વેજલપુર ગામમાં આવેલ રૂપારેલ નદી ઉપર ના પુલો બનાવા બાબતે તાલુકા સભ્ય અને જાગૃત ગ્રામજનોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર કાલોલ તા ૧૨/૦૯/૨૫ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ રૂપારેલ નદી ઉપર ચાર નવા પુલો બનાવા બાબતે આજ રોજ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ કઠીયા અને જાગૃત નાગરીકો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું પ્રાપ્ત માહીતી મુજબ વેજલપુર માંથી પસાર થતી રૂપારેલ નદી ઉપર બગલીના ધાર ઉપર થી લઈને મહાદેવ મંદિર તરફ જતા રસ્તા ઉપર નવા નાળાનું કામ નાની મસ્જિદ થી લઈને વાલ્મીકિ વાસ તરફ જતા રસ્તા ઉપર નવું પુલ બનાવ તેમજ ભોઈવાડા તરફ જતા રસ્તા ઉપર નવું પુલ તેમજ ઉર્દુ શાળા થી લઈને રોહીતવાસ તરફ જતા રસ્તા ઉપર નવું પુલ બનાવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વેજલપુર ગામ એ રૂપારેલ નદીના કિનારે આવેલ છે વેજલપુર ગામની અંદાજીત વસ્તી ૧૫ થી ૧૮ હજારની ઉપરાંત વસેલી છે નદીના પૂર્વ કાંઠે રોહિતવાસ,ભોઈવાળા,મોટાપટેલવાળા,વાલ્મિકીવાસ,જોડિયાકુવા જેવા વિસ્તારો આવેલા છે અને આમ ઉર્દુ શાળા તરફ થી રોહિતવાસ તરફ જતા રસ્તા આવવા જવવા માટે આઝાદી પછી પણ આજ દિન સુધી કોઈ પણ આર સી.ડિપ કે નાળુ બનાવામાં આવેલ નથી જેના કારણે જેના કારણે રૂપારેલ નદીના પશ્ચિમ થી પૂર્વ દિશા, તથા પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ નાના મોહલ્લા, ઘુસર રોડ, રોહિતવાસ, ભોઇવાડ, મુખ્ય બજારમાં અવર-જવર કરવા માટે ગોમાસામાં પૂર જેવી પરિસ્થિતિ વખતે તેમજ ગામના ગંદા પાણીમાંથી સ્થાનિક રહીશો તેમજ શાળામાં જતા બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે. તેમજ અસહ્ય ગંદકીના કારણે અવર-જવર કરવામાં ખૂબજ તકલીફોનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે વેજલપુર ગામમાં નાની મસ્જીદ પાસેથી પસાર થતી રૂપારેલ નદી પાર કરીને સામે છેડે એટલે કે ભોઈવાડ, મોટા પટેલવાડાના પૂર્વ દિશા તરફ વસવાટ કરતા લોકોને પશ્ચિમ દિશા તરફ એટલે કે મેઈન બજાર તરફ આવવા જવા માટે પાકુ પુલ બ્રિજ, ડીપ, આર.સી.સી. નાળુ ના હોવાના કારણે ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો ભોઈવાડા, મોટા પટેલવાડા તરફ જવા માટેનો રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં તથા અન્ય ઋતુમાં ખુબજ કાદવ કિચડ અને દુર્ગદ મારતી ગંદકીમાંથી અવર-જવર કરવી પડે છે ચોમાસાની ઋતુમાં પ્રસાર થવા માટે પાકુ પુલ બ્રિજ ડીપ આર.સી.સી. પુલના હોવાના કારણે અવર જવર કરવામાં ઘણી તકલીફો પડે છે. તેમજ તથા મોટા મોહલ્લાના બગલીના ઢાળ પાછળ થી પસાર થતી રૂપારેલ નદી ઉપર આશરે ૨૫ વર્ષ પહેલા નાળુ બનાવેલ હતુ જે હાલ જજરીત હાલતમાં છે તેમજ વાલ્મીકી વાસ ટેકરી તથા વાલ્મીકીવાસ તથા ડેરીમાં દૂધ ભરાવવા જવા માટે પશ્ચિમ દિશા તરફ અવર જવર કરવામાં હાલ જે નાળુ છે તે જર્જરીત હોવાના કારણે તથા અસહ્ય દુર્ગંધ મારતા કાદવ કીચડમાંથી પસાર થઇ અવર જવર કરવામાં ખુબજ તકલીફો તથા સમસ્યાઓ ઉભી થાય છે અને શાળામાં ભણતા બાળકોને ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે તાજેતરમાં ખુબજ વરસાદ પડતાં ત્રણ નાળા સંપૂર્ણ જર્જરતી હાલતમાં હોય હાલ તેના ઉપર થી પ્રસાર થવું ખુબજ મુશ્કેલી વાળું બન્યું છે આમ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ વહેલી તકે ચાર વિસ્તારમાં જુના જર્જરીત નાળાને દૂર કરીને નવા આર.સી.સી બ્રિજ બનાવામાં આવે તેવું માંગ સાથે તાલુકા સભ્ય અને ગ્રામજનોએ માંગ કરી હતી
વેજલપુર ગામમાં આવેલ રૂપારેલ નદી ઉપર ના પુલો બનાવા બાબતે તાલુકા સભ્ય અને જાગૃત ગ્રામજનોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર કાલોલ તા ૧૨/૦૯/૨૫ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ રૂપારેલ નદી ઉપર ચાર નવા પુલો બનાવા બાબતે આજ રોજ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ કઠીયા અને જાગૃત નાગરીકો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું પ્રાપ્ત માહીતી મુજબ વેજલપુર માંથી પસાર થતી રૂપારેલ નદી ઉપર બગલીના ધાર ઉપર થી લઈને મહાદેવ મંદિર તરફ જતા રસ્તા ઉપર નવા નાળાનું કામ નાની મસ્જિદ થી લઈને વાલ્મીકિ વાસ તરફ જતા રસ્તા ઉપર નવું પુલ બનાવ તેમજ ભોઈવાડા તરફ જતા રસ્તા ઉપર નવું પુલ તેમજ ઉર્દુ શાળા થી લઈને રોહીતવાસ તરફ જતા રસ્તા ઉપર નવું પુલ બનાવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વેજલપુર ગામ એ રૂપારેલ નદીના કિનારે આવેલ છે વેજલપુર ગામની અંદાજીત વસ્તી ૧૫ થી ૧૮ હજારની ઉપરાંત વસેલી છે નદીના પૂર્વ કાંઠે રોહિતવાસ,ભોઈવાળા,મોટાપટેલવાળા,વાલ્મિકીવાસ,જોડિયાકુવા જેવા વિસ્તારો આવેલા છે અને આમ ઉર્દુ શાળા તરફ થી રોહિતવાસ તરફ જતા રસ્તા આવવા જવવા માટે આઝાદી પછી પણ આજ દિન સુધી કોઈ પણ આર સી.ડિપ કે નાળુ બનાવામાં આવેલ નથી જેના કારણે જેના કારણે રૂપારેલ નદીના પશ્ચિમ થી પૂર્વ દિશા, તથા પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ નાના મોહલ્લા, ઘુસર રોડ, રોહિતવાસ, ભોઇવાડ, મુખ્ય બજારમાં અવર-જવર કરવા માટે ગોમાસામાં પૂર જેવી પરિસ્થિતિ વખતે તેમજ ગામના ગંદા પાણીમાંથી સ્થાનિક રહીશો તેમજ શાળામાં જતા બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે. તેમજ અસહ્ય ગંદકીના કારણે અવર-જવર કરવામાં ખૂબજ તકલીફોનો સામનો
કરવો પડે છે. તેવી જ રીતે વેજલપુર ગામમાં નાની મસ્જીદ પાસેથી પસાર થતી રૂપારેલ નદી પાર કરીને સામે છેડે એટલે કે ભોઈવાડ, મોટા પટેલવાડાના પૂર્વ દિશા તરફ વસવાટ કરતા લોકોને પશ્ચિમ દિશા તરફ એટલે કે મેઈન બજાર તરફ આવવા જવા માટે પાકુ પુલ બ્રિજ, ડીપ, આર.સી.સી. નાળુ ના હોવાના કારણે ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો ભોઈવાડા, મોટા પટેલવાડા તરફ જવા માટેનો રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં તથા અન્ય ઋતુમાં ખુબજ કાદવ કિચડ અને દુર્ગદ મારતી ગંદકીમાંથી અવર-જવર કરવી પડે છે ચોમાસાની ઋતુમાં પ્રસાર થવા માટે પાકુ પુલ બ્રિજ ડીપ આર.સી.સી. પુલના હોવાના કારણે અવર જવર કરવામાં ઘણી તકલીફો પડે છે. તેમજ તથા મોટા મોહલ્લાના બગલીના ઢાળ પાછળ થી પસાર થતી રૂપારેલ નદી ઉપર આશરે ૨૫ વર્ષ પહેલા નાળુ બનાવેલ હતુ જે હાલ જજરીત હાલતમાં છે તેમજ વાલ્મીકી વાસ ટેકરી તથા વાલ્મીકીવાસ તથા ડેરીમાં દૂધ ભરાવવા જવા માટે પશ્ચિમ દિશા તરફ અવર જવર કરવામાં હાલ જે નાળુ છે તે જર્જરીત હોવાના કારણે તથા અસહ્ય દુર્ગંધ મારતા કાદવ કીચડમાંથી પસાર થઇ અવર જવર કરવામાં ખુબજ તકલીફો તથા સમસ્યાઓ ઉભી થાય છે અને શાળામાં ભણતા બાળકોને ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે તાજેતરમાં ખુબજ વરસાદ પડતાં ત્રણ નાળા સંપૂર્ણ જર્જરતી હાલતમાં હોય હાલ તેના ઉપર થી પ્રસાર થવું ખુબજ મુશ્કેલી વાળું બન્યું છે આમ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ વહેલી તકે ચાર વિસ્તારમાં જુના જર્જરીત નાળાને દૂર કરીને નવા આર.સી.સી બ્રિજ બનાવામાં આવે તેવું માંગ સાથે તાલુકા સભ્ય અને ગ્રામજનોએ માંગ કરી હતી
- Post by Shah Rajab1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- संत रामपालजी महाराज के लिए आज का किसान रत्न सम्मान समारोह का भव्य आयोजन।1
- સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ વોચમેન પર કર્યો જીવલેણ હુ-મલો સમગ્ર ઘટના સીસીટીવી માં કૈદ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં વોચમેન દ્વારા કરવામાં આવી ફરિયાદ હિંમતભાઈ ચૌહાણ ઉત્રાણની વેદાંત સિટીમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરીયા અને તેમના પિતા જયસુખ પાનસુરીયાએ હિંમતભાઈ પર હુમ-લો કર્યો હિંમતભાઈએ ખુરશી સરખી મુકવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયા હતા પિતા પુત્રએ હિંમતભાઈને મા-ર મા-રતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો1
- हुक्का, गोगो पेपर और रोलिंग पेपर की गैर-कानूनी बिक्री के खिलाफ कार्रवाई बिना गैर-कानूनी हेल्थ वॉर्निंग के सिगरेट बेचने वालों के खिलाफ भी कार्रवाई बड़ी मात्रा में बिना हेल्थ वॉर्निंग वाली सिगरेट, हुक्का, गोगो पेपर और रोलिंग पेपर ज़ब्त1
- આ બહેન તોફાની છે, પહેલા પણ આવી માથાકૂટ કરી ચૂક્યા છે. તેઓ કોઇ સોશિયલ મિડીયા ઉપર ન્યુઝને નામે મસાલો પિરસતા *ઇન્ફ્યુએન્ઝર* ની સાથે જોડાયેલા છે. એથી તેમના વિડીયો ફટાફટ મુખ્ય પ્રવાહમા પત્રકારત્વને ઉપલબ્ધ થઈ જાય છે. અમદાવાદ પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો ! પોલીસમા નાનો માણસ બલી ચઢાવવા જ હોય છે.1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1