logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

એમજીએસ ગરનાળા પાસે પોલીસે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારીને રાત્રી નાં સમયે નશાની હાલતમા કાર હંકારતા ઝડપ્યા એમજીએસ ગરનાળા પાસે પોલીસે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારીને રાત્રી નાં સમયે નશાની હાલતમા કાર હંકારતા ઝડપ્યા પંચમહાલ જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ રાજકારણ માં ગરમાવો આવ્યો છે પંચમહાલ જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ નગર પાલિકા ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટી ના અધ્યક્ષ દ્વારા પ્રભારી ની નિમણૂક કરી જવાબદારી સોંપવામાં આવેલ છે.પ્રભારી દ્વારા સ્થાનિક ઉમેદવારોના સેન્સ પ્રક્રિયા અલગ અલગ ઝોન મુજબ લેવામાં આવે છે અને પ્રભારી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે કેપેબલ ઉમેદવાર ની યાદી રાજકીય પાર્ટીના અધ્યક્ષ સુધી પહોંચાડી દેવામાં આવે છે ત્યારે  કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારી રાત્રી નાં સમયે નશા ની હાલત માં ઝડપાયો હતો જેથી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકારણ માં ગરમાવો જોવા મળ્યો કાલોલ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સ્ટાફ નાં માણસો નાઈટ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન એમજીએસ હાઇસ્કુલના ગરનાળા પાસે આમ આદમી પાર્ટી નાં કાલોલ વિધાનસભાનાં હાલ નાં પ્રભારી રાજેન્દ્રસિંહ સુરસંગજી ડાભી મૂળ  રેહવાસી.વચલી શેરી ડાંગરવા તાલૂકા .કડી જી.મહેસાણા હાલ રેહવાસી.સંજીવની હોસ્પિટલ પાછળ કાલોલ તા.કાલોલ જી.પંચમહાલ નાઓ નશો કરેલ હાલતમાં પોતાની કબ્જા ની ફોરવ્હીલ ગાડી ગફલતભરી રીતે  પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે દારૂ પીધેલ હાલતમાં ગાડી હંકારતા નાઈટ પેટ્રોલીંગ તપાસ દરમિયાન ઝડપાયા  જેથી તેઓના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થતાં રાજકારણ માં ખળભળાટ મચી ગયો છે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારી રાત્રી નાં સમયે નશા ની હાલત માં ઝડપાતા તેઓના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૨૮૧, એમ.વી.એક્ટ કલમ-૧૮૫,૩,૧૮૧, તથા ગુજરાત પ્રોહીબીશન એકટ ની કલમ ૬૬(૧) બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવયો છે જેના કારણે રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે.

5 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
5 hrs ago
050c6e8e-445c-4bb2-9539-322e576c90ea

એમજીએસ ગરનાળા પાસે પોલીસે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારીને રાત્રી નાં સમયે નશાની હાલતમા કાર હંકારતા ઝડપ્યા એમજીએસ ગરનાળા પાસે પોલીસે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારીને રાત્રી નાં સમયે નશાની હાલતમા કાર હંકારતા ઝડપ્યા પંચમહાલ જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ રાજકારણ માં ગરમાવો આવ્યો છે પંચમહાલ જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ નગર પાલિકા ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટી ના અધ્યક્ષ દ્વારા પ્રભારી ની નિમણૂક કરી જવાબદારી સોંપવામાં આવેલ છે.પ્રભારી દ્વારા સ્થાનિક ઉમેદવારોના સેન્સ પ્રક્રિયા અલગ અલગ ઝોન મુજબ લેવામાં આવે છે અને પ્રભારી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે કેપેબલ ઉમેદવાર ની યાદી રાજકીય પાર્ટીના અધ્યક્ષ સુધી પહોંચાડી દેવામાં આવે છે ત્યારે  કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારી રાત્રી નાં સમયે નશા ની હાલત માં ઝડપાયો હતો જેથી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકારણ માં ગરમાવો જોવા મળ્યો

કાલોલ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સ્ટાફ નાં માણસો નાઈટ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન એમજીએસ હાઇસ્કુલના ગરનાળા પાસે આમ આદમી પાર્ટી નાં કાલોલ વિધાનસભાનાં હાલ નાં પ્રભારી રાજેન્દ્રસિંહ સુરસંગજી ડાભી મૂળ  રેહવાસી.વચલી શેરી ડાંગરવા તાલૂકા .કડી જી.મહેસાણા હાલ રેહવાસી.સંજીવની હોસ્પિટલ પાછળ કાલોલ તા.કાલોલ જી.પંચમહાલ નાઓ નશો કરેલ હાલતમાં પોતાની કબ્જા ની ફોરવ્હીલ ગાડી ગફલતભરી રીતે  પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે દારૂ પીધેલ હાલતમાં ગાડી હંકારતા નાઈટ પેટ્રોલીંગ તપાસ દરમિયાન ઝડપાયા  જેથી તેઓના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થતાં રાજકારણ માં ખળભળાટ મચી ગયો છે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારી રાત્રી નાં સમયે નશા ની હાલત માં ઝડપાતા તેઓના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૨૮૧, એમ.વી.એક્ટ કલમ-૧૮૫,૩,૧૮૧, તથા ગુજરાત પ્રોહીબીશન એકટ ની કલમ ૬૬(૧) બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવયો છે જેના કારણે રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે.

More news from Gujarat and nearby areas
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    13 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre Sankheda, Chhotaudepur•
    7 hrs ago
  • ભાજપ સેન્સ પ્રક્રિયા – ઉમેદવારોનો રાફડો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો. ટૂંક સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ બોડેલી, નસવાડી અને સંખેડા વિસ્તારોના મોટી સંખ્યામાં સંભવિત ઉમેદવારો ઉપસ્થિત રહી પોતાની દાવેદારી નોંધાવી હતી. પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા સંખેડા, ત્યારબાદ નસવાડી અને અંતે બોડેલી ગ્રામ્ય તથા નગરપાલિકાના કાર્યકરોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. પક્ષ દ્વારા કાર્યકરોના સૂચનો અને પ્રતિસાદના આધારે આવનારા સમયમાં સક્ષમ ઉમેદવારોને ચૂંટણી માટે મેન્ડેટ આપવામાં આવશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવતા ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર પ્રક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. આ પ્રસંગે ભાટપુર ગામના સરપંચ પ્રમોદભાઈ તડવી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તેઓ વિકલાંગ હોવા છતાં છેલ્લા બે ટર્મથી સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે અને હાલ પરવેટા જિલ્લા પંચાયત બેઠક માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઈ, પુષ્કરભાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ સાથે જ આવતીકાલે પાવીજેતપુર, છોટાઉદેપુર, કદવાલ અને કવાંટ વિસ્તારોમાં પણ સેન્સ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. “પાર્ટી દ્વારા દરેક કાર્યકરોનો અભિપ્રાય લઈને યોગ્ય ઉમેદવારોને તક આપવામાં આવશે એમ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેસભાઈ રાઠવાએ જણાવ્યું હતું
    1
    ભાજપ સેન્સ પ્રક્રિયા – ઉમેદવારોનો રાફડો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો.
ટૂંક સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સવારથી જ બોડેલી, નસવાડી અને સંખેડા વિસ્તારોના મોટી સંખ્યામાં સંભવિત ઉમેદવારો ઉપસ્થિત રહી પોતાની દાવેદારી નોંધાવી હતી.
પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા સંખેડા, ત્યારબાદ નસવાડી અને અંતે બોડેલી ગ્રામ્ય તથા નગરપાલિકાના કાર્યકરોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. પક્ષ દ્વારા કાર્યકરોના સૂચનો અને પ્રતિસાદના આધારે આવનારા સમયમાં સક્ષમ ઉમેદવારોને ચૂંટણી માટે મેન્ડેટ આપવામાં આવશે.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવતા ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર પ્રક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી.
આ પ્રસંગે ભાટપુર ગામના સરપંચ પ્રમોદભાઈ તડવી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તેઓ વિકલાંગ હોવા છતાં છેલ્લા બે ટર્મથી સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે અને હાલ પરવેટા જિલ્લા પંચાયત બેઠક માટે મજબૂત દાવેદારી નોંધાવી છે.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઈ, પુષ્કરભાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
આ સાથે જ આવતીકાલે પાવીજેતપુર, છોટાઉદેપુર, કદવાલ અને કવાંટ વિસ્તારોમાં પણ સેન્સ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.
“પાર્ટી દ્વારા દરેક કાર્યકરોનો અભિપ્રાય લઈને યોગ્ય ઉમેદવારોને તક આપવામાં આવશે એમ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેસભાઈ રાઠવાએ જણાવ્યું હતું
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • ધાનપુર તાલુકાના નવાનગર ગામ બાટણપુરા ફળિયામાં આજે ડાળુ અને માનતા રાખી હતી જે નિમિત્તે આજે તમે જોઈ રહ્યા છો કે આદિવાસી પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે લોકો બધા એક સાથે મળીને આ ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર
    1
    ધાનપુર તાલુકાના નવાનગર ગામ બાટણપુરા ફળિયામાં આજે ડાળુ અને માનતા રાખી હતી જે નિમિત્તે આજે તમે જોઈ રહ્યા છો કે આદિવાસી પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે લોકો બધા એક સાથે મળીને આ ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • Post by E Kranti News
    1
    Post by E Kranti News
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    11 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    12 min ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre Sankheda, Chhotaudepur•
    7 hrs ago
  • Post by E Kranti News
    1
    Post by E Kranti News
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    11 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    29 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.