*અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ની ગાજણ પ્રાથમિક શાળા 1 દ્વારાહર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું*. *પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ગાજણ ગામની પાંચ પ્રાથમિક શાળાઓ પૈકી ગાજણ પ્રા. શાળા 1ધ્વરા ગઈકાલે તારીખ 11 ઓગસ્ટ 2025 ને સોમવારના રોજ શિક્ષણ વિભાગ ની સૂચના મુજબ ગાજણ ગામે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગતશાળા ના બાળકો સહિત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા રેલીમાં ગાજણ પ્રાથમિક શાળા 1 આચાર્યશ્રી નરપતસિંહ પરમાર ગ્રામજનો શિક્ષક ગણ શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બાળકોએ રાષ્ટ્રભક્તિનાગીત અને સૂત્રોચાર સાથે રાષ્ટ્રધ્વજ ના માન સન્માન સાથે ગાજણ ગામમાં ઉત્સાહભેર હરઘર તિરંગા યાત્રા અંતર્ગત રેલી સ્વરૂપે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, આ તિરંગા યાત્રા માં શાળા આચાર્ય શ્રી નરપતસિંહ પરમાર, શિક્ષક ગણ, ગ્રામજનો સહીત હાજર રહ્યા હતા* *જવાનસિંહ ઠાકોર મોડાસા અરવલ્લી* *મોં. 9638500650*
*અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ની ગાજણ પ્રાથમિક શાળા 1 દ્વારાહર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું*. *પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ગાજણ ગામની પાંચ પ્રાથમિક શાળાઓ પૈકી ગાજણ પ્રા. શાળા 1ધ્વરા ગઈકાલે તારીખ 11 ઓગસ્ટ 2025 ને સોમવારના રોજ શિક્ષણ વિભાગ ની સૂચના મુજબ ગાજણ ગામે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગતશાળા ના બાળકો સહિત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
આ તિરંગા યાત્રા રેલીમાં ગાજણ પ્રાથમિક શાળા 1 આચાર્યશ્રી નરપતસિંહ પરમાર ગ્રામજનો શિક્ષક ગણ શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બાળકોએ રાષ્ટ્રભક્તિનાગીત અને સૂત્રોચાર સાથે રાષ્ટ્રધ્વજ ના માન સન્માન સાથે ગાજણ ગામમાં ઉત્સાહભેર હરઘર તિરંગા યાત્રા અંતર્ગત રેલી સ્વરૂપે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, આ તિરંગા યાત્રા માં શાળા આચાર્ય શ્રી નરપતસિંહ પરમાર, શિક્ષક ગણ, ગ્રામજનો સહીત હાજર રહ્યા હતા* *જવાનસિંહ ઠાકોર મોડાસા અરવલ્લી* *મોં. 9638500650*
- હાલોલ ટાઉન પોલીસ અને જાગૃત યુવાનોની પ્રશંસનીય કામગીરી, ગુમ થયેલા બાળકને કલાકોમાં જ શોધી કાઢી માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં સહકાર આપવા જિલ્લા કલેકટર જિન્સી રોયની બોટાદના નાગરિકોને અપીલ1
- एक सकारात्मक दृष्टिकोण वाली spich.1
- અમદાવાદની ઘટના અંજલિ ચાર રસ્તા.. Part 31
- આ બહેન તોફાની છે, પહેલા પણ આવી માથાકૂટ કરી ચૂક્યા છે. તેઓ કોઇ સોશિયલ મિડીયા ઉપર ન્યુઝને નામે મસાલો પિરસતા *ઇન્ફ્યુએન્ઝર* ની સાથે જોડાયેલા છે. એથી તેમના વિડીયો ફટાફટ મુખ્ય પ્રવાહમા પત્રકારત્વને ઉપલબ્ધ થઈ જાય છે. અમદાવાદ પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો ! પોલીસમા નાનો માણસ બલી ચઢાવવા જ હોય છે.1
- ખાખરીયા કેનાલ પાસે આવેલ પવનચક્કીની પાંખો બનાવતી કંપનીના સ્ટોરેજ યાર્ડમાં લાગી ભીષણ આગ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- Post by RK News1