Shuru
Apke Nagar Ki App…
પલસાણા તાલુકા ના જોડવા ગામમાં આવેલ આરાધના ડ્રીમ વિભાગમાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.. મૂળ બિહારના ઓરાંગાબાદ જિલ્લાના કલેનટોલ રોહન બિગહા ગામની સરિતા દેવી લોકેશ સિંહ (૨૨) નાં લગ્રને ૧૧ મહિના જ થયા હતા ગુરુવારે બપોરેતેણીએ અગમ્ય કારણસર પોતાનાજ ઘરમાં બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી તેણીએ ક્યાં કારણોસર આત્મહત્યાકરી હતી તે જાણી સક્યું નથિ લગ્ન ગાળો ૧૧ માસ હોય હાલ પરિણીતાના નાં પિતાની ફરિયાદી નાં આધારે તપાસ બારડોલી વિભાગ નાં અધિકારી કરી રહી છે ..
Liveindiasuratnews24

More news from Mahuva and nearby areas
- મહુવા થી સુરત ટ્રેન દ્વારા માત્ર ૨૧૦ રુપિયા ભાડુ । surat to mahuva train general coach 210 price #train #mahuva #surat #rajula #savarkundla #dhasa #dhola #botad #surendranagar #viramgam #ahmedabad #anand #vadodara Mahuva to Surat train Surat to mahuvaSurat bandra expressSavarkundla to surat train Botad to surat train Dhola to surat trainAhmedabad to Surat train Vadodara to Surat train તા ૨૩-૧૧-૨૦૨૪ ના રોજ મહુવાથી સુરત ટ્રેનથી મુસાફરી કરી . જેનુ ભાડુ માત્ર ૨૧૦ રુપિયા હતુ . જનરલ કોચમાં મુસાફરી કરી, જેની અંદર ભારે ભીડ જોવા મળી હતી.દિવાળી સીઝનમાં ભારે ભીડ થાય છે બાકી મહુવાથી તમને જગ્યા મળી રહે છે1
- મહુવા To સુરત All Luxury Bus | Mahuva To Surat All Luxury Bus | Mahuva | Toll Plaza | GSRTC Bus |1
- તાપી: વાલોડ તાલુકાના ડોડિયા ફળિયામાંથી અજગરનું રેસ્ક્યું, ખેતરમાં અજગરને જોતા લોકોમાં ફફડાટ1
- વાલોડ તાલુકાના ડોડીયા ફળિયામાંથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું I Akashvani Regional News1
- અસ્તિત્વ સાબિત કરવા અવાજ તો કરવો જ પડશે ને સાહેબ…સાચું ને?1
- Day 199 تفسير سورة الأحزاب، الآيتان 23 و 24 „مِنَ الْمُؤْمِنِينَ رِجَالٌ صَدَقُوا مَا عَاهَدُوا اللَّهَ عَلَيْهِ ۖ فَمِنْهُم مَّن قَضَىٰ نَحْبَهُ وَمِنْهُم مَّن يَنتَظِرُ ۖ وَمَا بَدَّلُوا تَبْدِيلًا“ من المؤمنين رجالٌ وفوا بما عاهدوا الله عليه، فمنهم من استشهد وأتمَّ نذره، ومنهم من ينتظر، وما غيّروا عهودهم أو نكثوا بها لِّيَجْزِيَ اللَّهُ الصَّادِقِينَ بِصِدْقِهِمْ وَيُعَذِّبَ الْمُنَافِقِينَ إِن شَاءَ أَوْ يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا“ ليجازي الله الصادقين بصدقهم وإخلاصهم، ويعاقب المنافقين إذا شاء، أو يتوب عليهم إن تابوا إن الله كان غفورًا رحيمًا1
- સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર નવસારી1