Shuru
Apke Nagar Ki App…
Positive Attitude વિષય પર વર્કશોપ યોજાયો. સરકારી વિનયન કોલેજ શહેરા માં Positive Attitude વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય વક્તાએ સકારાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસ અને લક્ષ્ય નિર્ધારણ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું. વિવિધ પ્રવૃત્તિઓ અને ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા માટે પ્રેરિત પણ કર્યા હતા.
Ganpat Makwana
Positive Attitude વિષય પર વર્કશોપ યોજાયો. સરકારી વિનયન કોલેજ શહેરા માં Positive Attitude વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય વક્તાએ સકારાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસ અને લક્ષ્ય નિર્ધારણ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું. વિવિધ પ્રવૃત્તિઓ અને ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા માટે પ્રેરિત પણ કર્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના વાઘજીપુર મુકામે વાધજીપુર ચોકડી ઉપર મુખ્ય લાઈન ની બંને બાજુથી ક્રોસ થતા મેન લાઇનની પુલના ઉપરના ભાગની લોખંડ થી એન્ગલ ભાગ આખો તૂટીને એક બાજુ નમી ગયું ગયેલ છે જેની ઉપરથી ઓપન કનેક્શન ખુલ્લું છે જો આ વાયરની ઉપરની એંગલ તૂટી જાય તો સીધા મુખ્ય રોડ ઉપર આ લાઈન પડે તેવી પૂરેપૂરી દેહશત છે તો શું મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના શહેરા તાલુકાના અધિકારીઓને આ મુખ્ય લાઈન પરથી પસાર થતી લાઈનને દેખી શકતા નથી જે પછી લાઈન તૂટે તેની રાહ જોઈ રહ્યા છે શું આ લાઈન ની મરામત કરશે કે પછી કંઈક મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર દોડતું થશે તે એક જોવાનો વિષય છે.1
- એવી ફેશન આપની માટે લાવ્યા છે સ્પેશ્યલ ઉતરાણ ધમાકા ઓફર જેમાં બ્રાન્ડેડ પેન્ટ અને ટીશર્ટ ની જોડ રેગ્યુલર 1800 રૂપિયામાં હોય છે તે માત્ર 1400 રૂપિયામાં શર્ટ અને પેન્ટની જોડ જે રેગ્યુલર 1900 થી 2000 ની હોય છે તે માત્ર 1450 રૂપિયામાં જ માત્ર 10 મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી ઓફરમાં મળશે તો આજે જ પધારો એવી ફેશનમાં એવી ફેશન,હાલોલ. #clothes #clothesshopping #vadodra #faishonblogger #halol1
- પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી એક અત્યંત ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. હાલોલના ટીંબી રોડ વિસ્તારમાં આવેલ સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી એક મહિલાના પાંચ માસના બાળકનું અજાણી મહિલાએ અપહરણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.1
- અરવલ્લી જિલ્લા ના જંગલ ના લીલા લાકડા નો સાબરકાંઠા જિલ્લા માં મોકલનાર વિરપ્પન કોણ??? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ના ફોરેસ્ટ નેં લગતા અધિકારીઓ આવ ભાઈ અરખા આપણે બેઉ સરખા ની જેમ મિલી ભગત છૅ કે કેમ? જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 96385006502
- કઠલાલ સરકારી હોસ્પિટલ ના મેડીકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ નહીં થવાથી જાનવરો દ્વારા ખેંચી ને બહાર જાહેર માં મેડિકલ વેસ્ટ રોડ રસ્તા માં ફેલાઈ રહ્યું છે જો લોકો ના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના.1
- Post by 901654 VishnuBhai talpda1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- હાલોલ-કાલોલ રોડ પર આવેલી રાજપુતાના કંપની નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો1