લોન અપાવવાના નામે નાણા મેળવી ચેક આપનારના 3 ચેક રિટર્ન થતા કાલોલ કોર્ટનો એક વર્ષની સજા અને વળતરનો હુકમ કાલોલના ગધેડીયા ફળિયામાં રહેતા ફરિયાદી ઈમ્તિયાઝ સલમાન ભાઈ સુબનને રવેરી ચોકડી સિંહોણની મુવાડી તા ઘોઘંબા ખાતે રહેતા આરોપી જયદીપસિંહ ભગવાનસિંહ જાદવ કાલોલ બસ સ્ટેશન પાસે લસ્સીની લારી પર મળ્યા હતા અને વાતવાતમાં જયદીપસિંહે જણાવ્યુ હતુ કે લોન લેવી હોય તો કરી આપીશ હુ લોન કરાવી આપીશ ફાઇનાન્સ નુ કામ કરતા હોવાનું જણાવેલ અને મોબાઈલ નંબર ની આપલે કરી હતી ત્યારબાદ ફરિયાદીના પીતા સાથે આરોપીની મુલાકાત થઈ હતી અને આરોપીએ લોન પ્રોસેસ અંગેના નાણાં ની માંગ કરતા ફરિયાદીના પીતા પાસેથી ફોન પે, ગુગલપે અને રોકડેથી અલગ અલગ તારીખોમાં રૂ ૬,૬૯,૮૦૦/ આરોપીએ મેળવ્યા હતા. આરોપીએ કોઈ લોન નહી કરાવી આપતા ફરીયાદીએ નાણાં પરત માંગતા આરોપી નાણા પરત આપતા ન જેથી ફરીયાદી એ પોલીસ સ્ટેશનમાં તેમજ ડીસીપી ઓફિસને તા ૦૪/૧૦/૨૨ ના રોજ ફરીયાદ કરેલી જે બાદ આરોપી અને ફરીયાદી વચ્ચે નોટરી રૂબરૂ સ્ટેમ્પ ઉપર બાહેધરી કરાર કરવામાં આવ્યો હતો જેમાં આરોપીએ કુલ ચાર ચેક કોટક મહિન્દ્રા બેંક રાબોડ શાખાના ફરિયાદીના નામના લખી આપ્યા હતા જે પૈકી રૂ ૬૦,૦૦૦/ નો ચેક ૨૬/૧૨/૨૨ ના રોજ નો તથા રૂ ૧,૦૦.૦૦૦/ નો તા.૩૦/૦૧/૨૩ ના રોજ નો તથા રૂ ૧,૦૦,૦૦૦/ નો તા ૧૧/૦૪/૨૩ ના રોજ નો લખી આપેલા જે તમામ ચેક અપુરતા ભંડોળ ને કારણે રિટર્ન થયા હતા જે બાદ આરોપીને નોટિસ આપી અને ત્યારબાદ કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં આરોપી સામે જુદી જુદી તારીખમાં ત્રણ ફરિયાદ એડવોકેટ પી એમ શેખ મારફતે દાખલ કરી હતી. જે તમામ કેસ ચાલી જતા ફરિયાદ પક્ષના પુરાવા બચાવ પક્ષે પોતાને નોટિસ મળી નથી તેમજ પોલીસ મથકમાં ઓળખાણ અને દબાણથી કોરા ચેક લીધા છે તેવી તકરાર લીધી હતી ફરિયાદ પક્ષે એડવોકેટ પી એમ શેખે દલીલો કરી હતી જેને ધ્યાને લઈને કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ દ્વારા આરોપીએ ફરિયાદીને બાહેધરી કરાર નોટરી સમક્ષ પોતાની સહીથી સાક્ષીઓની રૂબરૂ કરી આપેલ છે અને ચેકો ના ઉલ્લેખ કરેલ છે.તેથી બાહેધરી કરી આપી નથી કે ચેક ઉપરની સહી આરોપીની નથી તેવી કોઈ તકરાર આરોપીએ લીધી નથી સમગ્ર બાબતે ફરિયાદીને આપેલ ચેક કાયદેસરની લ્હેણી રકમનો હોય તમામ ત્રણ કેસમાં આરોપી જયદીપસિંહ ભગવાનસિંહ જાદવ ને એક વર્ષ ની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવી આપવાનો આદેશ આપ્યો છે.

- હીજામા કપિંગ વેટ થેરાપી કેમ્પ તારીખ : 25/01/2026 - રવિવાર સમય : બપોરે 12:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ફ્રી હેલ્થ ઈવેલ્યુએશન કેમ્પ તારીખ : 25/01/2026 - રવિવાર સમય : બપોરે 12:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી 👇સ્થળ 👇 ગ્રાઉન્ડ ફ્લોર કાન્હા સેન્ટ્રલ તાલુકા પંચાયત સામે વડોદરા રોડ હાલોલ બન્ને કેમ્પ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. નીચે આપેલ મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવો 📱90160 950471
- હાલોલ–બોડેલી નેશનલ હાઇવેના પાવાગઢ બાયપાસ રોડ ઉપર દિવાળી અને વાંઝિયાઆંબા પાસે ગત મધ્યરાત્રીએ હાઈવા ટ્રક અને મોટરસાયકલ વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં મોટરસાયકલ પર સવાર એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી માથામાં ગંભીર ઇજાઓ અને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.1
- Post by Alpesh Chauhan1
- बड़ौदा की घटना है 8 जनवरी की घटना है लड़की के साथ किया रेप किया है1
- सोशल मीडिया पर एक बच्चे का मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें उसके एक्सप्रेशन पर यूज़र्स ने लिखा, अब होगी पूरी फैमिली की फील्डिंग सेट।वीडियो को ह्यूमर और रिएक्शन मीम के तौर पर खूब शेयर किया जा रहा है। #Viral #TrendingReels #InternetBuzz #FunnyVideo #MemeCulture #Reels1
- આજરોજ કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા નો લોક દરબાર નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો... કઠલાલના સર્કિટ હાઉસ ખાતે કપડવંજ કઠલાલ ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ નક્કી કર્યા મુજબ દર રવિવારે સવારે 9 થી એક દરમિયાન લોકજાગૃતિ માટે અને લોકોના પ્રશ્નો નિવારણ માટે રૂબરૂ મુલાકાત થાય અને અમુક પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિવારણ થાય તે માટે ભવ્ય આયોજન કર્યું. આજરોજ કઠલાલ નગર તેમજ કઠલાલ તાલુકાના 110 થી વધારે લોકોના પ્રશ્નો ને ન્યાય આપવા ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં રોડ/ રસ્તા/ પાણી /જમીન/રેવન્યુ ને લગતા કાર્યો તેમજ વિદ્યુત બોર્ડ ને લગતા પ્રશ્નો ની રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાગતાવળતા અધિકારીઓને રૂબરૂ તેમ જ ફોન ઉપર ચર્ચા કરી આ પ્રશ્નો નિરાકરણ ત્વરિત કરી દેવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ વિવિધ પ્રશ્નો લઈ આવેલા દરેક વ્યક્તિઓને આશ્વાસન આપવામાં આવ્યું ખેડૂતોને લગતા પ્રશ્નોને અગ્રીમતા આપવામાં આવી તેમજ લોકોની વેદના જેના હૈયે વસેલી છે તેવા ધારાસભ્યશ્રીના આવા શનિષ્ટ કાર્ય બદલ લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રશ્નોનો ત્વરિત નિર્ણય આવી જશે તેવા તમામ પ્રયત્નો હું કરીશ તેવી હૈયાધારણા તેઓએ નગરજનોને આપી હતી આમ લગભગ છ કલાક જેટલો સમય લોકો જોડે પ્રશ્નોની ચર્ચા કરી તેને યોગ્ય નિર્ણય આપવા અને દર રવિવારે કઠલાલ કપડવંજ બંને તાલુકાના પ્રશ્નોને વાચા આપવા તેઓએ ખાતરી આપી હતી જેથી લોકોને પડતી અગવડ દૂર થાય તેમજ તેમની સુખાકારી જળવાઈ તે બાબતે પ્રત્યક્ષ રીતે ધ્યાન આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ1
- કઠલાલ: ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધની તાકીદ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જી.એન. પરમારની અધ્યક્ષતામાં ઉતરાયણ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ડીજેના અવાજ અને સમય મર્યાદા અંગે તેમજ જીવલેણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે ઉતરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી.1
- હાલોલ ખાતે બનેલ 5 માસના માસુમ બાળકના અપહરણ બનાવમાં પંચમહાલ પોલીસને મળી મોટી સફળતા... અપહરણ થયેલ બાળક સહિત મહિલા પુરુષ આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી એક નિરાધાર બે- સહારા માતાને બાળક પરત સોપી પોલીસે માતાના બાળકના વિરહનું દુઃખ દૂર કર્યું..1