Shuru
Apke Nagar Ki App…
હોળી ચકલાના રાજા (ડાકોર) ડાકોર આવો તો બાપલાલ ના ગોટા અને ગોમતી ઉપર ના ફોટા અને પીતર ના લોટ એ 3 વસ્તુ બોઉજ ફેમસ છે.....બોલો રાજા રણછોડ ની...... ડાકોર રણછોડજી મહારાજ ના મંદિર બહાર નીકળવા ના દરવાજા ના રાજા દર સાલ બોઉજ ભવ્ય ઉત્સવ મનાવે છે તો આ સાલ દર્શન માટે આવવા નું ભૂલતા નય જય ગણેશ જય રણછોડ...
Mr Makwana
હોળી ચકલાના રાજા (ડાકોર) ડાકોર આવો તો બાપલાલ ના ગોટા અને ગોમતી ઉપર ના ફોટા અને પીતર ના લોટ એ 3 વસ્તુ બોઉજ ફેમસ છે.....બોલો રાજા રણછોડ ની...... ડાકોર રણછોડજી મહારાજ ના મંદિર બહાર નીકળવા ના દરવાજા ના રાજા દર સાલ બોઉજ ભવ્ય ઉત્સવ મનાવે છે તો આ સાલ દર્શન માટે આવવા નું ભૂલતા નય જય ગણેશ જય રણછોડ...
More news from ગુજરાત and nearby areas
- કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદની: પ્રચાર રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે. 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'અબ કી બાર ભાજપ સરકાર'ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠક પરની ચૂંટણીમાં હવે રાજકીય ગણિતો ભાજપની તરફેણમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપના લોકપ્રિય અને શિક્ષિત મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલના પ્રચારમાં હવે ૨૧ ગામ પાટીદાર સમાજ પણ સક્રિય રીતે જોડાયો છે. ચૂંટણી પ્રચારના મહત્વના તબક્કે ૨૧ ગામ પાટીદાર સમાજના કદાવર નેતા અને રામનાથ ના માજી સરપંચ તેમજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર નીરવભાઈ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. નીરવભાઈ અને તેમના સાથી કાર્યકરો રાજલબેન પટેલના પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. પાટીદાર સમાજના આ સંગઠિત સમર્થનને કારણે મલાવ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. રાજલબેન એક શિક્ષિત અને યુવા ઉમેદવાર હોવાની સાથે તેમના પતિ ભૌતિકકુમાર પટેલ રાબોડ ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમના પરિવારની આ સેવાકીય છબીનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હરીફ ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.સ્થાનિક મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના મજબૂત સંગઠન અને ઉમેદવારની સ્વચ્છ પ્રતિભાને જોતા મલાવ બેઠક પર રાજલબેન પટેલનો વિજય નિશ્ચિત જણાય છે.3
- સંસ્કારી નગરી વડોદરાના વોર્ડ નં. ૫ ના કિશનવાડીમાં ભાજપના કાર્યકરોનો અસલી ચહેરો સામે આવ્યો! વોટ માંગવા નીકળેલા કાર્યકરોને જ્યારે જનતાએ પાયાના પ્રશ્નો પૂછ્યા, ત્યારે જવાબ આપવાને બદલે જનતા સાથે ગાળાગાળી અને હાથાપાઈ પર ઉતરી આવ્યા.1
- Post by THE BEALERT1
- Post by Dharmendra m parmar1
- दिल्ली में आयकर विभाग का बड़ा जागरूकता अभियान, नए कानूनों पर दी अहम जानकारी1
- Post by ALL INDIA TIME1
- कॉरेस्पोंडेंट भूमिका पंड्या लोकेशन. गुजरात आनंद 111 - उमरेठ असेंबली बाय-इलेक्शन 2026 एक्सपेंडिचर ऑब्जर्वर श्री अनंग रावत आनंद में डिस्ट्रिक्ट लेवल ग्रीवांस रिड्रेसल सेंटर और मीडिया मॉनिटरिंग सेंटर का दौरा करते हुए 1950 टोल फ्री नंबर पर इलेक्शन कार्ड से जुड़ी 284 अलग-अलग तरह की पूछताछ मिलीं जैसा कि इलेक्शन कमीशन ऑफ़ इंडिया ने बताया है, 111 - उमरेठ असेंबली बाय-इलेक्शन 2026 के लिए वोटिंग 23 अप्रैल 2026 को होगी। आनंद में एक डिस्ट्रिक्ट लेवल ग्रीवांस रिड्रेसल सेंटर, 1950 हेल्पलाइन, वोटर हेल्प डेस्क, सीविजिल मॉनिटरिंग सेंटर और टोल फ्री नंबर 1800 425 2560 शुरू कर दिए गए हैं। मीडिया मॉनिटरिंग सेंटर दूसरी मंज़िल पर शुरू कर दिया गया है। इस सेंटर पर 03 टीमें 24×7 इलेक्ट्रॉनिक मीडिया में आने वाले पेड न्यूज़, विज्ञापनों समेत आचार संहिता के उल्लंघन की खबरों पर 24×7 मॉनिटरिंग कर रही हैं। भारत निर्वाचन आयोग द्वारा 111-उमरेठ विधानसभा उपचुनाव के लिए नियुक्त व्यय प्रेक्षक श्री अनंग रावत ने आज शिकायत निवारण केंद्र और मीडिया मॉनिटरिंग सेंटर का दौरा कर काम का निरीक्षण किया। व्यय प्रेक्षक को 1950 टोल फ्री नंबर पर चुनाव से जुड़ी अलग-अलग पूछताछ मिलती है, जिसमें अब तक चुनाव से जुड़ी अलग-अलग तरह की इलेक्शन कार्ड से जुड़ी 284 पूछताछ मिली हैं, टोल फ्री नंबर पर 02 शिकायतें और सीविजिल पर 03 शिकायतें मिली हैं, इस सेंटर पर 03 टीमें 24×7 मॉनिटरिंग कर रही हैं, जिसकी डिटेल्स बताई गईं।2
- Post by THE BEALERT1
- Post by Dharmendra m parmar1