logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત બ્રેકિંગ.. લગ્નના નામે યુવકો ને અલગ અલગ સ્ત્રી ઓ મહિલાઓ બતાવી ઠગાઈ કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી ને કાપોદ્રા પોલીસ સે ઝડપી પાડ્યો. સુરત બ્રેકિંગ.. લગ્નના નામે યુવકો ને અલગ અલગ સ્ત્રી ઓ મહિલાઓ બતાવી ઠગાઈ કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી ને કાપોદ્રા પોલીસ સે ઝડપી પાડ્યો. ​ આરોપી લગ્ન ઈચ્છુક યુવકોને ટાર્ગેટ બનાવી લગ્ન કરી આપવાની લાલચ આપી મંદિરમાં લગ્ન કરાવી બાદમાં રોકડા રૂપિયા તથા ઘરે ના લઈ ફરાર થઈ જતી લુક તેરી દુલ્હન બનતા બનાવવા આરોપીઓને પોલીસે શોધી છેતરપિંડી આચરતી ટોળકીના મુખ્ય આરોપીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. ​અલગ-અલગ મહિલાઓ સાથે યુવકોના લગ્ન કરાવી/કરાવી આપીને આશરે ₹૧૭,૨૦,૦૦૦ (૧૭.૨૦ લાખ રૂપિયા) ની રોકડ રકમ તથા દાગીના લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ​કાપોદ્રા પોલીસ ની ટીમે સફળતાપૂર્વક .હિતેશ ઉર્ફે રાહુલ ઉર્ફે રસિક. નામનાઆરોપી ને છેતરપિંડીના મુખ્ય આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ. કતારગામ. ભાવનગર ગારીયાધાર. ગાંધીનગર. વરાછા પોલીસ પોલીસ મથક છેતરપિંડીના ગુના નોધાય ચૂક્યા છે.

5 hrs ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો
    1
    સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતની ઈચ્છાપુર પોલીસ દ્વારા ઈચ્છાપુર વિસ્તારમાં ભારે વરસાદમાં ફસાયેલી પાડી ના અંદર ભેંસોને સહી સલામત છોડી દેતા ભેંસ ના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીર સાહેબ ,સેક્ટર 2 શ્રી મહેન્દ્ર બગડીયા sir ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ઝોન-07 ડીસીપી શ્રી શૈફાલી બારવાલ સાહેબ , તથા એસીપી શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી PSI ગોહિલ સાહેબ, PSI દાયમા સાહેબ તથા તેમની ટીમ દ્વારા સમયસર અને ત્વરિત કામગીરી કરી પાણીમાં ફસાયેલા ભેંસો તથા નાના વાછરડાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા. ઈચ્છાપોર પોલીસ — હંમેશા આપની સેવામાં તત્પર. 🚔
    1
    સુરતની ઈચ્છાપુર પોલીસ દ્વારા ઈચ્છાપુર વિસ્તારમાં ભારે વરસાદમાં ફસાયેલી પાડી ના અંદર ભેંસોને સહી સલામત છોડી દેતા ભેંસ ના  બચ્ચાનું  રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
સુરત શહેર પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીર સાહેબ ,સેક્ટર 2  શ્રી મહેન્દ્ર બગડીયા sir ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ઝોન-07 ડીસીપી શ્રી શૈફાલી બારવાલ સાહેબ , તથા એસીપી શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી PSI ગોહિલ સાહેબ, PSI દાયમા સાહેબ તથા તેમની ટીમ દ્વારા સમયસર અને ત્વરિત કામગીરી કરી પાણીમાં ફસાયેલા ભેંસો તથા નાના વાછરડાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું.
જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા.
ઈચ્છાપોર પોલીસ — હંમેશા આપની સેવામાં તત્પર. 🚔
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • 🌧️ सूरत समाचार | 1 अगस्त 2026......…................. सूरत में कल से लगातार बारिश जारी है। कई क्षेत्रों में जलभराव और ट्रैफिक प्रभावित हुआ है। प्रशासन ने नागरिकों से आवश्यक होने पर ही घर से बाहर निकलने और सावधानी बरतने की अपील की है।
    1
    🌧️ सूरत समाचार | 1 अगस्त 2026......….................
सूरत में कल से लगातार बारिश जारी है। कई क्षेत्रों में जलभराव और ट्रैफिक प्रभावित हुआ है। प्रशासन ने नागरिकों से आवश्यक होने पर ही घर से बाहर निकलने और सावधानी बरतने की अपील की है।
    user_My Bargujar
    My Bargujar
    Business Analyst ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • भारी बारिश से तवडी गांव जलमग्न, कई घरों में भरा पानी#WeatherUpdate #FloodNews #IndiaNews #LocalNews #HeavyRain #Alert भारी बारिश से तवडी गांव जलमग्न, कई घरों में भरा पानी#WeatherUpdate #FloodNews #IndiaNews #LocalNews #HeavyRain #Alert
    1
    भारी बारिश से तवडी गांव जलमग्न, कई घरों में भरा पानी#WeatherUpdate #FloodNews #IndiaNews #LocalNews #HeavyRain #Alert
भारी बारिश से तवडी गांव जलमग्न, कई घरों में भरा पानी#WeatherUpdate #FloodNews #IndiaNews #LocalNews #HeavyRain #Alert
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    6 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.