સીયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર દીપાલીબેન ઈનામદારે નવા વર્ષે નવા સંકલ્પો કર્યા છે. તેઓ આણંદ જિલ્લાના વધુમાં વધુ ગામડાઓના તળાવો અને કૂવાઓને ગંદકીમુક્ત કરશે. બીજા સંકલ્પની વાત કરીએ તો હાલમાં સંસ્થા દ્વારા ચાલતા સીવણ ક્લાસ અને બ્યુટીપાર્લરના ક્લાસમાં પણ વધારો કરી વધુમાં વધુ બહેનોને તાલીમ આપી સ્વનિર્ભર બનાવશે. આ ઉપરાંત બહેનો તોરણ બનાવવા, પૂજાની થાળી બનાવવી,દીવડા બનાવવા અને ભરત-ગૂંથણની તાલીમ આપશે. સીયારામ ફાઉન્ડેશન આ બધા તાલીમકેન્દ્રોમાં નિઃશુલ્ક તાલીમ આપે છે ત્યારે આ સેવા કાર્યમાં સ્થાનિક લોકો સહભાગી બને તો સોનામાં સુગંધ ભળશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દીપાલીબેને ૫૧ દીકરીઓના લગ્ન કરાવી કન્યાદાન કરાવાનો સંકલ્પ કર્યો અને સાકાર પણ કર્યો હતો. આ વર્ષની શરૂઆતમાં એટલે કે ૬ ફેબ્રુઆરીએ પણ ફાઉન્ડેશન બીજા સમૂહલગ્ન આયોજિત કરાવા જઈ રહ્યું છે, જેમાં પણ ૫૧ દીકરીઓને કન્યાદાન કરાશે. #SiyaramFoundation #SocialService #NewYearResolution. #DeepaliInamdar #CleanAndSelfReliant #WomenEmpowerment #AnandDistrict #CommunityService #SwachhBharat #SelfReliance Gujarat Information Info Anand GoG GujaratiNews Motivational inspiring

- Amar Prem (1972)1
- 1000+ IMP PDF આપણી ટેલીગ્રામ ચેનલમાં મુકેલી છે ટેલીગ્રામ ચેનલની લિંક BIO માં આપેલી છે જો તમને પોસ્ટ ગમે તો શેર કરવાનું ના ભૂલતા દરરોજ અવનવું,કરન્ટ અફેર્સ,રોચક તથ્યો અને જનરલ નોલેજ જાણવા માટે ફૉલ્લો કરો પેજ ને ▶ Follow કરો (નોલેજ વધારવા માટે) Like કરો (Post સારી લાગે તો) Comment કરો (ઈચ્છા હોય તો) Share કરો (તમારા મિત્રોને) Tag કરો (જે લોકોને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય તેને) ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖1

- આણંદ બોરસદ ચોકડી સરકારી ગોડાઉન પાછળ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યુ1
- 1000+ IMP PDF આપણી ટેલીગ્રામ ચેનલમાં મુકેલી છે ટેલીગ્રામ ચેનલની લિંક BIO માં આપેલી છે જો તમને પોસ્ટ ગમે તો શેર કરવાનું ના ભૂલતા દરરોજ અવનવું,કરન્ટ અફેર્સ,રોચક તથ્યો અને જનરલ નોલેજ જાણવા માટે ફૉલ્લો કરો પેજ ને ▶ Follow કરો (નોલેજ વધારવા માટે) Like કરો (Post સારી લાગે તો) Comment કરો (ઈચ્છા હોય તો) Share કરો (તમારા મિત્રોને) Tag કરો (જે લોકોને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય તેને) ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖1
- આણંદ બોરસદ ચોકડી સરકારી ગોડાઉન પાછળ ગેરકાયદે દબાણો દુર કરાયા આણંદ નાયબ પોલીસ અધિક્ષકની પ્રતિક્રિયા1
- Anand | આણંદ મનપામાં કરમસદના સમાવેશથી વિરોધ | Gujarat1