logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

- મહેમદાવાદ ના વાંઠવાળી ગામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. દ્વારા સંપાદન કરેલ જમીન બારોબાર વેચાઈ ગઈ - નવાઈ ની વાત તો એ છે કે સરકારી જમીન નો વેચાણ દસ્તાવેજ થઈ ગયો અને ખરીદનાર ના નામની એન્ટ્રી પણ પડી ગઈ - જાણવા મળ્યું છેકે 1979 થી સંપાદન કરેલ આ જમીન દુરસ્તી કરેલ ન હતી, જેના કારણે રેકોર્ડ માં જૂના માલિકોના નામ ચાલુ હતા. - સ્થિતિનો લાભ લઈ જૂના માલિકોના વારસદારો એ એકબીજાના મહેણાપીપળામાં જમીન ની વારસાઈ કરાવી, દસ્તાવેજો તૈયાર કરી વેચાણ દસ્તાવેજ કરી રૂપિયા પણ મેળવી લીધા. - આખરે સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર ના ધ્યાને આવતા હવે આ મામલે FIR દાખલ થઈ છે. - કુલ 8 લોકો સામે FIR દાખલ થઈ છે.. જેમાં.. 1. ફુલાબેન બેચરભાઈ પરમાર 2. ભરતકુમાર બેચરભાઈ પરમાર 3. વિમળાબેન બેચરભાઈ પરમાર 4. ચંદ્રકાંત મોહનભાઈ પટેલ 5. સવિતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ 6. આશિષકુમાર ચંદ્રકાંત પટેલ 7. જયેશભાઈ મેઘવાલ (ફરિયાદ માં આરોપીના નામ માં ભૂલ થઈ છે કેમ, જાણી જોઈને કરવામાં આવી છે કે કેમ, તે તપાસનો વિષય છે) 8. ભાવિનકુમાર ભીખાભાઈ પટેલ ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.

1 day ago
user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
Journalist Kathlal, Kheda•
1 day ago
919ae84f-f52f-4f69-bafb-14a981405440

- મહેમદાવાદ ના વાંઠવાળી ગામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. દ્વારા સંપાદન કરેલ જમીન બારોબાર વેચાઈ ગઈ - નવાઈ ની વાત તો એ છે કે સરકારી જમીન નો વેચાણ દસ્તાવેજ થઈ ગયો અને ખરીદનાર ના નામની એન્ટ્રી પણ પડી ગઈ - જાણવા મળ્યું છેકે 1979 થી સંપાદન કરેલ આ જમીન દુરસ્તી કરેલ ન હતી, જેના કારણે રેકોર્ડ માં જૂના માલિકોના નામ ચાલુ હતા. - સ્થિતિનો લાભ લઈ જૂના માલિકોના વારસદારો એ એકબીજાના મહેણાપીપળામાં જમીન ની વારસાઈ કરાવી, દસ્તાવેજો તૈયાર કરી વેચાણ દસ્તાવેજ કરી રૂપિયા પણ

8e5f14e7-eb88-4858-af91-e1bcb82d6444

મેળવી લીધા. - આખરે સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર ના ધ્યાને આવતા હવે આ મામલે FIR દાખલ થઈ છે. - કુલ 8 લોકો સામે FIR દાખલ થઈ છે.. જેમાં.. 1. ફુલાબેન બેચરભાઈ પરમાર 2. ભરતકુમાર બેચરભાઈ પરમાર 3. વિમળાબેન બેચરભાઈ પરમાર 4. ચંદ્રકાંત મોહનભાઈ પટેલ 5. સવિતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ 6. આશિષકુમાર ચંદ્રકાંત પટેલ 7. જયેશભાઈ મેઘવાલ (ફરિયાદ માં આરોપીના નામ માં ભૂલ થઈ છે કેમ, જાણી જોઈને કરવામાં આવી છે કે કેમ, તે તપાસનો વિષય છે) 8. ભાવિનકુમાર ભીખાભાઈ પટેલ ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.

More news from Kheda and nearby areas
  • કઠલાલ સરકારી હોસ્પિટલ ના મેડીકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ નહીં થવાથી જાનવરો દ્વારા ખેંચી ને બહાર જાહેર માં મેડિકલ વેસ્ટ રોડ રસ્તા માં ફેલાઈ રહ્યું છે જો લોકો ના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના.
    1
    કઠલાલ સરકારી હોસ્પિટલ ના મેડીકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ નહીં થવાથી જાનવરો દ્વારા ખેંચી ને બહાર જાહેર માં મેડિકલ વેસ્ટ રોડ રસ્તા માં ફેલાઈ રહ્યું છે જો લોકો ના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    21 hrs ago
  • Post by 901654 VishnuBhai talpda
    1
    Post by 901654 VishnuBhai talpda
    user_901654 VishnuBhai talpda
    901654 VishnuBhai talpda
    Farmer આણંદ શહેર, આણંદ, ગુજરાત•
    4 hrs ago
  • Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    1
    Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    user_Sanjay Kumar Sanjay Kumar kadapada
    Sanjay Kumar Sanjay Kumar kadapada
    Kheda, Gujarat•
    18 hrs ago
  • #viral #vaiyral #dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad
    1
    #viral #vaiyral #dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    1 hr ago
  • ઉતરાયણ અભિયાન ગુજરાત માં ઉત્તરાયણ તહેવાર પોતાના બાઈક આગળ સેફટી એક સરિયો નાખો વિનંતી છે. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    1
    ઉતરાયણ અભિયાન  ગુજરાત માં  ઉત્તરાયણ તહેવાર પોતાના બાઈક  આગળ સેફટી  એક સરિયો નાખો વિનંતી છે.
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • जयपुर DGP राजीव कुमार शर्मा की प्रेस कॉन्फ्रेंस राज्य स्तरीय पुलिस सम्मेलन को लेकर
    1
    जयपुर DGP राजीव कुमार शर्मा की प्रेस कॉन्फ्रेंस राज्य स्तरीय पुलिस सम्मेलन को लेकर
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    Journalist અસારવા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
  • એવી ફેશન આપની માટે લાવ્યા છે સ્પેશ્યલ ઉતરાણ ધમાકા ઓફર જેમાં બ્રાન્ડેડ પેન્ટ અને ટીશર્ટ ની જોડ રેગ્યુલર 1800 રૂપિયામાં હોય છે તે માત્ર 1400 રૂપિયામાં શર્ટ અને પેન્ટની જોડ જે રેગ્યુલર 1900 થી 2000 ની હોય છે તે માત્ર 1450 રૂપિયામાં જ માત્ર 10 મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી ઓફરમાં મળશે તો આજે જ પધારો એવી ફેશનમાં એવી ફેશન,હાલોલ. #clothes #clothesshopping #vadodra #faishonblogger #halol
    1
    એવી ફેશન આપની માટે લાવ્યા છે 
સ્પેશ્યલ ઉતરાણ ધમાકા ઓફર 
જેમાં બ્રાન્ડેડ પેન્ટ અને ટીશર્ટ ની જોડ 
રેગ્યુલર 1800 રૂપિયામાં હોય છે તે માત્ર 1400 રૂપિયામાં 
શર્ટ અને પેન્ટની જોડ જે રેગ્યુલર 1900 થી 2000 ની હોય છે 
તે માત્ર 1450 રૂપિયામાં જ માત્ર 10 મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી ઓફરમાં મળશે તો આજે જ પધારો એવી ફેશનમાં 
એવી ફેશન,હાલોલ.
#clothes #clothesshopping #vadodra #faishonblogger #halol
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    7 hrs ago
  • *ધંધુકામાં જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી* #dhandhuka #ધંધુકા #amdavad #અમદાવાદ #jagatguru
    1
    *ધંધુકામાં જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી*
#dhandhuka #ધંધુકા #amdavad #અમદાવાદ #jagatguru
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.