ષથી પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક તેને માર મારતા હોવાથી તેમનો અત્યાચાર સહન નહીં થતાં આત્મહત્યા કરવા જાઉં છું એવી ચીઠ્ઠી વિદ્યાર્થીએ લખતાં તેનાં પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતાં. વિદ્યાર્થીને સારવાર તેમજ કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તો ત્યાં પણ તેણે ડોક્ટરને પ્રિન્સિપાલ અને શિક્ષકનાં અત્યાચારની કેફિયત વર્ણવતાં ડોક્ટર પણ ચોંકી ઉઠ્યાં હતાં.3
- सूरत शहर में खजोद और अलथान के बीच मेट्रो का ट्रायल शुरू होगा चुनाव से पहले ही सूरत शहर को जनता को तोहफ़ा दिया गया है2
- વકીલ ના સવાલો થી કેમ પોલીસ સબ ઇન્સ્પેકટર સાહેબ એ પોતાને કેબિન માં બંધ કરી લીધા? પોપટ ભાઈ મકવાણા નાઓને માથામાં નાના મગજ ના ભાગે કુહાડી મારી છતાં આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા હત્યા ના પ્રયાસની કલમ ઉમેરવાની જગ્યા એ ફક્ત વ્યથા ની કલમ દાખલ કરી ફરિયાદ નોંધી આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેકટર સાહેબ ને રજૂઆત કરતા શરૂઆત માં સાહેબ શ્રી દ્વારા હત્યા ના પ્રયાસ ની કલમ ઉમેરવાની ચોખ્ખી ના પાડી દેતાં અમોએ વિડિયો બનાવવાની શરૂઆત કરતા પ્રથમ તો પોલીસ સબ ઇન્સ્પેકટર સાહેબ દ્વારા મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કરેલ ત્યાર બાદ સવાલો થી ભાગી કેબિન માં પોતાની જાત ને બંધ કરી1
- सूरत शहर के पार्ले प्वाइंट इलाके में रविवार को हनीट्रैप का एक सनसनीखेज मामला सामने आया। एक निर्माण स्थल के सुपरवाइजर के लिए ऑनलाइन वेबसाइट पर 'महिला सेवा' ढूंढना एक बड़ी मुसीबत बन गया था। उमरा पुलिस ने एक ऐसे गिरोह का भंडाफोड़ किया है जो सोमनाथ मंदिर के पास एक अपार्टमेंट में फर्जी पुलिस कांस्टेबल और कांस्टेबल बनकर महिलाओं को बुलाता था और सुपरवाइजर से 5 लाख रुपये की उगाही करता था। पुलिस ने दो महिलाओं समेत पांच आरोपियों को गिरफ्तार किया है, जबकि मुख्य साजिशकर्ता अभी भी फरार है।1