નંદેલાઓ ખાતે વીર મહારાણા પ્રતાપની પ્રતિમાનું શુદ્ધિકરણ બોલ સે ભરૂચ – પુછ સે ભરૂચ ટીમનો ઉપક્રમ, સામાજિક જાગૃતિ માટે અપીલ ભરૂચ : ભરૂચ શહેરના નંદેલાઓ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાની આજ રોજ બોલ સે ભરૂચ – પુછ સે ભરૂચ ટીમ દ્વારા સાફસફાઈ અને શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જમા થઈ ગઈ હતી, જેને ટીમના સભ્યોએ શ્રદ્ધાભાવે સાફસફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ બનાવી પૂજન કર્યું હતું. આ પ્રસંગે ટીમે જણાવ્યું હતું કે, પૂર્વે માનવ ચેન બનાવી જિલ્લા સમાહર્તાને બાઈક રાઈડ માટે આમંત્રણ આપવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્ય માર્ગ મુદ્દે ઝડપથી નિરાકરણ લાવવામાં આવતા હાલ તે કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. ભરૂચ–દહેજ હાઈવે પર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે અને હજારો કર્મચારીઓ રોજગાર સાથે જોડાયેલા છે. માર્ગ વિકાસનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કલેક્ટર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ટીમે જણાવ્યું હતું કે આવાં કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ છે અને આગલા સમયમાં પણ આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સાથે જ સૌને પોતાની સામાજિક જવાબદારી નિભાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. બાઇટ : રજનીકાંતભાઈ પટેલ, સભ્ય – બોલ સે ભરૂચ ટીમ
નંદેલાઓ ખાતે વીર મહારાણા પ્રતાપની પ્રતિમાનું શુદ્ધિકરણ બોલ સે ભરૂચ – પુછ સે ભરૂચ ટીમનો ઉપક્રમ, સામાજિક જાગૃતિ માટે અપીલ ભરૂચ : ભરૂચ શહેરના નંદેલાઓ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાની આજ રોજ બોલ સે ભરૂચ – પુછ સે ભરૂચ ટીમ દ્વારા સાફસફાઈ અને શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય
માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જમા થઈ ગઈ હતી, જેને ટીમના સભ્યોએ શ્રદ્ધાભાવે સાફસફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ બનાવી પૂજન કર્યું હતું. આ પ્રસંગે ટીમે જણાવ્યું હતું કે, પૂર્વે માનવ ચેન બનાવી જિલ્લા સમાહર્તાને બાઈક રાઈડ માટે આમંત્રણ આપવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરંતુ
જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્ય માર્ગ મુદ્દે ઝડપથી નિરાકરણ લાવવામાં આવતા હાલ તે કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. ભરૂચ–દહેજ હાઈવે પર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે અને હજારો કર્મચારીઓ રોજગાર સાથે જોડાયેલા છે. માર્ગ વિકાસનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કલેક્ટર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ટીમે
જણાવ્યું હતું કે આવાં કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ છે અને આગલા સમયમાં પણ આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સાથે જ સૌને પોતાની સામાજિક જવાબદારી નિભાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. બાઇટ : રજનીકાંતભાઈ પટેલ, સભ્ય – બોલ સે ભરૂચ ટીમ
- Post by RK News1
- અમદાવાદની ઘટના અંજલિ ચાર રસ્તા.. Part 31
- सूरत में लकड़ी के गोदाम में आग लग गई1
- Ek kahani..... MAA1
- https://youtube.com/shorts/3YSLWSrMDDM?si=AlQ5V_NxwhQ4_0pB1
- જીલાની જનરલ હોસ્પિટલ પર્સનલ હોમ કેર સર્વિસ 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ મેડીક્લેમ સુવિધા પણ ઉપલબ્ધ તમામ સુવિધાઓ એક જ જગ્યા પર અને વ્યાજબી શુલ્ક પર ડો.શાહનવાઝ મફત 99259 81005 ડો. ઈરશાદ મફત 96627 38344 જીલાની હોસ્પિટલ & મેડિકલ સ્થળ:-સંજરી એસ.ટી.ડી.ની સામે કુંભારવાડા નાકે,પાવાગઢ રોડ,હાલોલ1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પરની ઘટના.... https://www.instagram.com/patrakaarimran1