જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે 7 આંચકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું. વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો. સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો.. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.
જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે 7 આંચકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું. વહેલી
સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો. સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા સવારે
07:13 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો.. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.
- ગીર સોમનાથ ખાતે ના પ્રોગ્રામ માં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ ના મહા માંડલેશ્વર બજરંગદાસ બાપુ ની પ્રતિક્રિયા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પધારી રહેલા ભારતના યસ્વશી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની હાજરીમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેમાં સ્થાનિક વેરાવળ ભાજપ દ્વારા સ્થાનિક સંતોને જ આમંત્રણ ન આપવા બાબત નું દુઃખ વ્યક્ત કરતા નિરાલી ખોડીયાર ઉદાસીસંપ્રદાયના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ એક નિવેદનમાં આ કાર્યક્રમમાં સ્થાનિક સંતોની બાદબાકી કરેલ છે અને બહારથી જે જૂના અખાડાના સાધુને બોલાવી અને જે અમારી પરંપરા મુજબ કુંભમેળા અને શિવરાત્રી મેળા ભવનાથ તળેટીમાં જે નાગા સાધુઓની રવાડી નીકળે છે એવી જ રવાડી ત્યાં કાઢવાની વાત આવી છે જેનો અમે વિરોધ કરીએ છીએ જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે તો આ રીતના તરગાળા રમવા જતા હોય એવી રીતના નાગા સાધુઓને ત્યાં લઈ જવા અને આવી રવાડીઓ કાઢવી એ વ્યાજબી અને સનાતન વિરુદ્ધ છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ ભાજપે આ બાબતે વિચારવું રહ્યું હા સંતોને બોલાવાય સંતોના આશીર્વાદ લેવાય સંતોની હાજરીમાં કાર્યક્રમ કરાય પણ આવા નોટંકી તાયાફાન કરવા પૂજ્ય બાપુએ પોતાના એક નિવેદનમાં અનુરોધ કર્યો છે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ2
- અમરેલી બ્રેકિંગ..... સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રીને પાઠવ્યો પત્ર....... રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી નીતિ અને અભિગમ માટે રજૂઆત કરતા કસવાળા........ ગુજરાત રાજ્યમાં 200 કેન્દ્રો પર થઈ રહી છે ટેકાના ભાવની ખરીદી....... મગફળી ની MSP ની 17 જાન્યુઆરીની મુદતમાં વધારો કરવાની માંગ....... 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી તૈયાર ન હતી - મહેશ કસવાળા..... રવિપાકની વાવણીને કારણે ખેડૂતો સમયસર આવી શક્યા ન હતા - મહેશ કસવાળા........ ખેડૂતોના કેટલાક કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા, ગોડાઉન ફાળવણીની પ્રક્રિયામાં વિલંબને કારણે મુદતમાં વધારો કરો - મહેશ કસવાળા....... 17 જાન્યુઆરી સુધીમાં 100% થઈ શકવાની શક્યતાઓ નથી - મહેશ કસવાળા...... ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદીની મુદતમાં વધારો કરવાની માંગ કરતા કસવાળા........ બાઈટ 1 મહેશ કસવાળા (ધારાસભ્ય સાવરકુંડલા)1
- चीन ने बिना पटरी चलने वाली ट्रेन तकनीक ART (Autonomous Rail Rapid Transit) विकसित की है। यह ट्रेन सामान्य सड़कों पर चलती है और सेंसर, कैमरा व GPS की मदद से सड़क पर बनी वर्चुअल लाइनों को फॉलो करती है। पारंपरिक ट्राम के मुकाबले यह सस्ती, तेज़ और आसान है। ART बस की लचीलापन और मेट्रो जैसी क्षमता को एक साथ जोड़ती है। #FutureTech #ChinaInnovation #SmartTransport #NextGenTransit #ViralNews #TechExplained #PublicTransport1
- જામનગર મનપાની અણઘડ વહીવટથી ત્રણ ગામના લોકો કંટાળ્યા , કમિશનરનું નિવેદન1
- રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે. હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે2
- સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલામાં રહેતા દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું અને 8મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિથી હેતવી રાયચાએ રાયચા પરિવાર સાથે-સાથ સમગ્ર રઘુવંશી સમાજ તથા રાજુલા શહેરનું નામ રાજ્યસ્તરે ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ, 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના મેદાન પર રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં હેતવી રાયચાએ શાનદાર રમતકૌશલ્ય દાખવી ટોપ-8માં સ્થાન મેળવી રાજ્યકક્ષાનો મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે. તેમજ અમદાવાદ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. હાલ હેતવી અમદાવાદ સ્થિત ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ સાથે રમતગમતની તાલીમ પણ મેળવી રહી છે. આગામી સમયમાં હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર, શાળા પરિવાર તેમજ રમતપ્રેમીઓ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હેતવીના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તથા સ્પોર્ટ્સ ટીચર હેતલબેનએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં દીકરીઓ દીકરાથી કોઈ રીતે ઓછી નથી, અને હેતવી રાયચાએ તે સાબિત કરી બતાવ્યું છે.”4
- મુખ્ય સમાચાર.1
- શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો ગાંધીનગરથી સરપ્રાઈઝ લાઈવ કોલ: શાળાઓનું ઓચિંતું નિરીક્ષણ કરી મેળવી વિગતો1