Shuru
Apke Nagar Ki App…
અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગુજરાત દ્વારા રાજકોટ મહાનગર ખાતે મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલ સિંહ આર્ય જીની અધ્યક્ષતામાં અને સમાજના સંતોના આશીર્વાદ સાથે સૌરાષ્ટ્ર ઝોનનો નવ નિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો આ અવસરે મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય શ્રી શંભુનાથ ટુંડીયા , મારા સાથી મંત્રી શ્રી Dr. મનીષા વકીલ , શ્રીમતિ દર્શનાબેન વાઘેલા,સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા,મોરચાના પ્રભારી અને પ્રદેશ મંત્રી શ્રી ઝવેરી ઠકરાર, મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમ ગેડીયા તેમજ મહાનગર પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, પૂર્વ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા સહિત મારા સાથી ધારાસભ્યશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ સંગઠનના સૌ હોદેદારો,ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી.
Bkp News

More news from Tarapur and nearby areas
- ખેડા જિલ્લાના કઠલાલ કપડવંજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા એ માનવતા નુ ઉત્તમ ઉદાહરણ આપ્યું કપડવંજ તાલુકાના ઝઘડુપુર ખાતે સ્કુલ રિક્ષા ને નડ્યો અકસ્માત આ સમયે રોડ પર થી કાર લઈ સામાજિક પ્રસંગ માં જતા ધારાસભ્ય એ પોતાની કાર રોકી ઇજાગ્રસ્તો ની વહારે આવ્યા ઈજાગ્રસ્ત બાળકોને પોતાની કારમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા ધારાસભ્ય એ સરકારી હોસ્પિટલના ડોક્ટરને ટેલીફોન પર સૂચના આપી તાત્કાલિક સારવાર કરવા જણાવ્યું..1
- સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના.... https://www.instagram.com/patrakaarimran1
- सूरत पुलिस ने किया बड़ा खुलासा: शीशा तोड़कर चोरी करने वाले तमिलनाडु के 'त्रिची गैंग' के 2 अंतरराज्यीय अपराधी गिरफ्तार; #viralrbharatexpressnews1
- ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 14 મહિલાઓને મુક્ત કરાઈ, 4 આરોપીઓ ઝડપાયા બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા આંતરરાજ્ય કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચ શહેરના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ દ્વારા અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હતી. મહિલાઓને પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ-અલગ રાજ્યોમાં ખસેડવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 12 બાંગ્લાદેશી તથા અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. આ દેહવ્યાપાર કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક સોયેબ નાઝીમખાન સઈદખાન, રઈશ મહમદ રફીક શેખ, સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા તેમજ એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુક શેખની પૂછપરછ દરમિયાન હજી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. તપાસ દરમિયાન ભરૂચ શહેરના કેટલાક સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાઈટ : અક્ષયરાજ મકવાણા, એસ.પી. ભરૂચ1
- Post by Shah Rajab1
- https://youtube.com/shorts/u_18htE0SkQ?feature=share1
- ताज़ा जानकारी।1
- ચકલાસી બાંધેલા તલાવ,જી.ઇ.બી પાસે, 300 ફુટ ના રોડ નજીક અને બીજી ઘણી જગ્યાએ દારુનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે શુ આ બાબતે ચકલાસી પોલીસ કોઈ એક્શન લેશે કે નહિ એ હવે જોવાનું રહ્યું..1
- चलथान बाज़ार में भीषण आग का तांडव,अवैध 'दबाव' पर फिर सवाल, JCB से तोड़ना पड़ा रास्ता। #viralrbharatexpressnews #suratgujarat1