logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ મનપા સંચાલિત રાજકોટ રાજપથ લિ.ના અટલ ડેપોમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અને રાજકીય જોડાણ ધરાવતા વિક્રમ ડાંગર સામે ત્રાસના ગંભીર આક્ષેપો કરી સિટી બસ ડ્રાઈવરે ઝેરી દવાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા મ્યુનિસિપલ બસ વ્યવસ્થામાં ભારે ચર્ચા પોરબંદર ચૂનાના ભઠ્ઠા પાસે છરી લઈ ફરતો શખ્સ નિઝામ મુનાફભાઈ બુખારી ઝડપાતા કીર્તિમંદિર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી

15 hrs ago
user_Siddharth news
Siddharth news
TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
15 hrs ago
4ee37d9c-d15c-4f7a-a91a-342fd86d5850

રાજકોટ મનપા સંચાલિત રાજકોટ રાજપથ લિ.ના અટલ ડેપોમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અને રાજકીય જોડાણ ધરાવતા વિક્રમ ડાંગર સામે ત્રાસના ગંભીર આક્ષેપો કરી સિટી બસ ડ્રાઈવરે ઝેરી દવાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા મ્યુનિસિપલ બસ વ્યવસ્થામાં ભારે ચર્ચા પોરબંદર ચૂનાના ભઠ્ઠા પાસે છરી લઈ ફરતો શખ્સ નિઝામ મુનાફભાઈ બુખારી ઝડપાતા કીર્તિમંદિર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી

More news from Gujarat and nearby areas
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    6 hrs ago
  • સુરત પોલીસે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો જાહેરમાં બે હાથજોડીને માંગી માફી
    1
    સુરત પોલીસે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો જાહેરમાં બે હાથજોડીને માંગી માફી
    user_FIVESTAR NEWS
    FIVESTAR NEWS
    ભાણવડ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત•
    16 hrs ago
  • સોમનાથ સ્વાભિમાન પર્વ બાદ પ્રથમ મહાશિવરાત્રી | Somnath Temple માં ભવ્ય ભંડારો | PM Narendra Modi | CM Bhupendra Patel 📝 Description (SEO Description) ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રી નિમિત્તે Somnath Temple ખાતે ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ સર્જાયો. વડાપ્રધાન Narendra Modi ની પ્રેરણાથી ઉજવાયેલા સ્વાભિમાન પર્વ દરમિયાન દેશભરમાંથી હજારો ભક્તો સોમનાથ ધામ પહોંચ્યા હતા. “કોઈ ભક્ત ભૂખ્યો ન જાય”ના સંકલ્પ સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવસ-રાત નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. મહાશિવરાત્રિના પાવન અવસરે મુખ્યમંત્રી Bhupendra Patel ની ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને રૂ. 1.08 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો. 1951ના પુનઃનિર્માણથી શરૂ થયેલી યાત્રાના 75 વર્ષ પૂર્ણ થતા આ પર્વે ઐતિહાસિક મહત્વ મેળવ્યું છે. 📍 સ્થળ: સોમનાથ ધામ, ગીર-સોમનાથ 🎥 અહેવાલ: પ્રકાશભાઈ કારણી, બ્યુરો ચીફ વેરાવળ સોમનાથ 🔎 SEO Keywords / Tags Somnath Mahashivratri 2026 Somnath Swabhiman Parv Narendra Modi Somnath Bhupendra Patel Gujarat Somnath Temple Live Somnath Trust News Gir Somnath News Gujarat Breaking News Somnath Bhandara Mahashivratri Gujarat Prakash Karani News Veraval Somnath News 📢 Hashtags #Somnath #Mahashivratri #NarendraModi #BhupendraPatel #SomnathTemple #GujaratNews #GirSomnath #SwabhimanParv #BreakingNews #PujaraNewsNetwork
    1
    સોમનાથ સ્વાભિમાન પર્વ બાદ પ્રથમ મહાશિવરાત્રી | Somnath Temple માં ભવ્ય ભંડારો | PM Narendra Modi | CM Bhupendra Patel
📝 Description (SEO Description)
ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રી નિમિત્તે Somnath Temple ખાતે ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ સર્જાયો.
વડાપ્રધાન Narendra Modi ની પ્રેરણાથી ઉજવાયેલા સ્વાભિમાન પર્વ દરમિયાન દેશભરમાંથી હજારો ભક્તો સોમનાથ ધામ પહોંચ્યા હતા. “કોઈ ભક્ત ભૂખ્યો ન જાય”ના સંકલ્પ સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવસ-રાત નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી.
મહાશિવરાત્રિના પાવન અવસરે મુખ્યમંત્રી Bhupendra Patel ની ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને રૂ. 1.08 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
1951ના પુનઃનિર્માણથી શરૂ થયેલી યાત્રાના 75 વર્ષ પૂર્ણ થતા આ પર્વે ઐતિહાસિક મહત્વ મેળવ્યું છે.
📍 સ્થળ: સોમનાથ ધામ, ગીર-સોમનાથ
🎥 અહેવાલ: પ્રકાશભાઈ કારણી, બ્યુરો ચીફ વેરાવળ સોમનાથ
🔎 SEO Keywords / Tags
Somnath Mahashivratri 2026
Somnath Swabhiman Parv
Narendra Modi Somnath
Bhupendra Patel Gujarat
Somnath Temple Live
Somnath Trust News
Gir Somnath News
Gujarat Breaking News
Somnath Bhandara
Mahashivratri Gujarat
Prakash Karani News
Veraval Somnath News
📢 Hashtags
#Somnath #Mahashivratri #NarendraModi #BhupendraPatel #SomnathTemple #GujaratNews #GirSomnath #SwabhimanParv #BreakingNews #PujaraNewsNetwork
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    1 hr ago
  • મધુવન ગીફ્ટ કેશોદ ઓડોનીલ રૂમ ફ્રેશનર એમઆરપી 169 ફક્ત અને ફક્ત રૂપિયા 95 માં લિમિટેડ સ્ટોક પહેલા તે પહેલાના ધોરણે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ હજારો પ્રોડક્ટ રાહત દરે મેળવો 99 244 74 853 અમારો whatsapp નંબર
    1
    મધુવન ગીફ્ટ કેશોદ ઓડોનીલ રૂમ ફ્રેશનર એમઆરપી 169 ફક્ત અને ફક્ત રૂપિયા 95 માં લિમિટેડ સ્ટોક પહેલા તે પહેલાના ધોરણે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ હજારો પ્રોડક્ટ રાહત દરે મેળવો 99 244 74 853 અમારો whatsapp નંબર
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
  • માંગરોળ તાલુકાના નગીચાણા ગામમા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી પ્રથમ સારવાર માટે ૧૦૮ મારફતે કેસોદ અને વધું સારવાર અર્થે જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
    1
    માંગરોળ તાલુકાના નગીચાણા ગામમા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી પ્રથમ સારવાર માટે ૧૦૮ મારફતે કેસોદ અને વધું સારવાર અર્થે જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
    user_Press Reporter Mangrol
    Press Reporter Mangrol
    માંગરોળ, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા
    1
    વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી  શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ  ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા
    user_Sultan Chauhan
    Sultan Chauhan
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    11 hrs ago
  • જામનગર–રાજકોટ હાઈવે પર મોખાણા ગામના પાટિયા નજીક એક યુવકને ધોકા વડે માર મારવામાં આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સો યુવક સાથે હાથાપાઈ કરતા જોવા મળે છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી છે.
    1
    જામનગર–રાજકોટ હાઈવે પર મોખાણા ગામના પાટિયા નજીક એક યુવકને ધોકા વડે માર મારવામાં આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સો યુવક સાથે હાથાપાઈ કરતા જોવા મળે છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી છે.
    user_Jamnagar news
    Jamnagar news
    પત્રકાર જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    9 hrs ago
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.