સાવરકુંડલામાં સરદાર પટેલની ભવ્ય પ્રતિમા નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ, નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાના સંસ્કારોનું થશે સિંચન સાવરકુંડલા શહેરમાં ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્ર એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાના પવિત્ર ઉદ્દેશ સાથે તેમની ભવ્ય પ્રતિમાના નિર્માણ કાર્યનો ઐતિહાસિક સંકલ્પ કરવામાં આવ્યો છે. શહેરના એવા મહત્વપૂર્ણ વિસ્તારમાં આ પ્રતિમા સ્થાપિત થશે, જ્યાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દરરોજ હજારો વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. પ્રતિમાની સ્થાપનાથી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, શિસ્ત, સંગઠન અને દેશસેવાની ભાવના વધુ મજબૂત બનશે. આ લોકહિતના મહત્વપૂર્ણ નિર્ણયને શહેરના વિકાસ સાથે જોડાયેલી ઐતિહાસિક પહેલ ગણાવી ખોડલધામ સમિતિના સભ્યો તેમજ "સરદાર શ્રદ્ધાળુઓ" દ્વારા સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સરદાર પટેલને આઇકોનિક મોમેન્ટો અર્પણ કરી શહેરના વિકાસ અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી. આ નિર્ણયથી સાવરકુંડલાની ઓળખને નવી ઊંચાઈ મળશે અને શહેરમાં રાષ્ટ્રભાવનાનું પ્રતીકરૂપ સ્મારક ઉભું થશે.
સાવરકુંડલામાં સરદાર પટેલની ભવ્ય પ્રતિમા નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ, નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાના સંસ્કારોનું થશે સિંચન સાવરકુંડલા શહેરમાં ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્ર એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાના પવિત્ર ઉદ્દેશ સાથે તેમની ભવ્ય પ્રતિમાના નિર્માણ કાર્યનો ઐતિહાસિક સંકલ્પ કરવામાં આવ્યો છે. શહેરના એવા મહત્વપૂર્ણ વિસ્તારમાં આ પ્રતિમા સ્થાપિત થશે, જ્યાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દરરોજ હજારો વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. પ્રતિમાની સ્થાપનાથી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં
રાષ્ટ્રપ્રેમ, એકતા, શિસ્ત, સંગઠન અને દેશસેવાની ભાવના વધુ મજબૂત બનશે. આ લોકહિતના મહત્વપૂર્ણ નિર્ણયને શહેરના વિકાસ સાથે જોડાયેલી ઐતિહાસિક પહેલ ગણાવી ખોડલધામ સમિતિના સભ્યો તેમજ "સરદાર શ્રદ્ધાળુઓ" દ્વારા સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સરદાર પટેલને આઇકોનિક મોમેન્ટો અર્પણ કરી શહેરના વિકાસ અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી. આ નિર્ણયથી સાવરકુંડલાની ઓળખને નવી ઊંચાઈ મળશે અને શહેરમાં રાષ્ટ્રભાવનાનું પ્રતીકરૂપ સ્મારક ઉભું થશે.
- અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....1
- किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्टमेन्ट जरुरी है ।1
- ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ1
- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં1
- नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था और रहेगा ।1
- ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો... ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...1