logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બહાર થી એ ડિવિઝન પોલીસે રૂ 28 હજારના વિદેશીદારૂ ના જથ્થા સાથે મહિલા ની ધરપકડ કરી બે ઈસમો ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે . અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મળેલી બાતમી ના આધારે સ્ટેશન બહાર થી કોસમડી ગામ ની તેજલબેન વસાવા ને વિદેશીદારૂ ના જથ્થા સાથે ઝડપી પાડી હતી .પોલીસે તેની પાસે ની બેગ માંથી રૂ 28 હજાર ઉપરાંત નો વિદેશીદારૂ નો જથ્થો અને મોબાઈલ મળી રૂ 33 હજાર 800 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશીદારૂ નો જથ્થો આપનાર વલસાડ ના ઇમરાન નિશાર શેખ અને દારૂ નો જથ્થો મંગાવનાર કોસમડી ના પરેશ બોરસે ને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

1 day ago
user_Gujarat no Avaj
Gujarat no Avaj
Newsagent Bharuch, Gujarat•
1 day ago

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બહાર થી એ ડિવિઝન પોલીસે રૂ 28 હજારના વિદેશીદારૂ ના જથ્થા સાથે મહિલા ની ધરપકડ કરી બે ઈસમો ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે . અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મળેલી બાતમી ના આધારે સ્ટેશન બહાર થી કોસમડી ગામ ની તેજલબેન વસાવા ને વિદેશીદારૂ ના જથ્થા સાથે ઝડપી પાડી હતી .પોલીસે તેની પાસે ની બેગ માંથી રૂ 28 હજાર ઉપરાંત નો વિદેશીદારૂ નો જથ્થો અને મોબાઈલ મળી રૂ 33 હજાર 800 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશીદારૂ નો જથ્થો આપનાર વલસાડ ના ઇમરાન નિશાર શેખ અને દારૂ નો જથ્થો મંગાવનાર કોસમડી ના પરેશ બોરસે ને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

More news from ગુજરાત and nearby areas
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • Post by VIJAY VASAVA
    1
    Post by VIJAY VASAVA
    user_VIJAY VASAVA
    VIJAY VASAVA
    Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•
    11 hrs ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • सूरत जिला के उम्रपारा तालुका में एक लड़की के साथ चार लोगों ने किया दुष्कर्म लड़की 14 तारीख को शादी समारोह से लौट रही थी इसी दरमियान चार युवक की गंदी नजर उसे लड़की की जिंदगी की बर्बाद कर गई
    1
    सूरत जिला के उम्रपारा तालुका में एक लड़की के साथ चार लोगों ने किया दुष्कर्म लड़की 14 तारीख को शादी समारोह से लौट रही थी इसी दरमियान चार युवक की गंदी नजर उसे लड़की की जिंदगी की बर्बाद कर गई
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • पांडेसरा के स्कूल उत्सव में खूनी रंजिश: 10वीं के छात्र पर चार नाबालिगों ने किया चाकू से हमला! #viralrbharatexpressnews #suratgujarat
    1
    पांडेसरा के स्कूल उत्सव में खूनी रंजिश: 10वीं के छात्र पर चार नाबालिगों ने किया चाकू से हमला!
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક થયેલા હત્યાકાંડના મામલે પોલીસને મોટી સફળતા મળી હતી મળતી માહિતી મુજબ, તા. 15 માર્ચ 2026ના રોજ થયેલા ખૂનના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપી પાડવામાં ડિંડોલી પોલીસને સફળતા મળી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક મોટીલાલ આશિષ રાધવપ્રકાશ સિદ્ધ ઉપર આરોપીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. જૂની અદાવતને કારણે આરોપીઓએ ભેગા મળી લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારો વડે શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને બાદમાં પોલીસની ટેક્નિકલ ટીમ તથા અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
    4
    સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક થયેલા હત્યાકાંડના મામલે પોલીસને મોટી સફળતા મળી હતી 
મળતી માહિતી મુજબ, તા. 15 માર્ચ 2026ના રોજ થયેલા ખૂનના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલા 
બાળ કિશોરને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપી પાડવામાં ડિંડોલી પોલીસને સફળતા મળી હતી 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક મોટીલાલ આશિષ રાધવપ્રકાશ સિદ્ધ ઉપર આરોપીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. 
જૂની અદાવતને કારણે આરોપીઓએ ભેગા મળી લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારો વડે શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ હુમલામાં ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવને લઈને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો
અને બાદમાં પોલીસની ટેક્નિકલ ટીમ તથા અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • જંબુસર મા ગૌ હત્યાંના આરોપીઓનું બજારમાં ખુલ્લા પગે ફેરવી રીકન્ટ્રક્શન
    1
    જંબુસર મા ગૌ હત્યાંના આરોપીઓનું બજારમાં ખુલ્લા પગે ફેરવી રીકન્ટ્રક્શન
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    15 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • Post by VIJAY VASAVA
    1
    Post by VIJAY VASAVA
    user_VIJAY VASAVA
    VIJAY VASAVA
    Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.