રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ ૪૦ કરતા વધુ વય ધરાવતા વ્યક્તિઓની મફત આંખની તપાસના ભાગરૂપે આજ રોજ ૧૩/૧૨/૨૦૨૫ ને શનિવારે મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર,તાલુકા હેલ્થ ઓફિસ બાલાસિનોરના સંયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદિર સલીયાવડી ખાતે ગુજરાત સરકારના ૪૦+ આઈ સ્ક્રીનીંગ પ્રોગ્રામ અંતર્ગત આંખની તપાસ માટે કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કુલ ૬૩ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી.ઉપરોક્ત કેમ્પમાં આંખના રોગો સહિત ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી. આંખનાં નિદાન કેમ્પમાં કુલ ૬૩ દર્દીઓએ લાભ લીધો હતો.જેમાં 20 મોતીયા તથા 3 વેલના દર્દીઓને નિ:શુલ્ક ઓપરેશન માટે સૂચવવામાં આવ્યું હતું.ડાયાબિટીસ વાળા વ્યક્તિઓએ આંખની તકેદારી માટે શું પગલાં લેવા તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડાયાબિટીસ ધરાવતા લોકોએ આંખોના પડદાની અવશ્ય તપાસ કરાવવી જોઈએ તે બાબત પણ ખાસ સમજાવવામાં આવી હતી. સદર કેમ્પને સફળ બનાવવા મેડિકલ ઓફિસર,CHO,FHW સહિત આરોગ્ય કર્મીઓ,સરપંચ તથા સ્થાનિક આગેવાનોએ સરાહનીય પ્રયત્નો કર્યા હતા. મકસુદ કારીગર ,કઠલાલ
રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ ૪૦ કરતા વધુ વય ધરાવતા વ્યક્તિઓની મફત આંખની તપાસના ભાગરૂપે આજ રોજ ૧૩/૧૨/૨૦૨૫ ને શનિવારે મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર,તાલુકા હેલ્થ ઓફિસ બાલાસિનોરના સંયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય
મંદિર સલીયાવડી ખાતે ગુજરાત સરકારના ૪૦+ આઈ સ્ક્રીનીંગ પ્રોગ્રામ અંતર્ગત આંખની તપાસ માટે કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કુલ ૬૩ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી.ઉપરોક્ત કેમ્પમાં આંખના રોગો સહિત ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની તપાસ કરવામાં
આવી હતી. આંખનાં નિદાન કેમ્પમાં કુલ ૬૩ દર્દીઓએ લાભ લીધો હતો.જેમાં 20 મોતીયા તથા 3 વેલના દર્દીઓને નિ:શુલ્ક ઓપરેશન માટે સૂચવવામાં આવ્યું હતું.ડાયાબિટીસ વાળા વ્યક્તિઓએ આંખની તકેદારી માટે શું પગલાં લેવા તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી
હતી. ડાયાબિટીસ ધરાવતા લોકોએ આંખોના પડદાની અવશ્ય તપાસ કરાવવી જોઈએ તે બાબત પણ ખાસ સમજાવવામાં આવી હતી. સદર કેમ્પને સફળ બનાવવા મેડિકલ ઓફિસર,CHO,FHW સહિત આરોગ્ય કર્મીઓ,સરપંચ તથા સ્થાનિક આગેવાનોએ સરાહનીય પ્રયત્નો કર્યા હતા. મકસુદ કારીગર ,કઠલાલ
- MAA JOGANIA EPISODE 12.1
- આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.1
- મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા1
- old is gold1
- फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews1
- Be Alert Be Safe1
- બાવલચૂડી મુદ્દે મેવાણીનું નિવેદન. આરોપી બચશે નહીં,નિર્દોષ દંડાશે નહીં! બાવલચુડી સરપંચ ના પુત્ર અજય ચૌહાણ નું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત...... થોડાંક દિવસો પહેલાં બાવલચુડી-છાપી રોડ પર અવાવરું જગ્યાએ થી લોહીલુહાણ હાલતમાં માં મળી હતી આવ્યો હતો સરપંચ પુત્ર પોલીસ એ માનવતા નેવે મુકી ફરિયાદ ના લેતા પરીવાર ના ન્યાય માટે વલખાં... પરિવાર ના સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થી લાશ લેવાનો ઈનકાર.... જ્યાં સુધી આરોપી ને હાજર ના કરાય ત્યાં સુધી લાશ ન લેવાની પરિવાર ના સભ્યો ની માંગ.... ફરિયાદ ના લેવા અને અધિકારીઓ દ્વારા ટેલિફોનિક પ્રેશર કરતાં અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા પરિવાર ની માંગ.... Sit નું ગઠન કરી કસુરવારો નક્કી ના થાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવા પરીવાર મક્કમ1
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1