Shuru
Apke Nagar Ki App…
ઓમ શ્રી વામન જયંતી
Rameshbhai keshabhai Hadiyel
ઓમ શ્રી વામન જયંતી
More news from Gujarat and nearby areas
- एक दिल छू लेने वाला वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है, जिसमें एक नन्हा पिल्ला सेब नहीं काट पाता। यह देखकर उसकी माँ खुद सेब को छोटे-छोटे टुकड़ों में काट देती है, ताकि बच्चा आसानी से खा सके। माँ की यह ममता और बिना कहे किया गया प्यार लोगों का दिल जीत रहा है और हर किसी को अपनी माँ की याद दिला रहा है। #MothersLove #UnconditionalLove #DogMom #PuppyLove #PureLove #EmotionalVideo #ViralReels #AnimalLove #HeartTouching1
- जरुरी जानकारी।1
- આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે? નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.1
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના આક્ષેપ સાથે હાલોલ ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળા દહન કરાયું..1
- હાલોલ એસટી ડેપો નજીક પોલીસ ચોકી આગળ વિશ્વહિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા મોહમ્મદ યુનુસના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું1
- પોશીના તાલુકા ના લાંબડીયા ગામ માં વ્યાજબી ભાવની સરકારી દુકાન માં ચાલતું કૌભાંડ ગરિબો ના ભાગનું અનાજ છીનવી લેતા સરકારી વ્યાજબી ભાવ ના દુકાનદાર્ અનાજ વિર્તન નિ કોઇ છોક્કશ તરિખ નથિ અને અનાજ ની જે પાવતી આપે છે. તેમનું મન ફાવે તેમ અલગ થી કોરા કાગજ માં રણજીત જે મગનભાઇ મક્વાના નો છોકરો છે તે અનાજ કાપિને અલગ્ થિ પાવતિ ગરિબ ગ્રાહક્ ને દાદા ગિરિ થિ પકડાવે છે પછી તે ટોલવા માટે બેઠેલા તેમના પિતા મગનભાઇ ને આપે છે તેમાં તે ખુલ્લે આમ અનાજ ના 1કિલો વજન્ ગટાડો કરે છે ચોખા 12કિલો મળવા પાત્ર છે તે 11 કિલો આપે છે. અને પૂછતાં કહે છે કે 1 કિલો ગટ આગળ થી જ કાપવામા આવે છે અને તેમનો આ વીડિઓ લીધો ત્યારે તે ગ્રાહક ને કે છે કે આગળ ગોદામ માથિ જ આવે છે ગ્રાહકે કિધુ કે હુ આગળ અધિકારી ને મોકલી ને જાણ કરીશ તો કહે છે અમારે બધું સેટિંગ છે જેને મોકલ વો હોય મોકલી શકો છો આગળ પૈસા લેસે બિજુ સુ થસે એવું કહે છે આવુ પેલી વાર નથી તમારા જેવા ગ્રાહક કેટલા અરજી કરી અમારું કોઈ કાઈ બગાડી સકે તેમ નથી તો આના પાછળ કયા અધિકારિના નજર નિછે આવા બેફામ વ્યાજબી ભાવના દુકાન દાર્ બોલે છે તો ખરેખર આગળ અરજી કરવા માં કોઈ અધિકાર્યો ધ્યાન અપતા નથિ તો કયા અધિકારી જવાબ દાર છે તેમનિ તપાશ થવિ જોઇ એ સજા થવી જોઈ એ જે આવા દુકાનદારો નો સાથ આપે છે. અને જલદી થી આ કાર્ય વાહી થવી જોઇએ વ્યાજબી ભાવ ની સરકારી દુકાન નું લાઇશન કેન્સલ થવું જોઈ એ જો કોઈ અધિકારી કડક પગલા ના લે તો તેમના પર પણ કાર્યવાહિ થવી જોઇએ એવી મારી સરકાર જોડે અપીલ છે જય હિન્દ3
- NDPS, NRL, SOG, A'BAD.2
- मुख्य समाचार।1
- Post by RK News1