વેસ્મા ચાર રસ્તા પર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણી ની પરબ મુકાઈ, સમગ્ર ઉત્તર ગુજરાત જાણે ધીમે ધીમે અગનભઢ્ઢીમાં ફેરવાયું હોય તેમ ગરમ લ્હાય વરસી હતી. જેમાં નવસારી જીલ્લામાં પણ ગરમી નો પ્રકોપ વધી રહ્યો છે, જેનાથી ભાર બપોરે જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી લપકારા મારતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે,શરીર દઝાડતી ગરમીમાં આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થાય તો કોઈ પણ વ્યક્તિ ઠંડા પાણીથી વંચિત ના રહે,તે માટે સમગ્ર જિલ્લા ભર માં ગણી બધી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પાણી ની પરબો મૂકવામાં આવી છે, એવીજ રીતે જલાલપોર તાલુકાના વેસ્મા ગામે ચાર રસ્તા થી ગામ તરફ તેમજ ઉભરાટ તરફ જતા રસ્તા ઉપર રિક્ષા સ્ટેન્ડ નજીક લોકો ને ફિલ્ટરયુક્ત ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુ થી વેસ્મા ચોકડી પર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડાપાણીના મિનરલ વોટરજગ મુકાવી પરબ ઉભી કરતાં લોકો ને રાહત મળી છે,
વેસ્મા ચાર રસ્તા પર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણી ની પરબ મુકાઈ, સમગ્ર ઉત્તર ગુજરાત જાણે ધીમે ધીમે અગનભઢ્ઢીમાં ફેરવાયું હોય તેમ ગરમ લ્હાય વરસી હતી. જેમાં નવસારી જીલ્લામાં પણ ગરમી નો પ્રકોપ વધી રહ્યો છે, જેનાથી ભાર
બપોરે જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી લપકારા મારતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે,શરીર દઝાડતી ગરમીમાં આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થાય તો કોઈ પણ વ્યક્તિ ઠંડા
પાણીથી વંચિત ના રહે,તે માટે સમગ્ર જિલ્લા ભર માં ગણી બધી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પાણી ની પરબો મૂકવામાં આવી છે, એવીજ રીતે જલાલપોર તાલુકાના વેસ્મા ગામે ચાર રસ્તા થી ગામ તરફ તેમજ ઉભરાટ તરફ જતા રસ્તા ઉપર
રિક્ષા સ્ટેન્ડ નજીક લોકો ને ફિલ્ટરયુક્ત ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુ થી વેસ્મા ચોકડી પર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડાપાણીના મિનરલ વોટરજગ મુકાવી પરબ ઉભી કરતાં લોકો ને રાહત મળી છે,
- 𝐄𝐔𝐑𝐎𝐏𝐄𝐀𝐍 THEME VILLA🏡 📍From Navsari — 7 KM *✅ Starting From 91𝐕𝐚𝐫 (820Sqft) To 1000Var (9000Sqft)* *Price Range Start From* *4⃣1⃣ Lakh*✨ *✅2⃣BHK 3⃣BHK & 4⃣BHK VILLA OPTION AVAILABLE*🏡 ✅𝐏𝐞𝐫𝐬𝐨𝐧𝐚𝐥 𝐆𝐚𝐫𝐝𝐞𝐧 𝐒𝐩𝐚𝐜𝐞 + *Peronal Swimming Pool🏞️* 💠𝐎𝐔𝐓𝐃𝐎𝐎𝐑 𝐀𝐌𝐄𝐍𝐈𝐓𝐈𝐄𝐒 : ✅𝐄𝐥𝐞𝐠𝐚𝐧𝐭 𝐦𝐚𝐢𝐧 𝐞𝐧𝐭𝐫𝐚𝐧𝐜𝐞 𝐠𝐚𝐭𝐞 ⛩️ 𝐰𝐢𝐭𝐡 𝐰𝐚𝐭𝐜𝐡𝐦𝐚𝐧 𝐜𝐚𝐛𝐢𝐧 ✅𝐂𝐡𝐢𝐥𝐝𝐫𝐞𝐧𝐬 𝐩𝐥𝐚𝐲 𝐚𝐫𝐞𝐚⛹️♀️🎠 𝐆𝐚𝐣𝐞𝐛𝐨 𝐬𝐞𝐚𝐭𝐢𝐧𝐠 area🧘🏻♀️🧘🏻♂️ ✅𝐒𝐞𝐧𝐢𝐨𝐫 𝐜𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐩𝐚𝐫𝐤 👵🏻👴🏻👩🏻🦽🧑🏻🦯 ✅𝐁𝐞𝐚𝐜𝐡 𝐕𝐨𝐥𝐥𝐲𝐛𝐚𝐥𝐥 𝐂𝐨𝐮𝐫𝐭 🥅⛹🏻♀️⛹🏻♂️ ✅𝐂𝐨𝐦𝐦𝐨𝐧 𝐬𝐰𝐢𝐦𝐦𝐢𝐧𝐠 𝐩𝐨𝐨𝐥 🏊♀️🤽🏻♀️🤽🏻♂️ ✅𝐏𝐚𝐫𝐭𝐲 𝐏𝐥𝐨𝐭 𝐰𝐢𝐭𝐡 𝐒𝐭𝐚𝐠𝐞 ⛲🤵👰 ✅Disco bar💃🏼🎼🕺🏻👯🏻♀️ 💠𝐈𝐍𝐃𝐎𝐎𝐑 𝐀𝐌𝐄𝐍𝐈𝐓𝐈𝐄𝐒 : 💁♀️𝐂𝐋𝐔𝐁 𝐇𝐎𝐔𝐒𝐄 ✅𝐑𝐞𝐜𝐞𝐩𝐭𝐢𝐨𝐧 𝐀𝐫𝐞𝐚 👩💻👨💻 ✅𝐂𝐡𝐞𝐬𝐬 𝐚𝐧𝐝 𝐂𝐚𝐫𝐝 𝐏𝐥𝐚𝐲 𝐀𝐫𝐞𝐚🃏🧩♟️ ✅𝐊𝐢𝐝𝐬 𝐏𝐥𝐚𝐲 𝐀𝐫𝐞𝐚🎠🤹🏻♀️🤹🏻♂️ ✅𝐏𝐨𝐨𝐥 𝐭𝐚𝐛𝐥𝐞 𝐚𝐧𝐝 𝐭𝐚𝐛𝐥𝐞 𝐭𝐞𝐧𝐧𝐢𝐬 🏓🏸🎯🎳 ✅𝐆𝐲𝐦💪🥊🏋🏻♀️🏋🏻♂️ ✅𝐁𝐚𝐧𝐪𝐮𝐚𝐭𝐞 𝐇𝐚𝐥𝐥🏤 ✅𝐋𝐢𝐛𝐫𝐚𝐫𝐲📚 ✅𝐌𝐢𝐧𝐢 𝐓𝐡𝐞𝐚𝐭𝐞𝐫🎬 *✅️ 12 D Theater🎥* *🔵For Further Details And To Book Ur Villa Kindly Contact ☎️ +91 93289347331
- અંબિકા નદી🏞️😍🏞️Navsari, Gujarat1
- નવસારી ડેપો... એસટી અમારી સલામત સવારી, કાય થાય તો જવાબદારી તમારી!!!1
- NAVSARI LIVE :- એબીડેન્ટ મલ્ટીસ્પેશિયાલિટી ડેન્ટલકેર દ્વારા મમતા મંદિરખાતે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો1
- નવસારી મહાનગરપાલિકાના રૂપિયા 14.94 કરોડના વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરતા સી આર પાટીલ1
- Ganpati bappa morya | Biggest Ganpati Navsari 😍1
- Post by JANTA TODAY1
- નવસારી મહાનગરપાલિકા તંત્ર દ્વારા જમાલપુર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત કરાઈ1